Breaking News

અડધી રાત્રે હોસ્પિટલમાં કોથળો લઈને જતી મહિલાને જોઈ શંકા ગઈ, નજીક જઈને કોથળો ખોલાવતા જ અંદરથી મળ્યું એવું કે હાહાકાર મચી ગયો…!

જ્યારે પણ આપણે કોઈ અજુગતી કે વિચિત્ર ઘટનાને જોઈએ છીએ ત્યારે ત્યારે આપણા મનની અંદર શંકા પેદા થતી હોય છે કે, આ બાબત આપણા મગજની અંદર બેસે તેવી નથી અને આ ઘટના પાછળ કયા કારણો જોડાયેલા છે. તેને પણ આપણે જાણવાની કોશિશ કરતા હોઈએ છીએ..

અત્યારે હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે ગયેલા એક યુવકને એક મહિલા ઉપર શંકા ગઈ હતી, અને તેણે પોતાની શંકાના આધારે તપાસ કરી અને ત્યારે એવી મોટી ઘટના સામે આવી ગઈ કે, સમગ્ર હોસ્પિટલની અંદર હાહાકાર મચી જવા પામ્યો હતો, સંકેતભાઈ નામના વ્યક્તિને અડધી રાત્રે પેટમાં દુખાવો શરૂ થઈ જવાને કારણે શહેરના ચંદ્રપુર કોલોનીની પાછળના ભાગે આવેલી..

ફાતિમાં ફાટક પાસેની એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં તેઓ સારવાર લેવા માટે પહોંચી ગયા હતા, તેઓએ સાંજના સમયે કાચો પાકો ખોરાક ખાઈ લીધો હતો જેના કારણે અપચો થયો અને અડધી રાત્રે તેમને ઊંઘ આવવામાં ખૂબ જ વાર લાગી ગઈ હતી. ધીમે ધીમે તેમને પેટનો દુખાવો પણ શરૂ થવા લાગ્યો અતિશય પેટનો દુખાવો થવાને કારણે તેઓ હોસ્પિટલે સારવાર લેવા માટે આવી પહોંચ્યા હતા..

તેઓ જ્યારે સારવાર લઈને હોસ્પિટલેથી નીકળતા હતા, ત્યારે તેમણે જોયું કે, હોસ્પિટલમાં અડધી રાત્રે કોઈ અજાણી મહિલા ત્રણથી ચાર કોથળા ખભા ઉપર ઉચકીને એકદમ ડરામણી હાલતની અંદર ચાલતી ચાલતી જતી હતી, આ મહિલાને જોઈને સંકેતભાઈને ખૂબ જ અજુગતું લાગ્યું હતું કે, અડધી રાત્રે આ મહિલા સામાન્ય કઈ જગ્યાએ લઈને જતી હશે..

આ ઉપરાંત કોથળાની અંદર એવું તો શું હશે કે મહિલા તેના મોઢા ઉપર ડરને છુપાવી રહી છે, સંકેતભાઈને શંકા ગઈ એટલા માટે તેઓએ આ વાત વિશે તેમના સાથે આવેલા મિત્રને પણ જણાવ્યું સંકેતભાઈના મિત્ર હું મેસેજ જણાવ્યું કે, આપણે ક્યારે પણ કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર ખોટી શંકા કરવી જોઈએ નહીં કારણ કે..

આ શંકાના આધારે જો આપણી તેની તપાસ કરી અને અંદરથી કોઈપણ શંકાસ્પદ ચીજ વસ્તુ ન મળી તો આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ, પરંતુ સંકેતભાઈ કહ્યું કે મને શંકા છે. એટલા માટે મારે તપાસ કરવી પડશે નહીં તો મને પાછળથી કાયમનો પછતાવો રહી જશે, એટલા માટે તેઓએ આ મહિલાને ઉભી રાખી અને કહ્યું કે તમે આ કોથળો લઈને ક્યાં જઈ રહ્યા છો..

અને કોથળીની અંદર શું છે..? એટલું પૂછ્યું એટલામાં તો મહિલા રડવા લાગી હતી અને ત્યાંથી ભાગવાની કોશિશ કરવા લાગી હતી, આ સ્થિતિ સર્જાય એટલે સંકેતભાઈ સમજી ગયા હતા કે નક્કી આ મહિલા કોઈ કાળા કારનામાં પાછળ જોડાયેલી છે, એટલા માટે તે રડવા લાગી છે અને અહીંથી ભાગવા લાગી હતી..

સંકેતભાઈની સાથે આવેલા તેના મિત્રો ઉમેશભાઈએ મહિલાને પકડી પાડી હતી અને જ્યારે આ કોથળાને ખોલી અત્યારે અંદરથી એવી ચીજ વસ્તુ મળી આવી કે જેને જોઈ હોસ્પિટલના સ્ટાફના લોકો દોડતા થઈ ગયા હતા. હકીકતમાં મહિલાએ હોસ્પિટલ અંદરથી ઘણો બધો સામાન ચોરી કરી લીધો હતો..

આ સામાન ની અંદર ઓપરેશન થિયેટરમાં વાપરવામાં આવતા ખૂબ જ મોંઘા મોંઘા સાધનો સહિત કેટલીક દવાઓ પણ ચોરી કરીને કોથળામાં નાખી મહિલા જઈ રહી હતી, મહિલાએ કહ્યું કે તેનું જીવન ગુજારવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું, એટલા માટે તે રાતના સમયે જુદી જુદી જગ્યાએ ચોરી કરવા માટે જતી રહે છે..

અને ચોરી કરેલી સામાન્ય અડધી કિંમતમાં અન્ય કોઈ વ્યક્તિને વેચીને તે પૈસા કમાતી હતી અને તેનાથી તે જીવન ચલાવતી હતી, તે છેલ્લા ચાર દિવસથી આ હોસ્પિટલ ની અંદર આવી રહી છે અને એક પછી એક ઘણા બધા સાધનોની ચોરી કરીને ખૂબ જ ઓછા કિંમત પર અન્ય વ્યક્તિને વેચી રહી છે..

અને પૈસા કમાવવા લાગી હતી, એટલા માટે તે હવે રોજબરોજ આ હોસ્પિટલમાં ચોરી કરતી હતી. પરંતુ સંકેત ભાઈને ગયેલી શંકાના આધારે મહિલાને પકડી પાડવામાં આવી હતી. આ ઘટના બની ત્યારે તો હોસ્પિટલના સ્ટાફના તો મોતિયા મરી ગયા હતા, કારણ કે હોસ્પિટલમાં દેખરેખ કરવા વાળો સ્ટાફ સૂતો અને સૂતો રહી ગયો..

જ્યારે આ મહિલા ઉપરા ઉપરી ચાર દિવસથી ઘણા બધા સામાન્ય ચોરી કરીને જતી રહેતી હતી અને કોઈ વ્યક્તિને ખબર પણ પડી નહીં. ઘટના વિશે હોસ્પિટલ ના કેટલાક જવાબદાર વ્યક્તિ હોય પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, મહિલાએ તેમની હોસ્પિટલમાંથી ઘણા બધા કિંમતના સાધનોની ચોરી કરી લીધી છે. આ સાધનોનું તેઓ પૂરેપૂરું વળતર લેવા માંગે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *