Breaking News

એડ્રેસ પૂછવા આવેલા યુવકે ઘરમાં ઘુસીને મહિલા સાથે કરી નાખ્યું એવું કે જે દરેક એકલી રેહતી મહિલાએ જાણીને ચેતવું જોઈએ.. ડોળા ફાડતો બનાવ..!

આપણને આજકાલ અવનવા ગુનાખોરીના કિસ્સાઓ બનતા દેખાઈ રહ્યા છે. લોકો આજકાલ ઈમાનદારીથી પૈસા કમાવાને બદલે બીજા લોકોની સંપત્તિ લૂંટી રહ્યા છે. આવી અનેક ઘટનાઓ બનતી જોવા મળે છે પરંતુ હાલમાં એવી એક ઘટના સામે આવી હતી. જે જોઈને દરેક લોકોના મોઢા ફાટી ગયા હતા.

આ ઘટના આગ્રાના વકીલ કોલોનીના પોશ વિસ્તારમાં બની હતી. ધોળા દિવસે આવી ઘટનાઓ બનતી હોવાને કારણે લોકો પોતાના ઘરે એકલા રહેવામાં પણ ડરી રહ્યા છે. ન્યુ આગ્રામાં લોયર કોલોનીમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની રહે છે. પત્નીનું નામ રીટાબેન અને તેમના પતિનું નામ અનિલ કુમાર છે.

રીટાબેન એક દિવસ તેમના ઘરે એકલા હતા અને અનિલ કુમાર સેન્ટ જોન્સ સ્ક્વેર ખાતે બ્રિજવાસી મીઠાઈની દુકાન ચલાવતા જેના કારણે તેઓ દુકાને જવા માટે રાબેતા મુજબ સવારના સમયે નીકળ્યા હતા. રીટાબેન તેમના ઘરના ફળિયામાં વાસણમાં પાણી ભરતા હતા, તે સમયે તેમના ઘરનો મેઈન દરવાજો ખુલ્લો હતો.

જેના કારણે એક અજાણ્યો યુવક તેમના ઘરમાં પ્રવેશ્યો રીટાબેનને આ યુવકને પહેલા ક્યારેય જોયો નહોતો જેના કારણે રીટાબેન તમે કોણ છો તેમ પૂછ્યું અને રીટાબેન ડરી ગયા હતા. તે સમયે આ યુવક રીટાબેન તરફ આવી રહ્યો હતો અને રીટાબેને આ યુવકને બહાર જવા કહ્યું હતું. રીટાબેનને લાગ્યું કે તે કોઈ લૂંટના ઇરાદે આવ્યો છે.

જેના કારણે રીટાબેન પાછા જવા લાગ્યા હતા અને આ યુવકને ત્યાં જ ઊભું રહી જવા કહ્યું હતું પરંતુ યુવકે રીટાબેન તરફ આવતો હતો રીટાબેન યુવકથી બચવા માટે બાજુમાં પડેલા વાઇપર ને ઉપાડીને યુવકને મારવા જાય તે પહેલા યુવકે દોડીને રીટાબેનના હાથમાંથી વાઇપર લઈ લીધું હતું અને રીટાબેનની ધક્કો માર્યો હતો.

જેના કારણે રીટાબેન ડરી ગયા હતા અને આ યુવકે ગીતાબેનના ગળામાંથી સોનાની ચેન ખેંચી હતી અને તે ઝડપથી મુખ્ય દરવાજાની બહાર નીકળી ગયો હતો. દરવાજાની બહાર તેમનો સાથીદાર ઉભો હતો અને બાઇક ખૂબ જ ઝડપી સ્પીડમાં ચલાવીને બંને ભાગી ગયા હતા. રીટાબેન ને બહાર આવીને આલર્મ વગાડ્યું હતું.

પરંતુ તે પહેલા જ આ લુટેરાઓ ગેટની બહાર નીકળી ગયા હતા રીટાબેન ગોબર ડરી ગયા હતા અને તેમણે આસપાસના તેમના પાડોશયના લોકોને આ ઘટનાની જાણ કરી હતી જેના કારણે પાડોશીના લોકોએ અનિલ કુમારને તેમની પત્ની સાથે આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

પોલીસ ઘટનાએ પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવ્યા હતા અને આ બંને લુટેરાઓને શોધવાની તપાસ હાથ ધરી હતી આજકાલ લોકો સાથે આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે જેના કારણે ઘરે એકલી રહેતી મહિલાઓએ ખૂબ જ ચેતીને પોતાના ઘરના દરવાજા બંધ કરીને રહેવું જોઈએ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *