Breaking News

અજાણી જગ્યાએ ટોઇલેટમાં ગયેલી મહિલા સાથે ટોઇલેટમાં બેસતા જ થયું એવું કે જોર જોરથી ચીસો નાખવા લાગી, છૂટી ગયો પરસેવો.. જાણી લેજો..!

ઘણી બધી વાર લાંબી મુસાફરી કરતી વખતે ટોયલેટ જવા માટે કોઈ જગ્યા પર વાહન થોભાવવું પડે છે. આવી જાહેર અને અજાણી જગ્યા ઉપર ટોયલેટમાં જતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે અહીં જોઈએ તેવી સારી સુવિધા મળતી હોતી નથી. એમાં પણ થોડાક વર્ષો પહેલા એવો બનાવ સામે આવ્યો હતો કે, હાઇવે પર ની હોટલમાં ટોયલેટ જતી વખતે કેટલાકને નરાધમ લોકોની કાળી કરતુતો સામે આવી હતી.

અને તેઓ ટોયલેટમાં છૂપો કેમેરો મૂકીને ન કરવાની કરતુતો કરતા હતા, અને અત્યારે હાઇવે ઉપરથી ખૂબ જ માહિતી સામે આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ સૌ કોઈ લોકોએ જાણીને જતી જવું જોઈએ. મૂળ વડોદરાના ઋષિકેશ ભાઈ પોતાના મામાના ઘરે પરિવાર સાથે મોટી ગાડી લઈને જતા હતા..

ત્યારે તેઓ હાઇવે ઉપરની એક હોટલમાં આરામ માટે રોકાયા હતા, આ ઉપરાંત ત્યાં તેઓએ ભોજન પણ કર્યું અને ત્યારબાદ પરિવારના સૌ કોઈ સભ્યો ફ્રેશ થવા માટે ટોયલેટ ગયા હતા. જ્યારે તેમની પત્ની રસીલાબેન ટોયલેટમાં ગયા ત્યારે અંદર જતાની સાથે જ તેઓ એકાએક ચીસો પાડવા લાગ્યા હતા..

ઋષિકેશભાઈ તેમની પત્નીની આ જોર જોરથી પાડેલી ચીસો સાંભળીને તેઓ તાત્કાલિક ટોયલેટ પાસે હાજર થયા અને શું થયું છે તેનું પૂછવા લાગ્યા હતા, અંદરથી તાબડતો રસીલા બહેને દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા. તેઓ એટલા બધા હાફળા ફાફળા બની ગયા કે, ત્યાં હોટલ ઉપર હાજર રહેલા તમામ લોકો તેમની પાસે એકઠા થઈ ગયા અને તેમને શું થયું છે..

તેવું પૂછવા લાગ્યા હતા. હોટલના મેનેજમેન્ટનો સ્ટાફ પણ ત્યાં દોડી આવ્યો હતો. હોટલની બહારની બાજુએ રહેલા આ ટોયલેટ પાસે આ ઘટના બની હતી. ઋષિકેશ ભાઈએ તેમની પત્ની રસીના બહેનને પૂછ્યું કે શું થયું છે..? ત્યારે તેઓ ખૂબ જ ડરેલી હાલતમાં ઋષિકેશ ભાઈ ને જણાવ્યું હતું કે, તેઓ જ્યારે ટોયલેટમાં બેસવા જતા હતા ત્યારે ટોયલેટના નાળચાની અંદર તેઓએ સાપ જોયો છે..

એ તો નસીબ તેમની સાથે હતું કે, તેઓએ સાપને પહેલા જ જોઈ લીધો અને સાવચેત થઈને તેઓએ તરત જ દરવાજો ખોલી બહાર નીકળી ગયા હતા. જો ટોયલેટની અંદર તેઓને સાપ દેખાયો હોત નહીં તો આજે કંઈક જુદી જ ઘટના બની ગઈ હોત. આ ઘટના સામે આવતા જ હોટલના તંત્ર સામે સૌ કોઈ લોકો રોશ ઠાલવી રહ્યા હતા..

અને કહેવા લાગ્યા કે તેઓએ હોટલમાં મુલાકાત લેતા તમામ નાગરિકોની સારી સુવિધા અને સગવડો માટે પ્રયત્ન કરવો જોઈએ પરંતુ અહીં બેદરકારી જોવા મળે છે. જો આ સાપ મહિલાને કરડી ગયો હતો. તેના જવાબદાર કોણ હોત હોટલના મેનેજમેન્ટના અધિકારીઓ હોય ઘડીક માં જ સાપ પકડનાર વ્યક્તિને બોલાવ્યા હતા અને આ સામને પકડી પાડવામાં આવ્યો અને તેને ખુલ્લા જંગલ વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યો હતો..

અજાણી જગ્યાએ ટોયલેટમાં જતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. આ ટોયલેટ હોટલની બહાર ખુલ્લી જગ્યામાં હોવાથી ત્યાં ઘણા બધા જીવજંતુઓ આમથી આમ આટા મારતા હોય છે. અને તેમાં સાપ ટોયલેટની અંદર પ્રવેશી ગયો હશે અને તેના નાળચામાં બેઠો હતો. આ દ્રશ્ય જોવું ખૂબ જ ભયંકર હતું..

એમાં પણ રસીલા બહેને ટોયલેટની અંદર દરવાજો બંધ કરી દીધો હતો, અને આ ટોયલેટની અંદર આ સાપથી બચી શકાય તેવી ખૂબ જ ઓછી જગ્યા હતી, તેઓએ સંજોગો વસાત દરવાજો ખોલી નાખ્યો અને બહાર નીકળી ગયા એટલા માટે તેઓને કોઈ પણ વાંધો આવ્યો નથી. પરંતુ આ મામલો ખૂબ જ ચોંકાવનારો અને હોશ ઉડાવતો સાબિત થયો છે. આ ઘટનાને જાણીને ગમે ત્યાં ટોયલેટ માટે બેસતા પહેલા ખૂબ જ ચેતી જવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *