Breaking News

બહેન ઘરે રોકવા આવેલી સાળી સાથે જીજાજીની આંખો મળી ગઈ, ફરવા લઈ જઈને કરતા એવા કારનામાં કે કાંડ બહાર આવતા જ હંગામો મચી ગયો, હોશ ઉડાડતી ઘટના..!

માણસનું મન ખૂબ જ ચંચળ હોય છે, ક્યારે કઈ ચીજ વસ્તુઓમાં તેમનો જીવ પરોવાય જાય તેનું નક્કી હોતું નથી. હંમેશા મન મક્કમ રાખવું જોઈએ અને મનમાં લીધેલા નિર્ણયોને સાચા કરવા માટે મહેનત માથામણ કરવા લાગી જવું જોઈએ. પરંતુ કેટલાક મનના નબળા વ્યક્તિઓ ઘર પરિવાર કે સંબંધોને ભુલાવી દઈને એવા કારનામા કરવા લાગતા હોય છે કે..

પાછળ જઈને તેમને એક દિવસ ખુબ જ વધારે પછતાવાનો વારો આવી જતો હોય છે, અને એ વખતે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ બાકી રેહતો નથી. હાલ બિચારી એક મહિલા સાથે કંઈક એવી જ ઘટના બની જવા પામી છે. આ ઘટના બન્યા બાદ તેના માટે સમાજમાં મોઢું ઊંચુ કરીને ચાલવાનું પણ મુશ્કેલ મય બની ગયું હતું..

હકીકતમાં માલતી નામની એક મહિલાના લગ્ન ત્રણ વર્ષ પહેલા સૌરવ નામના યુવક સાથે થયા હતા. સૌરભ અને માલતી બંને શહેરના ખૂબ જ સારા વિસ્તારમાં એક મકાનમાં જીવન ગુજારી રહ્યા હતા. સૌરભ શહેરમાં ખૂબ જ સારી નોકરી કરતો હતો, જ્યારે માલતી પણ ઘરે બેઠા જ બાળકોને શિક્ષણ આપીને પરિવારને જીવન ગુજરાન ચલાવવામાં મદદરૂપ બનતી હતી..

સુખીમય રીતે ચાલતા લગ્નજીવનની વચ્ચે એક વખત એમાં એવો આંટીનો વંટોળ આવી ગયો કે, પરિવારના સંબંધ તૂટી જવા પામ્યા હતા. હકીકતમાં વેકેશનના સમયની અંદર માલતીની સગી બહેન રીંકલ અહીં શહેરમાં કોઈ કંપનીના કામકાજ માટે આવી હતી, એની એ વખતે તેણે પોતાના બહેનના ઘરે આશરો લેવાનું પસંદ કર્યું હતું..

રીંકલ તેની બહેનના ઘરે ચાર મહિના સુધી રોકાણ કરવાની હતી, અને આ સમય દરમિયાન રીંકલ તેના જીજાજી સૌરભની આટલી બધી નજીક આવી ગઈ કે, બંનેમાં આંખો મળી ગઈ હતી અને બંને એકબીજાને ખૂબ જ વધારે પ્રેમ કરવા લાગ્યા હતા. આ ઘટના વિશે માલતી બિલકુલ અજાણ હતી..

તે હંમેશા વિચારતી કે, તેની નાની બહેન તેના પતિ સાથે ખૂબ જ મજાક મશ્કરી કરે છે, કારણ કે હંમેશા સાળી તેની જીજાજીઓ સાથે મસ્તી મજાક કરી વર્તન કરતી હોય છે. પરંતુ આ ઘટના પાછળ અન્ય કારણો જોડાયેલા હતા, ત્યારે આ બાબતોની માલતીને ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી..

હકીકતમાં માલતી જ્યારે કોઈ કામકાજ માટે ઘરથી બહાર ગઈ હતી અને તે અચાનક જ ઘરે આવી ગઈ ત્યારે તેને સૌરભ અને તેની નાની બહેન રીંકલને એવી હાલતમાં જોઈ લીધા હતા કે, જો તેની સાથે જ તે બૂમ બરાડા અને ચીસા ચીસો નાખી ગઈ હતી, આ ઘટનાને જોઈ તેનો પિત્તો ફાટી ગયો અને બીજી બાજુ અને જીજાજીનો આ કાંડ બહાર આવી ગયો હતો..

આ કાંડ સામે આવતા જ હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણકારી માલતીએ તેના માતા-પિતા સુધી પણ પહોંચાડી દીધી હતી અને આ હોસ ઉડાડતી ઘટનાને લઇ સૌ કોઈ પરિવારજનો તેમના ઘરે દોડતા થઈ ગયા હતા. જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે રીંકલ કહેવા લાગી કે, તે તેના જીજાજી ને ખૂબ જ પ્રેમ કરી રહી છે..

અને તેની સાથે આવનારા સમયમાં લગ્ન કરીને જીવન વિતાવવા માંગે છે, એક બાજુ મોટી બહેનના લગ્ન જીવન પર તિરાડો પડી જવા પામે છે, જ્યારે નાની બહેન પોતે તેની મોટી બહેન માટે દુશ્મન બનીને બોજ રૂપ સાબિત થઈ ગઈ હતી, આ મામલો જ્યારે સામે આવ્યો ત્યારે ઘરમાં અફરા તફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *