Breaking News

અવકાશમાંથી આવી રહી છે મોટી આફત, ધરતી પર આ દિવસે પડશે હિમાલય જેવડા પથ્થરો.. વાંચો..!

થોડાક મહિનાથી અવકાશમાં ખગોળીય ઘટનાઓ થમી ગઈ હતી જે હવે પાછી મુશ્કેલીઓ વધારવા માટે દસ્તક આપી ચુકી છે. સામાન્ય રીતે અવકાશમાં ઉલ્કા પથ્થરો પડી ને શૂન્યવકાશમાં ઘૂમતા રેહતા હોઈ છે. જ્યારે તેઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળમાંથી મુક્ત બની જાય ત્યારે તેવો પુર ઝડપે કોઇપણ સ્થળે નીચે પડે છે.

નાસાએ જાહેર કર્યું એ મુજબ પૃથ્વીની નજીક ઇજિપ્તના પિરામિડ અને ભારતના હિમાલય કરતા પણ મોટા કુલ આઠ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યા છે. આ ઘટનાના સમાચાર સાંભળતા જ સમગ્ર વિશ્વમાં ચકચાર મચી ગયો છે. કારણકે આ એક વૈશ્વિક આફત કહેવાય છે કેમ કે આ પથ્થરો કઈ જગ્યા એ પડશે અને કેટલું નુકસાન થશે તેની કોઈ સીમા નથી.

અમેરિકન સ્પેસ એજન્સી એ જ્યારે એસ્ટરોઇડ ટ્રેકરમાં ટેસ્ટ કર્યો ત્યારે આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેની જાન થતા જ સૌ કોઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ લઘુગ્રહો પૃથ્વી તરફ અંદાજે 15 તારીખ થી લઈને 29 તારીખ સુધીમાં ગમે ત્યારે ટકરાઈ શકે છે.

આવનારા 45 દિવસમાં પૃથ્વીની નજીક થી સાત મોટા એસ્ટ્રોઈડ્સ પસાર થવાના છે. તેમાંથી કેટલાક પિરામીડથી પણ મોટા છે. તો કેટલાક હિમાલય કરતા પણ મોટા છે. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ધરતીની નજીકથી પસાર થનારા આ એસ્ટેરોઈડ્સ વિજ્ઞાનિકો માટે માથાનો દુખાવો બની રહ્યા છે.

વૈજ્ઞાનિકો સતત એ વસ્તુની શોધખોળ કરી રહ્યા છે કે અ એસ્ટ્રોઈડ પથ્થર કયા રસ્તેથી આવશે? તેમજ તે કયા દેશના અને કયા વિસ્તાર કે જીલ્લા પર પડશે? તેમજ તે કેટલી ગતિથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે.. આ બધી બાબતોનું અવલોકન કરી રહ્યા છે.

જો આ પથ્થરો ધરતી પર પડશે તો તેનાથી કેટલી નુકસાનની આશંકાઓ છે તેની પણ ગણતરી કરી રહ્યા છે. તેનાથી ઘરતીને કોઈ નુકસાન તો નથી ને તે જાણવાના પણ સતત પ્રયત્નો થઈ રહ્યા છે.

ધરતી નજીક કુલ 7 એસ્ટ્રોઈડ્સ આવવાના છે. તે સાત એસ્ટ્રોઈડ્સમાંથી મોટા ભાગના એસ્ટ્રોઈડ્સ 140 મીટર (459 ફુટ)થી વધુ વિશાળકાય છે.તેમાંથી સૌથી મોટો એસ્ટેરોઈડ 380 મીટર (1246 ફુટ)નો છે. 2 એસ્ટ્રોઈડ ઓક્ટોબરમાં પસાર થઈ રહ્યા છે. જ્યારે 5 એસ્ટ્રોઈડ નવેમ્બર મહિનામાં ધરતીની નજીકથી પસાર થશે.

20 ઓક્ટોબર ના રોજ 2021 SM3 નામનો એસ્ટ્રોઈડ ધરતી નજીકથી પસાર થશે. તેનો આકાર 328 ફુટથી લઈને 754 ફુટ સુધીનો હોઈ શકે છે. આ એસ્ટ્રોઈડની ધરતી સાથે અથડાવવાની શક્યતા ઓછી છે, પરંતુ તે ધરતીથી આશરે 32 લાખ કિલોમીટર દુરથી નીકળશે.

25 ઓક્ટોબર ના રોજ 2017 SJ20 નામનો એસ્ટ્રોઈડ ધરતી નજીકથી પસાર થશે. આ એસ્ટ્રોઈડ 25 ઓક્ટોબર 2021એ પૃથ્વીની નજીકથી પસાર થશે. આ 295 ફુટથી લઈને 656 ફુટ ફુટના આકારનો હોઈ શકે છે. આ ધરતીથી આશરે 71 લાખ કિલોમીટર દુરથી પસાર થશે. તેનાથી પણ ધરતીને કોઈ જોખમ નથી.

2 નવેમ્બર ના રોજ 2017 TS3 નામનો એસ્ટ્રોઈડ ધરતી નજીકથી પસાર થશે.આ એસ્ટ્રોઈડ 321 ફુટથી લઈને 721 ફુટ લાંબો હોઈ શકે છે.આ એક રાજ્ય પૂરુ કરી શકે છે. અથવા તો સમુદ્રમાં મોટી ત્સુનામી લાવી શકે છે.

13 નવેમ્બર ના રોજ 2004 UE નામનો એસ્ટ્રોઈડ ધરતી નજીકથી પસાર થશે. આ એસ્ટ્રોઈડ 557 ફુટથી લઈને 1246 ફુટ લાંબો હોઈ શકે છે. આ પૃથ્વીથી આશરે 42 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે. જો તે પૃથ્વી પર આવ્યો તો તબાહી મચાવી શકે છે.

20 નવેમ્બર ના રોજ 2016 JG12 નામનો એસ્ટ્રોઈડ ધરતી નજીકથી પસાર થશે. આ એસ્ટ્રોઈડ 20 નવેમ્બરે ધરતીથી આશરે 55 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે. તેનો આકાર 623 ફુટનો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેની સ્પિડ ખૂબ જ ઝડપી છે પરંતુ વૈજ્ઞાનિતોએ આ વાતનો ખુલાસો નથી કર્યો.

21 નવેમ્બર ના રોજ 1982 HR નામનો એસ્ટ્રોઈડ ધરતી નજીકથી પસાર થશે. નવેમ્બરનો મહિનો અંતરીક્ષના જોખમો વચ્ચે પસાર થશે. 21 નવેમ્બરે ધરતીની નજીકથી 984 ફુટ લાંબો એસ્ટ્રોઈડ પસાર થશે. આ ધરતીથી આશરે 57 લાખ કિલોમીટર દુરથી પસાર થશે.

29 નવેમ્બર ના રોજ 1994 WR12 નામનો એસ્ટ્રોઈડ ધરતી નજીકથી પસાર થશે. આ એસ્ટ્રોઈડનો આકાર 301 ફુટથી લઈને 688 ફુટ વચ્ચે હોઈ શકે છે. આ પૃથ્વીથી આશરે 61 લાખ કિલોમીટર દુરથી નીકળશે પરંતુ આને પણ ખતરનાક એસ્ટ્રોઈડની શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે. કેમકે તેની સ્પિડ ખૂબ જ ઝડપી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *