છેલ્લા કેટલાક દિવસોની જો વાત કરવામાં આવે તો અકસ્માતો ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે અને ઘણી વખત આખા પરિવારને ખુબ મોટું નુકશાન થતું હોય છે અને મૃત્યુ પણ થઈ શકે છે આ અકસ્માતમાં ઘણી બધી વાર મૃત્યુ થાય છે ત્યારે વિશ્વાસ નો આવે તેવા પણ અકસ્માતો થઈ રહ્યા છે ઘણા લોકો પોતાના સંસ્કાર અને ભૂલી રહ્યા છે લોકો પોતાના પરિવારના લોકોને જ ભૂલીને પોતાના સ્વાર્થની જિંદગી જીવતા રહ્યા છે.
પોતાના મા-બાપને છોડીને પોતાના પૈસાની જિંદગીમાં ખુશ થવા માંગે છે પરંતુ પોતાના મા-બાપને છોડી રહ્યા છે અને તેને કારણે માબાપના મૃત્યુના સમયે પણ સાથ નથી મળતો તેઓના પુત્રના તરફથી મા-બાપને ઈચ્છા હોય છે કે છેલ્લી ક્ષણોમાં પણ તેઓના પૂત્ર પોતાની નનામીને ઉપાડવામાં તેના જ પુત્રો હોય આવી જ એક ઘટના પોતાની માતાને છોડવાની આ સમાજમાં સામે આવી છે.
આ યવતમાલ જિલ્લાના ગામના પરિવારમાં રહેતી માતા સાથે બની હતી આ ઘટના પુષ્પાબેન નામના ૫૫ વર્ષીય માતા સાથે બની હતી.આ પુષ્પાબેન 2 બે સંતાનોના માતા હતા એક પુત્ર શનિ અને તેમની દીકરી નિકિતા હતી જેને સન્ની અને ગુડિયા ના નામે બોલાવતા હતા તે બંનેના લગ્ન થઈ ગયા હતા પુષ્પાબેન તેની દીકરી સાથે રહેતા હતા અને તેનો પુત્ર શનિ પણ વળી ગામમાં જ રહેતો હતો..
તે ટ્રાવેલ્સ કંપની માં એજન્ટનું કામ કરતો હતો એક દિવસ પુષ્પાબેન તેની દીકરી નિકિતા ભત્રીજો અભિષેક અને ભત્રીજી પિન્કી સાથે કારમાં બેસીને બીજા ગામ કામને કારણે જઈ રહ્યા હતા નિકિતા ની ઉંમર ૩૦ વર્ષથી ભત્રીજો 27 વર્ષનો હતો અને ભત્રીજી પિંકી ૨૯ વર્ષની હતી તેઓ કારમાં બેસીને બે તુલના જિલ્લાના દેસલીની થી ઓકારેશ્વર તરફ જઈ રહ્યા હતા.
અને આકાશ તેનો ભત્રીજો અભિષેક ચલાવી રહ્યો હતો આ સમયે અચાનક જ દેશી ગામ પાસે કારણો સ્ટેરીંગ અચાનક જ ફેલ થઈ ગયું હતું તેના કારણે કાર બેકાબુ બની હતી અને કાર વધુ બેકાબુ થવાના કારણે કાર ફુલ ઝડપે ઉંધી પડી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો પુષ્પાબેન નિકિતા અને પિન્કીને ખૂબ જ ગંભીર ઇજા થઇ હતી અને અભિષેકે કંઈ થયું ન હતું.
તેના કારણે અભિષેક બીજા લોકોના કહેવા પ્રમાણે ત્રણેયને ખંડવા જિલ્લા ની હોસ્પિટલમાં સારવાર માટે સત્વરે લઈ ગયો હતો પુષ્પાબેન સારવાર દરમિયાન જ તેમને વધુ ઈજા થવાના કારણે ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા પરંતુ નિકિતાને પિન્કીને વધુ સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં તરત જ દાખલ કરવામાં આવ્યા હતા અભિષેક પુષ્પાબેન મૃતદેહને હમણાં લઈ જશે એમ કહીને હોસ્પિટલ મૂકીને જતો રહ્યો હતો.
ત્યારબાદ ખંડવા હોસ્પિટલે તેનો ભત્રીજો પુષ્પાબેન ને લેવા માટે આવ્યો ન હતો તેના કારણે હોસ્પિટલના લોકોઍ સવારે પોલીસને જાણ કરી હતી અને પોલીસે તેને પુષ્પાબેન ના દિકરા અને તેના ભાઈ રાકેશસિંહ ને ફોન કર્યો હતો પણ તેના દીકરો હું આવી શકું તેમ નથી મારો કોઈ જ મતલબ કે લેવાદેવા નથી મારી પાસે સમય નથી આવું કહીને ફોન મૂકી દીધો હતો ને પોતાની માતાને લેવા માટે પણ જતો નથી.
આ દ્રશ્ય જોઇને તેના દરેક લોકોને ખૂબ જ ગુસ્સો પણ આવ્યો હતો પરંતુ તેઓ કશું કરી શકે તેમ પણ નહોતા તેમજ પોલીસે પુષ્પા બનીને તેમના સસરા ઇન્દ્રજીત ને ફોન કર્યો હતો તો ઇન્દ્રજીતએ કહ્યું હતું કે મારી ઉંમર થઈ ચૂકી છે અને પુષ્પાબેન ના પતિનું થોડા દિવસ પહેલા અવસાન થઈ ગયું છે ત્યાર બાદ પોલીસે પુષ્પાબેન ના ભાઈ રાકેશને કહ્યું હતું કે પોતાની બહેનના મૃતદેહને હોસ્પિટલ લઇ જાવ ત્યારે તેના ભાઈ એક બે દિવસ માં આવવાનું કહ્યું હતું.
આ પુષ્પાબહેન અંતિમ સંસ્કાર નહીં કરવા માટે પણ પોતાના પુત્ર છોડી દીધા હતા તેમનું મૃત્યુ થયું હતું છતા પણ તેમના દીકરાઓ એક પણ વખત આવ્યો જ ન હતું આવા દીકરાના હાથે મરતાં સમયે પાણી પીવાનો તો દૂરની વાત રહી પરંતુ પરિવાર તરફથી કફન પણ મળ્યો ન હતો આપી બહેને આવી પીડા ઘટનાના મર્યા પછી પણ સહન કરવી ખૂબ જ અસહ્ય અને આવી પીડા તેઓને સહન પણ કરવી પડી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]