Breaking News

ખરાબ તસ્વીરો વાયરલ કરી દેવાની ધમકી આપીને 3 નરાધમોની ગેંગે 16 વર્ષની સગીરાને પીંખી નાખી, હોશ ઉડાવતો કિસ્સો..!

અમદાવાદ શહેરમાં જુદાજુદા વિસ્તારમાંથી વારંવાર એવા ઘણા બધા બનાવો સામે આવે છે. જેમાં મોટાભાગના બનાવો બ્લેકમેલ કરીને ન કરવાના કામો કરાવવા, નાની બાળકી ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારવું તેમજ શારીરિક અડપલા કરવાના બનાવો સામે આવતા હોય છે. અત્યારે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં ૧૬ વર્ષની એક સગીરા ઉપર ત્રણ નરાધમ યુવકોએ .દુ.ષ્ક.ર્મ. આચર્યુ છે.

દીકરીના પિતા મજૂરી કામ કરતા હતા. અને પરિવારનું જીવન ગુજારતા હતા. થોડા દિવસ પહેલા જાવેદ નામનો એક યુવક 16 વર્ષની સગીરાને મળ્યો હતો. ત્યારબાદ તેણે આ સગીરાને પોતાની મીઠી મીઠી વાતોમાં ફોસલાવી લીધી હતી. અને તેની તસવીરો પણ પડાવી લીધી હતી.. ધીમે ધીમે આ યુવકે આ તસવીરોને વાયરલ કરી દેવાની તેમજ પૈસાની માગણી કરવાની ધમકી આપી હતી..

દીકરી 16 વર્ષની હોવાથી તે કોઈપણ બીજો વિચાર કરે એ પહેલા જાવેદ એક વાહન પર આ સગીરાને એક હોટેલમાં લઇ ગયો હતો. ત્યાં તેનો મિત્ર સમીર હાજર હતો. તેણે આ યુવતી સાથે બળજબરીપૂર્વક .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. સમીર નામનો આ યુવક તેને વારંવાર હોટલમાં લઇ જતો હતો અને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરતો હતો..

ત્યારબાદ પાડેલા ફોટા પણ વાઇરલ કરી દેવાની ધમકી આપતો હતો. એક દિવસ સગીરા પોતાના ઘરનો દરવાજો બંધ કરતી હતી. ત્યારે રાત્રિના સમયે જાવેદે તેને ઘરમાંથી બહાર ખેંચી લાવ્યો હતો. ત્યારબાદ જાવેદનો મિત્રો રેહાન તેને એક મોટી ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો. મોટી ગાડીમાં રેહાન તેમજ હસન અને સમીર નામના ત્રણ યુવકો સવાર હતા..

આ ત્રણેય યુવકોએ એ કારખાના ગોડાઉનમાં ગાડી લઈને આ સગીરા પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચર્યું હતું. એ દીકરી ઉપર શું વીતતી હશે જ્યારે ત્રણ નરાધમ યુવકે વારંવાર તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યા હતા. હકીકતમાં એ બાબત વિચારતા જ ભલભલા લોકો ના મગજ હલી જાય છે. અને રુંવાડા બેઠા થઈ જાય છે..

આટલું જ નહીં જાવેદે સગીરાને રૂમમાં પૂરી દીધી હતી. તેમજ સમીર નામનો યુવક પણ તેને અડપલાં કરી રહ્યો હતો. સહનશક્તિની તમામ હદો જ્યારે પૂર્ણ થઈ ગઈ ત્યારે આ દીકરીએ તેના પિતાને આ બાબતોની જાણ કરી હતી. આ તમામ આરોપીઓ ખૂબ મોટા માથાભારે શખ્સ હતા.

એટલા માટે શરૂઆતમાં તો તેઓ આ લોકોથી ડરવા લાગ્યા હતા. પરંતુ હિંમત કરીને તેઓ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવા પહોંચી ગયા હતા. પોલીસે જાવેદ, સમીર અને રેહાનની અટકાયત કરી છે. અને તેમના વિરોધ કરવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *