Breaking News

અસંભવ! મોઢામાં 1 કિલો સોનું છુપાવીને આવતો હતો, ચેકિંગ વાળા પણ ગોથા ખાવા માંડ્યા.. જુવો વિડીયો..!

વિદેશથી સોનુ પોતાની સાથે લાવીને દાણચોરીમાં માલ વેચવા માટે લોકો જાતના કિમીયાઓ અપનાવતા હોય છે. કોઈક સોનુ પહેરીને લાવે છે, તો કોઈ કોઈ બેગમાં છુપાવીને લાવે છે. પરંતુ દિલ્હીના એરપોર્ટ પર બે શખ્સોએ એવો કીમિયો અપનાવ્યો હતો કે, જે જોઈને એરપોર્ટ પર કસ્ટમ ડ્યુટી ના અધિકારીઓ પણ આ શખ્સોનું વિચિત્ર મગજ ની કલ્પના જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

દુબઈ થી આવતા ઉઝબેકિસ્તાનના બે નાગરિકો દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગેરકાયદેસર રીતે સોનુ લાવતા ઝડપાઈ ગયા હતા. તસ્કરો સોના તેમજ મોબાઇલ જેવી અન્ય કિંમતી ચીજવસ્તુઓની નતનવી રીતે દાણચોરી કરતા હોય છે.

પરંતુ ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ગેરકાયદેસર રીતે સોનુ લાવવા માટે ઉઝબેકિસ્તાનના બે નાગરિકો વચ્ચે રીત અપનાવી હતી તે કંઈક અલગ જ હતી. તે બંને નાગરિકોએ ૯૫૧ ગ્રામ સોનું તેના દાંત ઉપર સોનાનો ઢોળ કરાવીને ચડાવી દીધું હતું. તેમજ તેઓની પાસે સોનાની સાંકળ પણ હતી.

જેને તેઓએ મોઢામાં સંતાડી દીધી હતી. પરંતુ દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ ડ્યુટી ની ફરજ બજાવતા અધિકારીઓએ આ નાગરિકોને પકડી પાડયા હતા. સોનાની વિચિત્ર રીતે દાણચોરી કરતા નાગરિકોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

તેમજ સોશિયલ મીડિયા પર તે એક મજાક નો કિસ્સો બની ગયા છે. જેના પર લોકો ફની કોમેન્ટ પણ કરે છે. સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કરતા કહે છે કે, શું તેઓની અદભુત રીત છે? તો વળી કોઈ કહે છે કે, આ લોકો ચોરી કરવા માટે હજી કાચા છે તેઓને ટ્રેનિંગની જરૂર છે.. સોશિયલ મીડિયા યુઝર્સ જાત જાતની કોમેન્ટ કરીને મનોરંજન કરી રહ્યા છે

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *