Breaking News

અરબસાગરમાં દબાણ સર્જાતા અંબાલાલે કરી આ તારીખથી ધબડાટી ભર્યા વરસાદની આગાહી, વાવાઝોડાને પગલે તંત્ર થયું એલર્ટ..!

હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. રાજ્યમાં દરેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જૂન મહિનામાં ચોમસું સારું રહ્યું હતું. ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજા અતિ ભારે વરસી ગયા હતા. તો ઘણા બધા વિસ્તારોમાં મધ્યમ વરસ્યા હતા. તેને કારણે રાજ્યમાં વરસાદની વધઘટ જોવા મળી રહી હતી. પરંતુ હવે જુલાઈ માસમાં આ વધઘટ પૂરી થાય તેના એંધાણ દેખાઈ રહ્યા છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી 10 જુલાઈ પછી રાજ્યમાં દરેક જિલ્લાઓમાં સતત અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની આગાહી આપી છે. દરેક જિલ્લાઓમાં સાંબેલાધાર વરસાદ વરસે અને પવનની ગતિ પણ ભારે રહેશે. તેને કારણે વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા ઘણા બધા જિલ્લાઓમાં વાવાઝોડા જેવી સ્થિતિ પણ સર્જાશે.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 10 થી 15 જુલાઈ વચ્ચે રાજ્યમાં દરેક વિસ્તારોમાં સારો વરસાદ રહેશે અને રાજ્યમાં વરસાદને કારણે જોવા મળતી વધઘટ પણ હવે નહીં સર્જાય. રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેને કારણે 10 જુલાઈ પછી ખૂબ જ સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પડશે. તેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બધી તરફ પાણી જ પાણી કરી મૂકશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભરૂચ, તાપી જેવા જિલ્લાઓમાં હાલમાં પણ ભારે વરસાદ છે.

હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદ રહેશે. તેને કારણે દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હાલમાં સુરતમાં ત્રણ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસાને કારણે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. દરેક વિસ્તારોમાં પાણી ભરાઈ જોવાને કારણે શહેરીને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે ચોમાસુ રહ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ રહેવાની આગાહી દેખાઈ રહી છે. ગુજરાતના 104 તાલુકામાં ચોમાસાની સીઝન ચાલુ થતાની સાથે જ 2થી 5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. 2 તાલુકાઓમાં 10 ઈચ જેટલો વરસાદ વરસી ગયો છે.

અત્યાર સુધીમાં ચોમાસા શરૂ થતાની સાથે જ ઘણા બધા વિસ્તારોમાં રહ્યો છે. તેમ જ સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં જૂન મહિનામાં પણ ભારે વરસાદ રહ્યો હતો. તેને કારણે ખેડૂતોની વાવણી સારી થઈ ગઈ હતી. હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ રહેશે.

કચ્છના પણ 10 જુલાઈ પછી સારો વરસાદ વરસે. તેને કારણે કરછના લોકોને પાણીની અછત ઊભી નહીં થાય અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ સારો વરસાદ રહેશે. દરેક જિલ્લાઓમાં સારા વરસાદને કારણે નદી ડેમો છલકાઈ ગયા છે અને ડેમોના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

તેને કારણે ગામમાં વરસાદી પાણી અને ડેમોનું પાણી ગામમાં આવવાને કારણે બંને પાણી ભેગા થતા ગામમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. ભાવનગરમાં શેત્રુંજી નદી ડેમ છલકાવવાને કારણે તેના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નવસારીમાં અંબિકા ડેમ ઓવરફ્લો થવાને કારણે અંબિકા ડેમના પણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

નર્મદા ડેમની સરદાર સરોવરમાં પાણીનો ખૂબ જ મોટો જથ્થો સંગ્રહાવવામાં આવ્યો છે. તેને કારણે વરસાદી પાણી ડેમમાં ઉપરવાસમાંથી જવાને કારણે સરદાર સરોવર ડેમ પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં જ છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પણ ફુંકાઈ રહ્યો છે અને વરસાદ સારા રહેવાને કારણે આસપાસના વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ રહેશે.

વાતાવરણમાં ભેજ રહેવાને કારણે વાતાવરણમાં ભારે કરટ જોવા મળી રહ્યો છે. દરિયામાં પણ ભારે મોજા ઉછળી રહ્યા છે. તેને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની આગાહી આગામી 5 દિવસ સુધી આપી દેવામાં આવી છે. આગામી 5 દિવસ સારો વરસાદ રહેશે. જુલાઈ મહિનામાં ખુબ સારું ચોમાસું રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *