Breaking News

અજાણી જગ્યાએ બાથરૂમ ગયેલા યુવક સાથે બન્યું એવું કે, મોઢામાંથી ચીખો ફાટી ગઈ, 2 સેકન્ડનું મોડું થયું હોત તો…

કોઈપણ અજાણી જગ્યાએ પગ મુકતા પહેલા આપણે આસપાસની પરિસ્થિતિઓની સમજણ રાખવી પડે છે અને જોઈ વિચારીને અજાણી જગ્યાઓનો અનુભવ કરવો પડતો હોય છે. હાલ અજાણી જગ્યાએ બાથરૂમ જવા માટે નીકળી પડેલા એક યુવક સાથે હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે..

જેને લઇ ઘણા બધા લોકોનું ટોળું એકત્ર થઈ જવા પામ્યું હતું અને ઘટના સ્થળે શું થયું છે, તેની જાણકારી મેળવવા લાગ્યું હતું. હકીકતમાં હાઇવે પરથી મુસાફરી કરતો રજનીશ નામનો એક યુવક એક મોટી આફતનો ભોગ બની ચૂક્યો હતો. હાઈવે ઉપર તેણે એક ઢાબા પાસે પોતાની કાર થોભાવી હતી અને ત્યાં ફ્રેશ થવા માટે તેણે બાથરૂમનો સહારો લીધો હતો..

આ ઢાબા ઉપર બહુ વધારે પડતી શુખ સગવડતા ન હોવાને કારણે તેનું મન માન્યું નહીં, પરંતુ અંતે તે બાથરૂમમાં ગયો હતો. ત્યારે મોઢામાંથી ચીખો ફાટી નીકળી હતી કારણ કે, આ બાથરૂમમાં તે જ્યારે ઘુસ્યો ત્યારે તેણે તેના પગ પાસે એક સાપને જોઈ લીધો હતો. જો આ સાપને જોવામાં તેને બે સેકન્ડની વાર લાગી ગઈ હોત તો આ સાથે તેને ડંખ મારી લીધો હોત..

પરંતુ સદનસીબે તે ત્યાંથી બૂમબરાડા પાડીને દૂર જતો રહ્યો એટલા માટે તેનો જીવ બચી ગયો છે અને સાપે ડંખ માર્યો નથી. તેની આ બૂમો સાંભળીને આ ધાબા ઉપર રોકાયેલા ઘણા બધા લોકો તાત્કાલિક ધોરણે આ બાથરૂમ પાસે આવી પહોંચ્યા હતા અને શું થયું છે, તેની જાણકારી મેળવવા લાગ્યા હતા..

એવામાં રજનીશે જણાવ્યું કે, આ બાથરૂમની અંદર સાપ જેવા વન્યજીવો રખડી રહ્યા છે, જે નાગરિકો માટે ખતરારૂપ સાબિત થયા છે, જો બે સેકન્ડની વાર લાગી ગઈ હોત તો આજે આ સાપે તેને ડંખ મારી લીધો હતો, આ સાપ દેખાવમાં ખૂબ જ મોટો હતો અને ઝેરીલો લાગતો હતો. ધાબા ઉપર રહેલા અન્ય વ્યક્તિએ તરત જ વન્ય જીવની ટીમને ફોન કર્યો હતો..

તેઓ અહીં આવી પહોંચયા અને આ સાપને પકડી જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હતો. આ ઉપરાંત જ્યારે ઢાબાના માલિકને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે, આ ધાબા ઉપર માણસોની અવરજવર ખૂબ જ ઓછી રહે છે. તેમજ સાફ-સફાઈ માટે તેની પાસે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે આ બાથરૂમની સાફ-સફાઈ શક્ય બનતી નથી..

આ ઉપરાંત ઢાબા ઉપર આવેલું આ બાથરૂમ ઢાંબેથી થોડે દૂર આવેલી જાડી ઝાંખર વાળા વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, એટલા માટે ત્યાંથી ઘણી બધી વાર વન્યજીવો પ્રવેશ કરી ચૂકે છે. અજાણી જગ્યાએ બાથરૂમમાં જતા યુવક સાથે ખૂબ જ ચોકાવનારો બનાવ બન્યો હતો તેને લઈ ચકચાર મચી જવા પામ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *