Breaking News

મહિલાને અધૂરા મહીને દુઃખાવો ઉપડતા ઘરેલું નુસખા અજમાવ્યા, બાળક અધવચ્ચે ફસાઈ જતા જ થયું એવું કે બધાના ડોળા ફાટેલા રહી ગયા..!

રોજબરોજની જિંદગીમાં કોઈ વખત આપણી સાથે એવો માઠો બનાવ બની જાય છે કે, જેને સહન કરવાની શક્તિ ન હોય તો જે તે માણસ કંટાળી જઈને અવળું પગલું પણ ભરી લેતો હોય છે. અત્યારે એક મહિલા ઉપર એવી મોટી કઠણાઈ બેસી ગઈ હતી કે તે તેના બાળકને જન્મ દેતી વખતે ખૂબ જ હેરાનગતિ સહન કરવાનો વારો આવી ગયો હતો..

આ બનાવ જેઠાસદર ગામમાં રહેતી ઉષા નામની મહિલા સાથે બન્યો છે. ઉષાના લગ્ન આજથી ચાર વર્ષ પહેલા કનુભાઈ નામના યુવક સાથે થયા હતા. ઉષા અને કનુ બંને આ ગામમાં એકલવાયું જીવન જીવતા હતા. બંને ખેત મજૂરી કરીને ભરણપોષણ કરતાં તેમના માતા પિતાનું પણ અવસાન થઈ ગયું હતું..

ઉષા હવે આવનારા સમયમાં એક બાળકને જન્મ આપવા જઈ રહી છે, તેવા સમાચાર કનુભાઈને મળ્યા ત્યારે તેમના ખુશીના કોઈ ઠેકાણા રહ્યા નહીં. કારણ કે મા-બાપ વગરના ઘરની અંદર બાળક આવવાની ખુશી તેમને ખૂબ જ વધારે હતી. ઉષાને અધૂરા મહીને જ દુ:ખાવો ઉપાડવા લાગ્યો હતો અને આ દુ:ખાવો સહન ન થતાં ગામના મૂખીની કારની અંદર બેસાડીને તેને શહેરમાં દવાખાને લઈ જવામાં આવતી હતી..

પરંતુ ત્યાં અધ વચ્ચે રસ્તામાં જ તેને એટલો બધો દુ:ખાવો થવા લાગ્યો કે, જે સહન ન થતા તે બૂમોબૂમ કરતી હતી અને તાત્કાલિક ધોરણે ઘરેલુ નુસખા અજમાવીને બાળકને જન્મ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પહેલાના સમયમાં વડીલ મહિલાઓ ગામમાં રહેતી અન્ય મહિલાઓની પ્રસુતિ વખતે હાજરી આપીને બાળકના જન્મ સુધીની કામગીરીઓ સાથે ઉપાડી લેતી હતી..

અને સફળ પૂર્વક બાળકને જન્મ પણ અપાવી દેતી હતી, ઉષાની સાથે તેના જ ગામની બે વડીલ મહિલાઓ પણ હતી. જેણે જોયું કે, ઉષાને અતિશય દુખાવો થવા લાગ્યો છે અને જો તેની પ્રસુતિ કરવામાં નહીં આવે તો ઉષાનો જીવ જતો રહેશે, કારણ કે ધીમે ધીમે તેનો શ્વાસ પણ રૂંધાવવા લાગ્યો છે..

જો એક વખત ઉષાએ આંખો બંધ કરી દીધી તો આ બાળકને જન્મ આપવો ખૂબ જ મુશ્કેલ બની જશે, એટલા માટે તેઓએ રસ્તા ઉપર જ કાર થોભાવી દીધી અને પ્રસુતિની કામગીરી શરૂ કરી દીધી હતી. એ વખતે ઘરેલુ નુસખાથી પ્રસુતિ કરતી વખતે બાળક અધવચ્ચે જ ફસાઈ ગયું હતું અને આ દ્રશ્ય જોઈને આ બંને મહિલાના હાથ પણ ધીમે ધીમે કાપવા લાગ્યા અને સૌ કોઈ લોકોના ડોળા ફાટેલા રહી ગયા કે..

હવે શું થશે..? બીજી બાજુ કનુભાઈને ખૂબ જ ચિંતા થવા લાગી કે, તેમની પત્ની સહેલાઈથી બાળકને જન્મ આપી દે તો સારું કારણ કે બાળક આવવાની ખુશી તેમને ખૂબ જ વધારે હતી તો બીજી બાજુ તેમને તેમની પત્નીની પણ ખૂબ જ ચિંતા થતી હતી. આવી ઘટનાઓ ગામડાના અંતરિયાળ વિસ્તારોમાં છાશવારે સામે આવતી હોય છે..

કારણ કે ત્યાં સારવારની બરાબર સુવિધાઓ ન હોવાને કારણે ઘણી બધી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આ અંતરિયાળ ગામમાંથી હોસ્પિટલે પહોંચે પહેલા જ રસ્તા વચ્ચે કાર થોભાવીને બાળકને જન્મ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી અને તેમાં મહામાથામણ બાદ ઉષાએ એક દીકરીને જન્મ આપ્યો હતો..

અને ત્યારબાદ આ બંને વ્યક્તિને હોસ્પિટલે કારની અંદર પહોંચાડવામાં આવ્યા હતા, ત્યાં બંનેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ બાળકી તંદુરસ્ત ન હોવાને કારણે તેને હજુ એક કે બે મહિના સુધી હોસ્પિટલમાં સારવાર કરવી પડશે, તેવું ડોક્ટરે જણાવ્યું છે. તો બીજી બાજુ બાળકીની માથા ઉષા હવે ત્રણથી ચાર દિવસની અંદર સ્વસ્થ થઈ જશે..

આ ઘટના અતિશય ચોંકાવનારી ઘટના સાબિત થઈ ચૂકી છે. ઘણી બધી વખત બાળકને જન્મ આપતી વખતે મહિલાઓને મૃત્યુના કિસ્સા પણ સામે આવી જતા હોય છે. જે દરેક લોકો માટે કાળસમાન સાબિત થતા હોઈ છે. આ ઘટનાએ ભલભલા લોકોની આંખો ઉઘાડી નાખી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *