Breaking News

અડધી રાત્રે પડોશમાં એકલી રેહતી વિધવા મહિલાની ચીખો સંભળાતા સોસાયટીના લોકો ઉઘાડા પગે દોડતા થયા, ત્યાં જઈને જોયું તો બધાના હોશ ઉડી ગયા..!

ભારતના દરેક ખુણે વસતા લોકોમાં માનવતા ફૂટી ફૂટીને ભરેલી હોય છે, અડધી રાત્રે પણ જરૂર પડી કોઈ વ્યક્તિની મદદ માટે જવાનું હોય તો માનવતા ખાતર ક્યારેય પણ કોઈ માણસ ના પાડતો નથી અને હંમેશા મદદ કરવાની ભાવના મનમાં રાખીને તત્પર રહે છે. અત્યારે અડધી રાત્રે પડોશમાં રહેતા લોકો તેમજ સોસાયટીના અન્ય બધા લોકો પણ સોસાયટીમાં એકલી રહેતી..

વિધવા મહિલાની મદદ માટે આવી પહોંચ્યા હતા અને એ વખતે તેઓ એવું દ્રશ્ય જોઈ લીધું હતું કે, સૌ કોઈ લોકોના હોશ ઉડી ગયા હતા. આ ઘટના શામજી વિલાસ સોસાયટીની છે. અહીં 35 વર્ષના સ્મિતાબેન નામના મહિલા એકલવાયું જીવન જીવે છે. તેમના પતિનું આજથી ચાર વર્ષ પહેલાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું..

ત્યારબાદ સ્મિતાબેન આ સોસાયટીના બંગલામાં એકલા જ જીવન ગુજારે છે. આસપાસના પડોશીઓ જ તેમના સગા સંબંધીઓ બની ગયા હતા અને આ પાડોશી આટલો બધો સારો સ્વભાવના હતા કે જ્યારે પણ સ્મિતાબેનને મદદની જરૂર પડે ત્યારે તેઓ પહોંચી જતા હતા. એકવાર અડધી રાત્રે એવી હચમચાવી દેતી ઘટના બની ગઈ કે, સમગ્ર સોસાયટીમાં ખળભળાટ મચી ગયો હતો..

અચાનક જ અડધી રાત્રે સ્મિતાબેન ની જોર જોરથી ચીખો સંભળાવવા લાગી હતી, આ ચીખો સાંભળીને સ્મિતાબેનની જમણી બાજુએ રહેતા હરેશચંદ્રભાઈ અને ડાબી બાજુએ રહેતા લક્ષ્મણભાઈ દોડીને તરત અસ્મિતાબેનના ઘર પાસે આવી પહોંચયા અને તપાસ ચલાવી કે શા માટે સ્મિતાબેન ચીસો પાડી રહ્યા છે..

અને તેમને શું થયું છે.? ધીમે ધીમે સોસાયટીના ઘણા બધા લોકો ત્યાં હાજર થઈ ગયા હતા. એવામાં સ્મિતાબેન તેમના ઘરની અંદરથી બહાર દોડી આવ્યા અને તેમનો શ્વાસ અધર થઈ ગયો હતો અને તેઓ પરસેવે રેબજેબ થઈ ગયા હતા. તેમને પાણી પીવડાવવામાં આવ્યુ અને ત્યારબાદ તેમને પૂછ્યું કે, શું થયું છે.?

ત્યારે તેઓએ જણાવ્યું કે, તેમના ઘરની અંદર અજાણ્યા ચોર ઘુસી આવ્યા હતા.  ત્રણ કે ચાર જેટલા ચોરો તેમના ઘરની અંદર તિજોરી માંથી તેમના ઘરેણા લુંટીને જતા રહ્યા છે. જ્યારે સ્મિતાબેનની આંખ ઉઘડી અને તેણે જોયું કે, તેમના ઘરની અંદર ચોર ઘુસ્યા છે. ત્યારે તેઓ ચીખો નાખવા લાગ્યા હતા અને આ ચોર લુંટારાને પકડવા માટે દરવાજો બંધ કરવા તરફ જઈ રહ્યા હતા..

એવામાં તો આ ચોર લુંટારા તેમને ધક્કો મારીને દિવાલ કૂદીને ત્યાંથી ભાગી નીકળ્યા છે. જ્યારે આસપાસના પડોશીઓ ઉઘાડા પગે અડધી રાત્રે ત્યાં દોડીને ગયા અને જોયું તો સૌ કોઈ લોકોના હોશ છૂટી ગયા હતા કારણ કે, સ્મિતાબેનના ઘરનો તમામ સામાન્ય વેર વિખેર કરી નાખવામાં આવ્યો હતો..

અને કીમતી ઘરેણાની ચોરી પણ થઈ ચૂકી હતી, આ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી કોઈ પણ પ્રકારનો અનઈચ્છનીય બનાવો બન્યો હતો નહીં, પરંતુ સ્મિતાબેનના ઘરે ચોરીનો બનાવ નોંધાઈ જતા સોસાયટીમાં પણ ફફડાટ મચી ગયો છે. સૌ કોઈ લોકો તેમના ઘરે રહેલી કિંમતી ચીજ વસ્તુઓને સગે વગે કરવા લાગ્યા છે..

દીન પ્રતિ દિન ચોરી અને લૂંટફાટના બનાવો અતિશય પ્રમાણમાં વધી રહ્યા છે, આવા બનાવવાની અટકાવવા માટે તંત્ર પૂરતી મહેનત કરી રહ્યો છે. છતાં પણ કેટલાક લોકો અવનવા કીમીયાવો અપનાવીને સંપૂર્ણ રીતે રિસર્ચ કર્યા બાદ ચોરી કરવાનું શરૂ કરે છે. અને તેઓ તરકીબો અપનાવે છે, જેના કારણે તેઓ ચોરીની અંદર સફળ પણ થઈ જતા હોય છે..

હાલ આ ઘટનાની જાણકારી સ્મિતાબેન તેમજ અન્ય પડોશીઓએ પોલીસ સુધી પહોંચાડી હતી અને ફરિયાદ નોંધાવીને આ આરોપીઓને પકડવા માટે કામગીરી ચલાવવામાં આવી રહી છે. સોસાયટીની બહાર ગોઠવેલા કેમેરામાં આ ચોર લુંટારાના ચહેરા કેદ થઈ ગયેલા હોવાથી તેમને પકડવા માટે તંત્ર કામગીરી ચલાવી રહ્યું છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *