Breaking News

બહેનપણીના ભાઈએ નોકરીની લાલચ આપી પરિણીતા સાથે રોજ કરતો એવું કે જાણીને આંખો પહોળી થઈ જશે..!

હાલ નરાધમો કોઈને કોઈ રીતે હ.વસ વા.સનાને સંતોષવા માટે નત નવીન કીમિયાઓ અપનાવતા હોઈ છે. હાલ સુરતમાં આંખો ફાડી નાખે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. નરાધમ યુવક સુરતમાં પોતાની બહેનની બહેનપણીને જુદી જુદી હોટેલ રૂમમાં બોલાવીને દુ.ષ્ક.ર્મ. આચરતો હતો.

કોરોનાના અઘરા સમયમાં પરણીતાની નર્સિંગની નોકરી છૂટી ગઈ હતી. જેના લીધે તેણે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો. તેથી તેણે તેના આ પ્રોબ્લેમને તેની ખાસ બહેનપણીને જણાવી હતી. ત્યારબાદ બેનપણીએ તેના ભાઈનો નંબર આપી તેને મળવા માટે જણાવ્યું હતું.

મારો ભાઈ તને કોઈ સારી જગ્યાએ નોકરીએ લગાડી દેશે એમ કહ્યું હતું. તેથી પરિણીતા બહેનપણીના ભાઈને મળવા જવાની હતી. ભાઈએ પરણીતાને એક હોટલમાં મળવા માટે બોલાવી હતા. ત્યાં બહેનપણીના ભાઈએ લાચાર પરણીતા પર નજર બગડી હતી અને ત્યાર તેની દીકરીઓને મારી નાખવાની ધમકી આપી હતી…

અચાનક જ આ પ્રકારની ધમકી સાંભળીને પરણીતા મહિલા ખુબ જ ડરી ગઈ હતી. અને બહેનપણીના ભાઈએ પરણીતાને ધમકી આપીને વારંવાર બળા.ત્કા.ર ગુજાર્યો હતો. તેમજ આ બળા.ત્કા.ર.નો વીડિયો પણ ઉતારી લીધો હતો. ત્યારબાદ તે વિડીયોને ઢાલ બનાવીને પરણીતાને રોજ રોજ જુદી જુદી જગ્યાએ બોલાવીને તેના પર દુ.ષ્ક.ર્મ. આચરતો હતો.

અંતે પરણીતા આ બાબતથી કંટાળીને પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડયો છે. સુરતના વરાછા વિસ્તાર પરિવાર સાથે રહેતી પરિણીતાને બે દીકરીઓ હતી જોકે પતિ રત્ના કલાકાર તરીકે કામ કરતો હતો અને પોતે નક્કી તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી…

પારસે પરણીતાને કહ્યું હતું કે ડી.આર.વર્લ્ડમાં એક નોકરી છે, એવું કહીને પારસ પરિણીતા ને WOW હોટલ લઈ ગયો હતો. ત્યા એક રૂમમાં બેસાડીને કહ્યું કે શેઠ બાજુના હોલમાં છે ત્યાં તમને બોલાવશે.બાદમાં ચપ્પુ બતાવીને તારી બંને દીકરીઓનાં ગળાં કાપી નાખીશ એવી ધમકી આપીને પરિણીતાના મોઢામાં રૂમાલનો ડુચો મારીને તેના પર બળા.ત્કા.ર. કરી તેનો વીડિયો ઉતારી લીધો હતો.

વીડિયોના આધારે WOW હોટલ અને યોગીચોક પાસેની નેક્સેસ હોટલમાં બોલાવીને વારંવાર બળાત્કાર કર્યો હતો. પરિણીતાએ પોતાની સાથે બનેલી ઘટના પતિને વાત કરી હતી.જેને લઇને પતિના સપોર્ટ બાદ આપણને જાયે ભારત વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *