નરાધમ લોકો નાની બાળકીઓને ટાર્ગેટ કરીને .દુ.ષ્ક.ર્મ. આચરવાના બનાવવામાં કોઈપણ પ્રકારનો ઘટાડો નોંધાયો નથી.. રોજ રોજ આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાંથી વધુ એક કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવતા જતા ચકચાર મચી ગયો છે..
હકીકતમાં પાડોશીએ આપણો પરિવારના સભ્યો જેવો હોય છે. પરંતુ પાંડેસરા વિસ્તારમાંએ પાડોશી પડોશમાં રહેતી પાંચ વર્ષની બાળકીને નજીવી લાલચ આપીને .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે. હકીકતમાં કોઈ મુસીબત આવીએ પાડોશીની મદદે જવું પડે તેવી એક ફરજ પાડોશીની હોય છે..
પરંતુ આ પાડોશી હતો બાજુમાં રહેતી માત્રને માત્ર પાંચ જ વર્ષની બાળકીને પોતાના નિશાને પીંખી નાખી છે. પાંડેસરામાં એક સોસાયટીમાં પાંચ વર્ષની બાળકી રેહતી હતી. પરંતુ તેની બાજુમાં રહેતા નરાધમ પાડોશી દિનેશ પ્રજાપતિ કે જે મૂળ ઉત્તરપ્રદેશનો છે. દિનેશ ની ઉંમર ૩૭ વર્ષની છે.
તેણે આ બાળકીને જોતાની સાથે જ તેના પર નજર બગાડવાની શરૂ કરી દીધી હતી. દિનેશ પોતે એમ્બ્રોઇડરીના કારખાનામાં મજૂરી કામ કરે છે. જયારે નોકરીથી ઘરે આવ્યો ત્યારે આ બાળકી ત્યાં રમી રહી હતી. આસપાસ અન્ય કોઈપણ વ્યક્તિ ન હોવાથી તેમને મોકો મળી ગયો હતો..
તેણે આ બાળકીને કેળું ખાવાની લાલચ આપીને તેની પાસે બોલાવી હતી. અને તેને પોતાની રૂમમાં લઇ ગયો હતો. બંધ કર્યા બાદ નરાધમ પાડોશીએ બાકી પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું હતું. બાળકી માત્ર પાંચ વર્ષની છે. જ્યારે નરાધમ યુવક ૩૭ વર્ષનો છે. દિનેશને ચાર સંતાનો છે..
તેમજ તેની પત્ની પાંચમા સંતાનને ટૂંક સમયમાં જ જન્મ આપવાની છે. એટલા માટે તેની પત્ની ગામડે ગઈ હતી. જ્યારે આ નરાધમ આરોપી છેલ્લા દસ વર્ષથી સુરતની અંદર રહીને મજૂરી કામ કરે છે. ૩૭ વર્ષના આ નરાધમ યુવક અને એક પણ વાર આ બાળકીના ભવિષ્યનો વિચાર આવ્યો ન હતો.
નાનકડી બાળકી આ કોઈ પણ બાબતને સમજી શકતી ન હતી. એનો લાભ લઈને નરાધમે આ બાળકીને પીંખી નાંખી હતી. ત્યારબાદ તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેને ઘરના કોઈ પણ સભ્યોને આ બાબતની જાણ પણ ન કરી હતી. બાળકીની માતા જ્યારે બાળકીને કપડા બદલવા માટે લઈ ગઈ હતી..
ત્યારે બાળકી ખુબજ ચિંતામાં લાગતી હતી. એટલા માટે તેની માતાએ બાળકીને પૂછ્યું કે બેટા શું થયું છે. ત્યારે દીકરી જોરજોરથી રડવા લાગી હતી. અને ધીમે ધીમે તો તે બધી જ વાતો માતા-પિતાને કહેવા લાગી હતી. આ બાબતની જાણ થતાની સાથે આજુબાજુના સૌ કોઈ રહી લોકો આ પાડોશી ને ઘેરી લીધો હતો.. અને તાત્કાલિક ધોરણે પોલીસને પણ ફરિયાદ કરી દીધી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]