Breaking News

બાબાએ અજાણી મહિલા અને તેના તાજા જન્મેલા દીકરાને 158 કિલોમીટર દુર લઈ જઈને કરી એવી હરકતો કે જાણીને લોકોએ ઢીકે પાટે ધોઈ નાખ્યો, જાણો..!

જ્યારે પણ પરિવારમાં ખૂબ જ મોટો ઝઘડો થાય છે. ત્યારે પરિવારજનોને તરછોડી દઈને ઘર મૂકીને ભાગી જવું તે કોઈ સારો રસ્તો નથી, ઊલટાનું પરિવારજનો સાથે વાતચીત કરીને આ ઝઘડાનું સોલ્યુશન લાવવાની કોશિશ કરવી જોઈએ. પરંતુ એક મહિલા અને તેના પતિ વચ્ચે નાનો વિવાદ થઈ ગયો હતો. જેને લઇ મહિલા તેના પતિથી ખૂબ જ નારાજ હતી.

અને પોતાના નવજાત જન્મેલા બાળકને લઈને ઘર મૂકી દીધું હતું. આ બાળકનો જન્મ થયા અને માત્ર થોડા જ દિવસો થયા હતા. આ દિવસોમાં પોતાના બાળકને લઈને રખડતી જિંદગી જીવી ખૂબ જ અઘરી છે. છતાં પણ મહિલાએ ઘર મૂકી દીધું અને આમથી આમ રખડવા લાગી હતી. તે ચબુતરા ઉપર રાત ગુજાતી હતી..

જ્યારે સવારના સમયે ત્યાં રહેલા ચા વાળાએ તેને ચા પણ પીવડાવી હતી. અને ત્યારબાદ તેઓને જણાવ્યું કે તમે રોજગારી મેળવવા માટે બાબા રામસ્વરૂપના શરણે જતા રહો, તે તમને કોઈને કોઈ રસ્તો દેખાડીને જરૂર રોજગાર અપાવી દેશે. આ મહિલા આ બાબાનું એડ્રેસ લઈને તેમની પાસે આવી પહોંચી હતી..

કારણ કે તે પોતાનું ઘર મૂકીને નીકળી હતી અને હવે તેને કોઈને કોઈ રીતે પૈસા કમાવાની ફરજ આવી પડી હતી, એટલા માટે ત્યાં બાબા ની મુલાકાતે પહોંચી. જ્યાં આ બાબાએ મહિલાને જણાવ્યું કે એક ગૌશાળામાં એક વ્યક્તિની જરૂર છે. આ ગૌશાળા અહીંથી 158 કિલોમીટર દૂર છે..

ત્યાં જવું પડશે અને ત્યાં પૈસા કમાવા પડશે. મહિલા આ બાબાની વાતમાં આવી ગઈ હતી અને બીજા દિવસે તેમની સાથે બાઈક ઉપર 158 કિલોમીટર દૂર મધ્યપ્રદેશના નિમજ પાસે આ ગૌશાળા દેખાડવાના બહાને આ બાબા તેને લઈ ગયા હતા. જ્યાં તેની સાથે આ મહિલા તેમજ તેનો દીકરો પણ હતો..

158 કિલોમીટર દૂર ભાગવા માતાના મંદિર પાસે એક નદી વહે છે. જેના ચટ્ટાન પાસે આ બાબતે મહિલા ઉપર દાનત બગાડી હતી અને તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આંચર્યું હતું. મહિલા ખૂબ જ ડરી ગઈ હતી. કારણ કે ત્યાં આસપાસમાં કોઈ પણ વ્યક્તિ હાજર હતું નહીં. અને આ નરાધમ બાબા તેના પર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચારવા લાગ્યો હતો..

જ્યારે તે .દુ.ષ્ક.ર્મ. આચરીને થાક્યો ત્યાર બાદ તે માફી માંગવા લાગ્યો અને ત્યારબાદ તે ફરી એક વખત આ મહિલાને રાજસ્થાનના કોટામાં લાવવા માટે નીકળી પડ્યો હતો. જ્યારે તેઓ સિંગોલી ચાર રસ્તા પાસે પહોંચ્યા ત્યારે મહિલાએ જોર જોરથી બુમાબૂમ કરીને લાગી હતી અને બોલવા લાગી કે, આ બાબતે મારા પર .દુ.ષ્ક.ર્મ. આચાર્યું છે..

તાત્કાલિક આસપાસના લોકો ત્યાં હાજર થયા હતા અને આ બાબાને પકડી પાડીએ તેને બરાબર ઢીકીને પાટે ધોઈ નાખ્યો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ તેને પોલીસના હવાલે કરી દીધો. આ ઉપરાંત યુવતીએ પણ પોલીસમાં નોંધાવી હતી. સજનગઢ પોલીસે એફઆઇ નોંધીને આ બાબાની પકડી પાડ્યો છે..

અને તેની ઘરે પહોંચતા શરૂ કરી છે જેમાં તેને કબૂલી લીધું હતું કે, તેણે મહિલાને રાજસ્થાનથી 158 કિલોમીટર દૂર લઈ જઈને તેના પર .દુ.ષ્ક.ર્મ. આચર્યું છે અને ત્યારબાદ તે તેને પરત લાવી રહ્યો હતો એવામા તે પકડાઈ ગયો છે. મહિલાને પણ પોતાનું ઘર મૂકીને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો છે.

કારણ કે તેને ખૂબ જ મોટું દુઃખ સહન કરવું પડ્યું હતું. હકીકતમાં ઉતાવળમાં ભરેલું પગલું હંમેશા દુઃખ જ પહોંચાડે છે. એટલા માટે દરેક પગલાં જીવનમાં જોઈ વિચારીને ભરવા જોઈએ અને આવા ઢોંગી, નકલી, ડુબલીકેટ બાબાઓથી ચેતીને જ રહેવું જોઈએ ક્યારે કયો વ્યક્તિ છેતરપિંડી કરી જાય તેનું નક્કી રહેતું નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *