Breaking News

અંબાલાલે આપી એક સાથે 2 ચક્રવાત ત્રાટકવાની મોટી આગાહી, ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજા જળબંબાકાર સર્જાવી દેશે..!

ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદના ત્રણ વર્ષે વીતી ચૂક્યા છે, છતાં પણ અમુક જગ્યાએ હજુ ખૂબ જ નહિવત પ્રમાણમાં વરસાદ નોંધાયો છે, જે જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યાં મુશળધાર વરસાદ વરસી જવાને કારણે નદીની અંદર પાણીની રેલમછેલ થઈ ગઈ છે, જ્યારે જે વિસ્તારોની અંદર માત્ર નહિવત વરસાદ વરસ્યો છે..

ત્યાં હજુ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, હાલ વાતાવરણની અંદર બિલકુલ અનિયમિતતા જોવા મળી રહી છે, અમુક જગ્યા ઉપર છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, જ્યારે અમુક જગ્યાએ અતિશય બફારાનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે, તો અમુક જગ્યાએ તો કાળજાળ તડકો પડી રહ્યો છે..

આવી પરિસ્થિતિની અંદર ગુજરાત ઉપર એક સાથે બે મોટા ચક્રવાત ત્રાટકવાની મોટી આગાહી કરી દેવામાં આવી છે, હકીકતમાં બંગાળના ઉપસાગર તરફથી એક સાથે બે મોટી સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસર ગુજરાતમાં તહેવારોના સમય દરમિયાન દેખાશે તેવી આગાહી અંબાલાલ પટેલે આપી છે..

આ આગાહીની માહિતી વ્યક્ત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, નવરાત્રિનો સમય શરૂ થતાની સાથે જ મેઘરાજા ફરી પાછા ધબડાસાથી બોલાવવા માટે આવી જશે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે બંગાળના ઉપસાગર ની અંદર આવવાનું હળવું દબાણ સર્જાયું છે..

જેના કારણે એક સાથે બે ચક્રવાત ત્રુટી મોટી આફતો ગુજરાત તરફ આવી રહી છે અને હવાના સર્ક્યુલેશનના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર તહેવારના સમયમાં જ વરસાદ વરસે તેવું અનુમાન લગાવી દેતા ખેલૈયાઓ પણ મૂંઝાઈ ગયા છે, આ સાથે સાથે ખુલ્લી જગ્યાની અંદર ગરબાનું આયોજન કરનારા મેનેજમેન્ટ પણ મોટી મુશ્કેલીની અંદર મુકાઈ ગયા છે..

કારણ કે, જો નવરાત્રિના સમયમાં જ વરસાદ આવશે તો તેમના આયોજન ઉપર પાણી ફરી વળશે એટલા માટે તેઓ પણ ચિંતાતુર થયા છે, અંબાલાલ પટેલે આ અગાઉ પણ આગાહી આપતા જણાવ્યું હતું કે, વરસાદનો ત્રીજો રાઉન્ડ 30 તારીખના રોજ પૂર્ણ થઇ જશે એ મુજબ હાલ હવે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અને જોર ધીમે ધીમે ઘટવા લાગ્યું છે..

જ્યારે અમુક વિસ્તારોની અંદર તો ખેડૂતોને વરસાદની મિટ માંડીને બેસવું પડ્યું છે, ખેતીનો તમામ આધાર વરસાદી પાણી ઉપર રહેલો હોય છે, જ્યાં વરસાદ સારો વરસ્યો છે. ત્યાંના ખેડૂતો ખૂબ જ ખુશખુશલ છે, પરંતુ જ્યાં વરસાદ બિલકુલ નહીવત અને સાવ ઓછા પ્રમાણમાં વરસ્યો છે, તેના ખેડૂતો ખૂબ જ મોટી ચિંતામાં મુકાઈ ગયા છે..

કારણ કે, તેઓ તેમની નજર સામે પાકને સૂકાતા જોઈ શકતા નથી, અત્યારે જુદા-જુદા પાકની અંદર અવનવા ઘણા બધા રોગો આવી જવાને કારણે અમુક જિલ્લાના ખેડૂતોએ સરકારની સમક્ષ સર્વે કરીને સહાય આપવાની પણ માંગણી કરી છે, એક સાથે બે મોટા ચક્રવાતની આ મોટી આગાહીને લઈને આવનારા દિવસોમાં ચોક્કસ તારીખો પણ રજૂ કરવામાં આવશે..

બંગાળના ઉપસાગર તરફથી સર્જાયેલી સિસ્ટમને કારણે મેઘરાજા ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધારે જળબંબાકારની સ્થિતિ સર્જાવી દેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, દક્ષિણ ગુજરાતમાં આ વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતની મુખ્ય નદીઓ તાપી અને નર્મદા બે કાંઠે વહી રહી છે..

નર્મદા નદીના ઉપરવાસમાં ખૂબ જ વધારે વરસાદ હોવાને કારણે તેમાં એક સામટુ પાણી પણ છોડી દેવામાં આવ્યું હતું, તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના તળાવો અને સરોવર છલકાઈ ગયા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ એકંદરે મધ્યમ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *