Breaking News

અમદાવાદની સિવિલ હોસ્પિટલના બાથરૂમમાં મહિલા ડોક્ટર અને ક્લાર્ક એવી હાલતમાં મળ્યા કે જોતા જ ઉડી ગયા લોકોના હોશ..!

આજરોજ એવી ઘટનાઓ બની રહી છે કે જે સાંભળતાની સાથે જ દરેક લોકોના હોશ ઉડી જાય. હાલ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં આવેલી એક કિડની હોસ્પિટલમાં એક એવો બનાવ બન્યો છે જે સાંભળતાની સાથે જ તમે થરથર કાંપવા લાગશો. હકીકતમાં એક યુવક અને યુવતીના લગ્ન 2004માં થયા હતા..

લગ્ન બાદ સુખી લગ્નજીવનમાં તેઓને બે પુત્રોના જન્મ થયા હતા. થોડા થોડા સમય પછી પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. જેને કારણે પતિ અને પત્ની બંને એકબીજાથી ખૂબ જ નારાજ હતા. પતિ પણ ડોક્ટર હતો જ્યારે પત્ની પણ ડોક્ટર હતી. બંને પોતાના કામ-ધંધે જવાને અંગે મતભેદો ધરાવતા હતા..

એટલા માટે તેઓ એકબીજાથી અલગ રહેવાનું નક્કી કરી નાખ્યું હતું. ઘણા લાંબા સમયથી મોટો પુત્ર તેના પિતા સાથે રહેતો હતો. જ્યારે નાનો પુત્ર તેના માતા સાથે રહેતો હતો. માતા સિવિલ હોસ્પિટલમાં આવેલી એક કિડની હોસ્પિટલમાં મહિલા ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. જ્યારે પિતા એક હોસ્પિટલમાં ઓર્થોપેડીકની ફરજ બજાવે છે..

એક દિવસ નાના દીકરાની તબિયત ખૂબ જ લથડી ગઇ હતી. નાના પુત્રને ખૂબ ગંભીર બીમારી હોવાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. તેને ખબર અંતર પૂછવા માટે નાના પુત્રના પિતા અવારનવાર આવતા હતા. આ બાબત બિલકુલ બાળકની માતાને ગમતી હતી નહીં..

એટલા માટે અવારનવાર જેવો વચ્ચે ઝઘડા થતા હતા. એક દિવસ બાળકના પિતા તેને મળવા માટે હોસ્પિટલની સ્પેશીયલ રૂમમાં જતા હતા તેઓ જોર જોરથી દરવાજો ખોલવાની કોશિશ કરતા હતા. પરંતુ અંદરથી દરવાજો લોક કરી ને બાળકની માતા અને બાળક અંદર હતા. થોડા સમય માટે તો પતિને લાગ્યું કે બાળકની માતા તેનાથી નારાજ છે એટલા માટે દરવાજો ખોલતી નથી..

પરંતુ ઘણા લાંબા સમય સુધી દરવાજો ખોલ્યો ન હતો અને અંદરથી કોઈ પણ પ્રકારનો અવાજ પણ ન આવતા તેઓએ હોસ્પિટલના સ્ટાફને બોલાવીને રૂમનો દરવાજો તોડાવી નાખ્યો હતો. અંદર જઈને જોયું તો તેમનો બાળક સારવાર લઈ રહ્યો હતો. જ્યારે રૂમ ના બાથરૂમ માંથી કંઈક અવાજ આવતો હતો.

બાથરૂમ ખટખટાવીને તેઓ અંદર કોણ છે તેવું પૂછ્યું હતું પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતાં તેઓને ફરી એકવાર તેમની પત્ની વિરુદ્ધ શંકા ગઈ હતી. તેઓએ તાત્કાલિક ધોરણે બાથરૂમનો દરવાજો પણ તોડાવી નાખ્યો તો અંદર જોયું કે હોસ્પિટલનો ક્લાર્કને તેમની પત્ની એટલે કે મહિલા ડોક્ટર બને ખરાબ હાલતમાં મળી આવ્યા હતા. જોતાની સાથે ત્યાં ઉપસ્થિત દરેક લોકોના હોંશ ઉડી ગયા હતા કારણ કે મહિલા ડોક્ટર એક ક્લાર્ક સાથે પકડાઈ ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *