Breaking News

એકલવાયું જીવન જીવીને રહેતા નિવૃત દંપતી સાથે ઘરે અચાનક થયું એવું કે, જોઇને ભલભલાના કાળજા ધ્રુજી ગયા..દર્દનાક બનાવ..!!

ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય છે તે કહી શકાતું નથી. લોકો પોતાની રીતે જીવન જીવી રહ્યા હોય છે પરંતુ ક્યારે તેમના પર આફત આવી પડે તે ક્યારેય કોઈને ખબર હોતી નથી. દરેક લોકો પોતાના પરિવારમાં હળી મળીને રહેતા હોય છે અને દરેક લોકો સાથે ખૂબ જ સારું એવું વર્તન કરતા હોય છે. પરંતુ ક્યારે તેના દુશ્મન બની જાય તે કહી શકાતું નથી.

હાલમાં એવી એક દર્દના ઘટના સામે આવી હતી. જેમાં એકલા રહેતા પ્રોફેસર દંપત્તિના જીવ જોખમમાં મુકાયા હતા. આ ઘટના કતીરા વિસ્તારમાં આવેલા ભોજપુરમાં રહેતા વૃદ્ધ દંપતી સાથે બની હતી. દંપતી પોતાના ઘરના મકાનમાં એકલવાયું જીવન જીવી રહ્યા હતા. બંને પતિ-પત્ની પ્રોફેસરની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા.

જેમાં પતિનું નામ ડોક્ટર મહેન્દ્ર પ્રસાદસિંહ હતું. તેમની ઉંમર 67 વર્ષની હતી. મહેન્દ્ર પ્રસાદ સિંહના પિતાનું નામ રામ બાલકસિંહ હતું. તેમની પત્નીનું નામ પુષ્પા સિંહ હતું. તેમની ઉંમર 65 વર્ષની હતી. બંને પતિ પત્ની વ્યવસાય પ્રોફેસર હતા. જેમાં મહેન્દ્રપ્રસાદસિંહ વીર કુંવર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવતા હતા.

અને તેમની પત્ની પુષ્પાસી આરાના મહિલા કોલેજમાં પ્રોફેસર તરીકે પોતાની ફરજ બજાવતી હતી. પરંતુ ઘણા સમય નોકરી કર્યા બાદ બંને પ્રોફેસરની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા. ત્યારબાદ ડોક્ટર મહેન્દ્ર પ્રસાદસિંહ 1980 માં ભાજપના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા અને તેઓ ભજન ભાજપના વિધાનસભા ઉમેદવાર પણ હતા.

તેઓ વીર કુંવરસિંહ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી કલ્યાણના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા. ત્યારબાદ દરેક જગ્યાએથી તેઓએ નિવૃત્તિ લીધા બાદ પોતાના ઘરના મકાનમાં પતિ પત્ની રહેતા હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ હતી. ત્રણેય દીકરીઓ પરિણીત છે અને ત્રણે દીકરીઓ બહાર રહે છે. જેના કારણે મહેન્દ્ર પ્રસાદના મોટાભાઈ અવારનવાર તેમનું ધ્યાન રાખવા માટે આવતા હતા.

મોટાભાઈ અને નાનાભાઈ હીરાજી સિંહ તેમનું ધ્યાન રાખતા હતા. બંને દંપતી તેમના એપાર્ટમેન્ટમાં ભાડે ફ્લેટ આપી તેમના ભાડાના પૈસામાંથી પોતાનું ગુજરાત ચલાવતા હતા. તેમને આજુબાજુના પાડોશીના લોકો સાથે પણ ખૂબ જ સારું એવું બનતું હતું. બંને દંપતી એકદમ સાધુ જીવન જીવતા હતા.

તેમને કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મનાવટ કે કોઈ દિવસ ઝઘડો થયો ન હતો પરંતુ એક દિવસ મહેન્દ્રસિંહે પોતાના નાનાભાઈ હીરાજીસિંહ સાથે વાત કરી હતી અને બંને ભાઈઓએ ખૂબ જ વાત કરી હતી. ત્યારબાદ મહેન્દ્ર પ્રસાદની એક દીકરી ટાટામાં રહેતી હતી. તેમણે પોતાના પિતાને અવારનવાર ફોન કર્યા હતા.

પરંતુ તેમના પિતા ફોન ઉપાડી રહ્યા ન હતા. તેણે પોતાની માતાને પણ ઘણીવાર ફોન કરવાની ટ્રાય કરી હતી પરંતુ માતા પણ કોઈ પણ ફોનનો જવાબ આપી રહી ન હતી. જેના કારણે દીકરી ખૂબ જ ચિંતામાં આવી ગઈ હતી. તેણે પોતાના દાદાને આ વાતની જાણ કરી હતી. મહેન્દ્ર પ્રસાદના મોટાભાઈને આ વાતની જાણ થતા તેઓએ નાનાભાઈને કહી ભાઈના ઘરે જ મહેન્દ્ર પ્રસાદના ઘરે જવાનું કહ્યું હતું.

ત્યારે ઘરે આવતા જ તેમણે દર ઘણીવાર દરવાજો ખખડાવ્યો હતો પરંતુ પતિ પત્ની દરવાજો ખોલી રહ્યા ન હતા. જેના કારણે નાનાભાઈ ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા અને તેમણે પાડોશીના લોકોને કહ્યું હતું પરંતુ પાડોશીના લોકોએ પણ જણાવ્યું કે બે દિવસથી તેમણે પતિ પત્નીને જોયા નથી ત્યારબાદ ઘરનો દરવાજો તોડીને પાડોશીના લોકો અને નાનાભાઈ ઘરની અંદર ગયા હતા.

ઘરની અંદર જઈને જોયું તો પતિ-પત્ની એવી હાલતમાં જોવા મળ્યા કે પાડોશીના લોકો ના પગ ધ્રુજવા લાગ્યા હતા અને તેમના નાના ભાઈ માથે હાથ મૂકીને રોવા લાગ્યા હતા. પાડોશીના લોકોએ જોયું કે બંને પતિ પત્ની લોહીથી લતપથ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા અને તેઓના મૃત્યુ થઈ ગયા હતા. દિવાલો ઉપર પણ લોહીના ધાગ જોવા મળ્યા હતા.

રૂમની દીવાલો પણ લોહીથી લગભગ દાલતમાં જોવા મળી હતી. તરત જ નાના ભાઈએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે નવાદા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. ત્યારબાદ દરેક પરિવારના લોકોને આ વાતની જાણ કરવામાં આવી હતી. દીકરીઓ પણ તેમના પિતાના ઘરે પહોંચી ગઈ હતી.

અને ખૂબ જ રડી રહી હતી. દિવાલ પર મળી આવેલા લોહીના નિશાન જોતા લાગી રહ્યું હતું કે પતિ પત્નીનું દસ-બાર કલાક પહેલા મૃત્યુ થયેલું છે અને તેની સાથે આવી ઘટના કોણે કરી નાખી તેની પોલીસ તપાસ કરી રહી હતી. આજકાલ લોકો સાથે આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે જેના કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *