Breaking News

અગાસીમાં સુતેલા દાદા અડધી રાત્રે પાણી પીવા જગ્યા ત્યારે સફેદ સાડીમાં જોઈ લીધું એવું કે માથે તાવ ચડી ગયો, ભલભલા લોકો ધ્રુજી ગયા..!

દિવસ દરમિયાન તો આપણી સાથે ચોંકાવનારી ઘટનાઓ ઘણી બધી વાર બની જતી હોય છે, પરંતુ રાત્રીના સમયે પણ હવે એક એવી ઘટના સામે આવી ચૂકી છે કે જેમાં ઘટનાની નજર સામે જોનારા દાદાને તો મગજમાં તાવ ચડી ગયો હતો. આ ઘટના બિલાસપુર પાસે આવેલા કલીનાર ગામની છે..

આ ગામમાં સુજીતભાઈ નામના 67 વર્ષના દાદા તેના મકાનમાં એકલવાયુ જીવન જીવતા હતા. તેમની પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું, તેમજ તેનો એક દીકરો શહેરમાં તેની પત્ની સાથે રહે છે. જ્યારે તેની એક દીકરી સાસરીયે ચાલી ગઈ છે. ગામની અંદર દાદા એકલવયુ જીવન જીવતા હતા..

અને તેઓ રાત્રિના સમયે અગાસીમાં બનાવેલી ઓરડી પાસે ખાટલો ઢાળીને સુતા હતા. તેમની સાથે તેમના કુટુંબી સંબંધી પણ અહીં સુવા માટે આવ્યા હતા. ત્યારે સુજીતભાઈ નામના દાદા આરતી રાત્રે પાણી પીવા માટે ખાટલામાંથી બેઠા થઈને જાગ્યા ત્યારે તેઓએ અગાસીની અંદર ચક્કર મારતી વખતે એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, જો તેની સાથે જ તેમનું મગજ કામ કરતું બંધ થઈ ગયું..

અને ડરના કારણે પરસેવો છૂટી ગયો હતો. તેણે તરત જ તેના સંબંધી અને કહ્યું કે, તેમણે એક ખૂબ જ ડરામણુ દ્રશ્ય તેમના ઘરના આગળના ભાગે આવેલી ખુલ્લી જગ્યામાં જોઈ લીધું છે. આ દ્રશ્ય જોતા જ તેમને ખૂબ જ ડર લાગવા લાગ્યો છે. જ્યારે સંબંધીએ પણ ખાટલામાંથી ઊભા થઈને જોયું ત્યારે તેમના પણ હોશ છૂટી ગયા હતા..

આ બંને વ્યક્તિએ તેમના ઘરની અગાસી ઉપરથી જોયું તો નીચેની બાજુએ એક સફેદ કલરની સાડી પેરીને મહિલા ચાલતી દેખાઈ આવી હતી. આ મહિલાના વાળ ખુલ્લા હતા અને તેનું મોઢું દેખાઈ આવ્યું નહીં અને આ મહિલા ચાલતી ચાલતી દરવાજાની બહાર પણ નીકળી ગઈ હતી અને ત્યારબાદ આ મહિલાનો કોઈ પણ અતોપતો દેખાઈ આવ્યો નહીં..

અડધી રાત્રે આવી ડરામણી ચીજ વસ્તુને જોતાની સાથે જ આ બંને વ્યક્તિ ખૂબ જ ડરી ગયા અને સવાર પડતાની સાથે તો તેમના શરીરમાં તાવ પણ ચડી ગયો હતો. તેઓએ નજીકના પાડોશીઓને જણાવ્યું કે, તેમણે તેમના ઘરના ફળિયાની પાસે એક સફેદ કલરની સાડી પહેરીને ચાલતી મહિલાને જોઈ છે..

અને અડધી રાત્રે જોતા જ તેમના હોશ ઉડી ગયા છે. શરૂઆતમાં તો આસપાસના પડોશીઓએ આ બંને વ્યક્તિઓની વાતચીત દ્વારા કોઈ ધ્યાન આપ્યું નહીં અને આ વાતને નકારી કાઢી હતી, પરંતુ જ્યારે સંબંધીએ તેના મોબાઇલમાં ઉતારેલા વિડીયોને દેખાડવામાં આવ્યા ત્યારે તેમના પણ મોતિયા મરી ગયા અને તેઓ પણ ડરી ગયા હતા કે, આખરે આ કેવી રીતે શક્ય બન્યું હશે..?

આ વીડિયોની અંદર ચોખ્ખું દેખાઈ આવે છે કે આ મહિલા તેમના ઘરના પાછળના ભાગેથી ચાલતી ચાલતી આગળની તરફ આવી ચૂકી છે. અને ત્યારબાદ આગળના દરવાજેથી બહાર નીકળી જાય છે. આ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો આ ઘટનાને સત્ય ઘટના માની રહ્યા છે, તો કેટલાક લોકો આ ઘટનાને નકારી કાઢીને પાયા વિહોણી ગણાવી રહ્યા છે..

આ દ્રશ્ય કેવી રીતે જોવા મળ્યું તેનું હજુ સુધી કોઈ માહિતી મળી નથી. પરંતુ આ દ્રશ્ય જોતાની સાથે સૌ કોઈ લોકોમાં કુતુહલ સર્જાઈ ગયું હતું. આ અગાઉ પણ આ પ્રકારની જ એક ઘટના સામે આવી હતી કે, જેમાં ગામડામાં પડોશમાં રહેતો વ્યક્તિ સફેદ કલરના કપડા પહેરીને ઘરની અંદર રહેતા પરિવારના સભ્યોને ડરાવી રહ્યો હતો..

એ વખતે આ પાડોશીએ તેમની બાજુનું મકાનને હડપી લેવા માટે ત્યાં ઘરની અંદર રહેતા લોકોને ડરાવાનું શરૂ કરી દીધું અને વિચાર્યું કે ડરને કારણે જો પરિવારના સભ્યો આ ઘર મૂકીને ચાલ્યા જાય તો ઘર ઉપર કબજો મેળવી શકાય, પરંતુ આ ગામની અંદર બનેલી આ ઘટના પાછળ કયુ રહસ્ય અને કહ્યું કારણ જોડાયેલું છે. તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી, આ ઘટનાને લઇ સમગ્ર ગામમાં ફાફડાટનો માહોલ સર્જાઈ ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *