Breaking News

“અહિયાં આવ તને કોઠો ઠંડો કરાવી દઉં” કહીને પડોશીએ અણસમજુ દીકરીને પાસે બોલાવ્યા બાદ કરી નાખ્યું એવું કે છેવટે મકાન ખાલી કરવું પડ્યું..!

કેવા માણસ સાથે વ્યવહાર રાખવો જોઈએ અને કેવા માણસ સાથે ન બોલવું જોઈએ તેની સમજણ માણસની પરખ કર્યા બાદ જ આપણને ખબર પડતી હોય છે, પરંતુ અમુક વ્યક્તિઓ તો નાની ઉંમરના અણસમજુ વ્યક્તિ સાથે ન કરવાના કારનામાં કરી બેસે છે. જેને લઇ તેમના માતા-પિતા માથે ખૂબ જ મોટી આફતો ત્રાટકી પડતી હોય છે..

અત્યારે 11 વર્ષની એક દીકરી સાથે તેના પાડોશી ઢાંઢાંએ ન કરવાના કારનામાં કરી નાખ્યા છે, આ ઘટના સોલેનગઢ પાસેની છે. જ્યાં 11 વર્ષની મીરા તેના માતા પિતા સાથે ધર્મજીવન કોલોનીમાં રહે છે. તેમની કોલોનીમાં બાજુના મકાનમાં જ 27 વર્ષનો નિકુંજ નામનો યુવક રહે છે. આ યુવકે 11 વર્ષની દીકરી ઉપર દાનત બગાડી નાખી હતી..

એક દિવસ જ્યારે આ દીકરી તેની અન્ય સહેલીઓની સાથે સોસાયટીના કમ્પાઉન્ડમાં રમી રહી હતી, એ વખતે નિકુંજે યુવતી અને તેની પાસે બોલાવીને કહ્યું કે, અહીંયા આવ હું તને કોઠો ઠંડો કરાવી દઉં અને તારે જે ચીજ વસ્તુ ખાવી હશે તે ખવડાવીશ તેમ કહીને 11 વર્ષની આ દીકરીને પાડોશી યુવકે તેની પાસે બોલાવી હતી..

અને ત્યારબાદ તેને સાથે લઈ તેના ઘરે લઈ ગયો હતો, એ વખતે તેના ઘરે અન્ય કોઈ વ્યક્તિ હાજર હતું નહીં. અને આ એકલતાનો લાભ ઉઠાવીને તેણે 11 વર્ષની પડોશી ની દીકરી મીરાની સાથે ખૂબ જ ખરાબ કરતુંતો કરવાનું શરૂ કરી દીધું હતું. બિચારી અણસમજુ ઉંમરની આ દીકરી અન્ય કોઈ બાબત સમજે એ પહેલાં તો આ નરાધમ તેના ઉપર તૂટી પડ્યો હતો..

આ દીકરી હેમખેમ કરીને ત્યાંથી ભાગી નીકળી અને પોતાને ઘરે આવ્યા બાદ તેના માતા-પિતાને જણાવ્યું કે, પડોશમાં રહેતા યુવકે તેની સાથે ખૂબ જ ખરાબ કામ કર્યું છે. દીકરીની કાલી ઘેલી ભાષામાં આ પ્રકારના શબ્દો સાંભળતાની સાથે જ મા બાપના હોશ ઉડી ગયા હતા. તેઓ તાબડતોબ આ યુવક પાસે પહોંચ્યા અને તેને પૂછવાની કોશિશ કરી કે તેને તેમની દીકરી સાથે શું કર્યું છે..

ત્યારે આ યુવક કશું બોલી શક્યો નહીં અને બે હાથ જોડીને રડવા લાગ્યો હતો, અને હવે પછી ક્યારે આવી ઘટના નહીં બને તેમ જણાવ્યું હતું. બસ આ દ્રશ્ય જોતા જ દીકરીના માતા પિતા સામસામે ઉઠ્યા કે, તેમની દીકરી ઉપર શું વીતી હશે, જ્યારે આ નરાધમ યુવક તેના ઉપર તૂટી પડ્યો હતો..

આ ઘટનાને લઈને સમગ્ર સોસાયટીમાં ચકચાર મચી જવા પામ્યો હતો. દીકરીના માતા-પિતા તરત જ પોલીસ સ્ટેશનને હાજર થયા અને ત્યાં તેમના પડોશમાં રહેતા નિકુંજ નામના યુવક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, તેણે તેમની દીકરી સાથે ખૂબ જ ખરાબ કારનામું કરી નાખ્યું છે. સદનસીબે તેમની દીકરી આ નરાધમ યુવકની જાળમાંથી બહાર નીકળી આવી હતી..

અને તેના માતા પિતાને રડતા રડતા બધું જ કાલી ઘેલી ભાષામાં જણાવી દીધું હતું, આ યુવકને હવે તેની ભૂલનો ખૂબ જ વધારે પછતાવો થવા લાગ્યો હતો. પરંતુ તેને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી સૌ કોઈ લોકો માંગણી કરી રહ્યા હતા. કારણ કે, જો આજે આ યુવકને સજા આપવામાં આવશે નહીં તો આવતીકાલે તે અન્ય કોઈપણ મોટું સાહસ કરી શકે તેવી તેનામાં સાહસિકતા આવી જશે..

અને આ ઘટના ખૂબ જ ચોંકાવનારી પણ સાબિત થઈ જશે, એટલા માટે આ યુવકને કડકમાં સજા થવી ખૂબ જ જરૂરી છે. આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે સૌ કોઈ લોકોનો મગજ હલી જતો હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *