Breaking News

અકસ્માતમાં જીવ ગયેલા માં-બાપનું શ્રાદ્ધ કરવા દીકરો તેના પરિવાર સાથે વતને જવા નીકળ્યો, અડધે રસ્તે જ થયું એવું કે એકસાથે 4 લોકોના જીવ ગયા..!

રોજબરોજની જિંદગીમાં માઠા બનાવો બનવાનું ખૂબ જ વધવા લાગ્યું છે, અત્યારે તહેવારોની સિઝન શરૂ થઈ ચૂકી છે. તહેવારોના સમયની અંદર ઘણા બધા વ્યક્તિઓ પોતાના પરિવાર સાથે હરવા ફરવા માટે નીકળી જતા હોય છે, અથવા તો કોઈ પ્રસંગની અંદર હાજરી આપવા માટે પણ પરિવાર સાથે જવું પડે છે..

હાલ ગણેશ ઉત્સવ સંપૂર્ણ થયો છે અને ત્યારબાદ સાંજનો સમય શરૂ થવા જઈ રહ્યો છે. જે કોઈપણ વ્યક્તિનું પાછળના કેટલાક દિવસોની અંદર જ મૃત્યુ થયું હોય તેમની પાછળ શ્રાદ્ધની વિધિઓ કરવામાં આવતી હોય છે, ભારતીય સંસ્કૃતિની અંદર શ્રાદ્ધનું ખૂબ જ વિશેષ મહત્વ ગણવામાં આવે છે..

જે અંદાજે દસ દિવસથી માંડીને 15 દિવસ સુધી ચાલે છે, શ્રાદ્ધ કરવાથી પિતૃ પક્ષની અનુકૂળ પરિસ્થિતિઓ દ્વારા પૂર્વજો પ્રસન્ન થાય છે, હાલ એક પરિવારે શ્રાદ્ધનો પ્રસંગ પૂર્ણ કરવા માટે તેમના વતને જઈ રહ્યો હતો. પરંતુ અડધી રસ્તે તેમના ઉપર કાળ ફરી વળતા એક સાથે ચાર વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા હતા..

આ ઘટનાને સાંભળ્યા બાદ કદાચ તમારી આંખમાંથી પણ આંસુ નીચે શરીર પડશે અને તમે પણ ઊંડા વિચારની અંદર મુકાઈ જશો, આ બનાવો દિનેશભાઈ નામના વ્યક્તિ સાથે બન્યો છે. દિનેશભાઈ શહેરમાં તેમની પત્ની રંજનબેનની સાથે જીવન ગુજારે છે, રંજનબેન અને દિનેશભાઈના લગ્ન થયા તેના 15 વર્ષ સુધી ચુક્યા છે..

અને આ લગ્ન જીવન દરમિયાન તેમને બે સંતાનો પણ હતા, જેમાં નવ વર્ષનો મોટો દીકરો કુંજ અને સાત વર્ષની નાની દીકરી પ્રિયાનો સમાવેશ થતો હતો, દિનેશભાઈના માતા-પિતા વતનમાં રહીને ખેતીનો વ્યવસાય સંભાળતા પરંતુ આજથી ચાર મહિના પહેલા તેમના વડીલ માતા પિતા તેમના વતન એથી મંદિરે દર્શન કરવા માટે બાઈક લઈને જઈ રહ્યા હતા..

એ વખતે અડધી રસ્તે જ કોઈ અજાણ્યા વાહન ચાલકે દિનેશભાઈના વડીલ માતા પિતા અને ફંગોળી નાખ્યા હતા, અને આ માર્ગ અકસ્માતની અંદર દિનેશભાઈના મા-બાપનું મૃત્યુ થઈ ગયું હતું. દુઃખની આ ઘડી કોઈ પણ વ્યક્તિથી સહન થઈ શકી નહીં. આ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી..

પરંતુ દિનેશભાઈના માતા પિતાનું તો મૃત્યુ થઈ ગયું હતું અને હાલ શ્રાદ્ધના સમય દરમિયાન દિનેશભાઈ તેમના માતા-પિતાનું શ્રાદ્ધ સંપૂર્ણ કરવા માટે તેમના વતનને જઈ રહ્યા હતા, તેઓ સવારના સમયે શહેરમાંથી પોતાની કાર લઈને પરિવારના ચારે વ્યક્તિએ તને જવા માટે નીકળ્યા હતા તેઓ વતન પહોંચે એ પહેલાં અડધે રસ્તે સામેથી આવતા એક ડમ્પર ચાલે કે તેમની કાર ઉપર ડમ્પર ચડાવી દીધું હતું..

અને કારનો કુરચે કુરચો ઉડી ગયો હતો, અંદર બેસેલા દિનેશભાઈ તેમની પત્ની રંજનબેન તેમનો મોટો દીકરો કુંજ અને નાનકડી દીકરી પ્રિયા સહીત ચારે ચાર વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ ઘટના સ્થળે થઈ ગયા હતા. રોજબરોજ હાઇવે ઉપરથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવતી હોય છે..

પરંતુ આ ઘટનાએ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા હતા કારણ કે ચાર મહિના પહેલા દિનેશભાઈના વડીલ માતા-પિતાનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને તેમની જ શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરવા માટે દિનેશભાઈ તેમના પરિવારને સાથે લઈને વતન આવતો હતો, પરંતુ અડધી રસ્તે જ તેમનો જીવ ચાલ્યો જતા પરિવારના અન્ય સભ્યો ખૂબ જ ઊંડા શોકની અંદર ચાલ્યા ગયા હતા..

દિનેશભાઈ અને તેમનો પરિવાર માત્ર પાંચ મહિનાની અંદર ખલાસ થઈ જવા પામ્યો હતો, સમગ્ર ગામ એક સાથે ચાર વ્યક્તિઓના મૃત્યુના બનાવને લઈને હિબકે ચડ્યું હતું, દરેક લોકોએ અસલી ભીની આંખે આ ચારેય વ્યક્તિઓને અંતિમ શ્રદ્ધાંજલિ પણ આપી હતી, હાઈવે ઉપર પૂર ઝડપે ચલાવતા ડમ્પર ચાલકે આ કારણે કચેડી નાખી હતી..

આ ડમ્પર ચાલકે અકસ્માત સર્જાતાની સાથે જ ડમ્પરને ઘટના સ્થળે મૂકીને જ્યાંથી ભાગવા લાગ્યો હતો, પરંતુ રસ્તા ઉપર રહેલા અન્ય વ્યક્તિઓએ ડમ્પર ચાલકની પાછળ દોડીને તેને પકડી પાડ્યો હતો. ડમ્પર ચાલકને ઊંઘનું જોકું આવી જવાને કારણે તેને કાબુ ગુમાવ્યું અને ટ્રક ની ગતિ વધી ચૂકી હતી સામેથી આવતા એક સાથે ચાર વ્યક્તિઓના મૃત્યુ પાપ તેણે પોતાના માથા ઉપર લઈ લીધું હતું. દુઃખની આ ઘડીને કોઈ સામાન્ય વ્યક્તિ સહન કરી શકતો નથી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *