Breaking News

એપાર્ટમેન્ટના ખાલી ફ્લેટમાં યુવક-યુવતી પકડાયા એવી હાલતમાં કે જોઈને રહીશો શરમથી આંખો બંધ કરી ગયા, ફ્લેટમાં રહેતા લોકો ખાસ વાંચે..!

જ્યાં જુઓ ત્યાંથી અત્યારના યુવક અને યુવતીઓમાં પ્રેમ પ્રકરણના એવા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવે છે. જેને જાણ્યા બાદ વડીલો તેમજ યુવક યુવતીના માતા-પિતા સહિતના સૌ કોઈ લોકોની આંખો શરમથી નીચે ઝૂકી જતી હોય છે. કારણ કે અત્યારના નવ જુવાનિયા યુવક યુવતીઓ અજાણતા એવું પગલું ભરી લેતા હોય છે કે, જેને લઇ તેમની તેમજ તેમના પરિવારની ઈજ્જત પણ કાંકરા સમાન બની જવા પામતી હોય છે..

અત્યારે વધુ એક હોશ ઉડાવી દેતી ઘટના શાંતિકુંજ એપાર્ટમેન્ટ માંથી સામે આવી છે. આ એપાર્ટમેન્ટના બીજા માળે એક ખાલી ફ્લેટ આવેલો છે. આ ફ્લેટ છેલ્લા કેટલાક સમયથી ખાલી છે. તેમજ આ એપાર્ટમેન્ટ ખૂબ જ જૂનું હોવાને કારણે અહીં કોઈ નવા વ્યક્તિ રહેવા માટે આવતા નથી..

જેનો લાભ લઈને એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતો કિશન નામનો યુવક તેમજ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતી માધુરી નામની યુવતી આ ખાલી ફ્લેટની અંદર એકબીજાને મળવા માટે આવી પહોંચતા હતા. આ બંને યુવક યુવતીઓ એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. કિશન પરણીત યુવક છે. અને તેને તેના લગ્નજીવન દરમિયાન એક દીકરાનો જન્મ પણ થયો હતો..

છતાં પણ તે તેના એપાર્ટમેન્ટના ત્રીજા માળે રેતી માધુરી નામની આ યુવતીના પ્રેમમાં પડી ગયો હતો. તેમજ માધુરી પણ અન્ય કોઈ વ્યક્તિના લગ્ન જીવનનો ખ્યાલ રાખ્યા વગર કિશનને પ્રેમ કરી બેઠી હતી.  આ બંને યુવક યુવતીઓ એકાંતનો સમય વિતાવવા માટે બીજા માળે રહેલા ખાલી ફ્લેટનો સહારો લેતા હતા.

પરતું એક દિવસ તેમની આ કાળી કરતૂતોને ફ્લેટના પ્રમુખે પકડી પાડી છે, તેઓને શંકા જતી હતી કે આ ફ્લેટની અંદર કોઈ અવર જવર કરે છે એટલા માટે તેઓએ ફ્લેટના દરેક માળે ગોઠવેલા CCTV વિડીયો ચેક કર્યા હતા. જેમાં કિશન અને માધુરી બંને આ ફ્લેટની અંદર જતા દેખાયા હતા…

તેઓ આ ફ્લેટની ડુપ્લીકેટ ચાવી ક્યાંકથી મેળવી લીધી હતી અને ત્યારબાદ આ ફ્લેટને તેઓએ અય્યાશીનો અડ્ડો બનાવી દીધો હતો.  આ ઘટનાની જાણકારી જ્યારે કિશન અને માધુરી બંનેના માતા-પિતાને થઈ ત્યારે તેમના માટે તો લોકોને મોઢું દેખાવું પણ ખૂબ જ આકરૂ બની ગયું હતું..

કારણ કે તેમના દિકરા અને દીકરીએ ન કરવાના કારનામાં કરી નાખ્યા હતા. તો બીજી બાજુ કિશનનું લગ્નજીવન ભાંગી પડવા પામ્યું હતું. તેની પત્નીને આ ઘટનાની જાણકારી મળતા જ તે તેના પિયરે ચાલી ગઈ હતી. આ આડકતરા પ્રેમ સંબંધને કારણે આજે એક સાથે બે જિંદગી બરબાદ થઈ જવા પામી છે. આવી ઘટનાઓ બને એ પહેલા જો સારી સમજણ અને સારી વર્તણુક રાખવામાં આવે તો…

ક્યારે આવી ઘટનાઓ બનતી નથી. એપાર્ટમેન્ટના પ્રમુખે તાત્કાલિક ધોરણે આ ફ્લેટની અંદર જઈને આ યુવક-યુવતીને પકડી લીધા હતા. અને તેમને આ હાલતમાં જોઈને ત્યાં આસપાસમાં રહેતા પડોશીઓની પણ આંખો શરમથી બંધ થઈ ગઈ હતી. ઘટના આટલી બધી ચોંકાવનારી હતી કે ચારે કોર ચકચાર મચી જવા પામ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *