Breaking News

અડધી રાત્રે ચાલુ બસમાં સંભળાવા લાગી મહિલાની ચીસો, આસપાસના મુસાફરોએ જાગીને હકીકત જાણીને ઊંઘમાં ભાગવા લાગ્યા..! જાણો..!

ખાનગી બસની અંદર મુસાફરી કરતી વખતે એક મહિલા સાથે ખૂબ જ ચોકાવનારો બનાવ બન્યો છે. આ બનાવને જાણ્યા બાદ અન્ય મુસાફરો પણ ભાગવા લાગ્યા હતા, તો કેટલાક લોકોની આંખો ખુલી ગઈ છે. આ મામલો હરિયાણાના ભીવાણીનો છે. અહીં એક ખાનગી બસની અંદર મહિલા પોતાના પિયરથી પોતાને સાસરે જવા માટે નીકળી હતી.

આ મહિલાનું નામ મમતા શર્મા હોવાનું સામે આવ્યું છે. મમતાના લગ્ન આજથી ત્રણ વર્ષ પહેલા થયા હતા. મમતાનો પતિ લખનઉમાં રહીને નોકરી કરતો હતો. જ્યારે મહિલા હરિયાણા ખાતે પોતાના પિયરે મળવા માટે આવી હતી. અને હવે તે પોતાના ઘરે પરત પરથી હતી. ત્યારે તેની સાથે ખૂબ જ હચમચાવી દેતો બનાવ બની ગયો છે.

આ મહિલાએ બસ સ્ટેન્ડ ઉપર થી એક ખાનગી બસની અંદર મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું અને સ્લીપિંગ કોચની અંદર તે સુતા સુતા પોતાને સાસરે પરત જતી હતી. ત્યારે અડધી રાત્રે બસમાં એક ચીસા ચીસ કરી નાખી હતી. આ ચીસો સાંભળીને આસપાસના અન્ય મુસાફરો પણ જાગી ગયા અને મમતા નામની આ મુસાફર સાથે શું થયું છે..

તે જાણવાની કોશિશ કરવા લાગ્યા હતા. ત્યારે રાત્રિના સમયે બસ પસાર થતી હતી. ત્યારે અચાનક જ મહિલાની આ ચીસો સાંભળી મુસાફરોના દિલ પણ બેસી ગયા હતા. તેઓ તાબડતોબ મહિલાને પૂછવા લાગ્યા કે તેમની સાથે શું થયું છે. ત્યારે તેને જણાવ્યું કે, તેઓ જ્યારે સ્લીપિંગ કોચ ની અંદર સુઈ રહ્યા હતા.

ત્યારે તેમની પાસે રહેલું પર્સ અને મોબાઈલ ફોન કોઈ વ્યક્તિને ચાલ્યો ગયો છે. જ્યારે તેમની આંખ ખુલ્લી તો જોયું તો કોઈ વ્યક્તિ તેના હાથમાં પર્સ અને મોબાઈલ લઈને બસમાંથી નીચે ઉતરતો હતો. બસ આ દ્રશ્ય જોતા જ તેને બુમ બરાડા શરૂ કરી દીધા અને વિચાર્યું કે કોઈ વ્યક્તિ તેને પકડી લેશે અને તેનો પર્સ અને મોબાઈલ ફોન બચી જશે..

પરંતુ અન્ય મુસાફરો જાગે એ પહેલા જ આ વ્યક્તિ બસમાંથી નીચે ઉતરી ગયો હતો. મહિલાની આ વાત સાંભળીને આસપાસના મુસાફરો પણ ભાગવા લાગ્યા અને બસની નીચે ઉતરીને મુસાફરની પાછળ દોડવા લાગ્યા હતા. આ મુસાફર પાસેથી તેઓએ મહિલાનું પર્સ અને મોબાઈલ ફોન પરત મેળવ્યો હતો.

ખાનગી બસની અંદર આ મામલો સામે આવતા ભારે હોબાળો મચી ગયો હતો. આ મુસાફર મહિલાની પાછળ પાછળ કેટલાક સમયથી આવી રહ્યો હતો. તેણે જોયું કે, મહિલા પોતાના ગળામાં પહેરેલું મંગળસૂત્ર સુતી વખતે કાઢીને પોતાની પર્સમાં મૂક્યું છે. અને આ પર્સમાં તેને પોતાની માથાના બાજુના ભાગે મુકેલું હતું અને આ પર્સ લઈ તે ભાગવા લાગ્યો હતો..

તેની અંદર રહેલો કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી તે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માંગતો હતો. પરંતુ મહિલાએ ચીસો નાખવાની શરૂ કરી દીધી એટલા માટે અન્ય મુસાફરોએ મદદ આવી પર્સની ચોરી કરીને ભાગનાર અન્ય મુસાફરને પકડી પાડ્યો હતો. આ મુસાફર રાજસ્થાન હોવાનું સામે આવ્યું છે.

અને તે પહેલા પણ ચોરીના ઘણા બધા કિસ્સાઓમાં પકડાઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આ ઘટના બની ત્યારે અન્ય મુસાફરો તો ડોળા ફાડી ગયા હતા તો ખાનગી બસના ડ્રાઇવર અને કંડકટર પણ માથે હાથ દઈને વિચારવા લાગ્યા કે આ શું બન્યું છે..? પરંતુ જ્યારે જાણકારી મળી કે, આ મામલો ચોરીનો છે..

ત્યારે બસના માલિકો સુધી પણ આ વાતની જાણકારી પહોંચી ગઈ હતી. મહિલાએ આસપાસના સોફામાં સૂતેલા અન્ય મુસાફરોનો પણ આભાર માન્યો છે. અને જણાવ્યું કે જો આજે તમે નહોત તો આ ચોર લૂંટારો હાથમાંથી ચાલ્યો ગયો હોત અને તેનું કીમતી મંગળસૂત્ર મોબાઈલ ફોન અને પર્સમાં રહેલા 40 હજાર રૂપિયા રોકડા પણ ગાયબ થઈ ગયા હોત એટલા માટે તેણે આસપાસના દરેક લોકોનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *