Breaking News

અડધી રાતે યુવકે તેના પરિવારને જગાડીને 1 ગ્લાસ દૂધ પીવડાવ્યું પછી પોતે પણ પી ગયો સવાર થતાં જ, જોઇને સૌ લોકો હક્કાબક્કા રહી ગયા..!!

અત્યારના સમયમાં ગંભીર ઘટનાઓ બની રહી છે જે કોઈએ સપનામાં પણ ધારી ન હોય તેવી ઘટનાઓ પરિવાર સાથે બની રહી છે. એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે જાણીને દરેક લોકોના કાળજા ધ્રુજી જાય છે. હાલમાં આવી જ એક પરિવાર સાથે બનેલી ઘટના સામે આવી છે. આ ઘટના ભોપાલમાં રહેતા પરિવાર સાથે બની છે.

પરિવારમાં પતિ-પત્ની અને તેમના 4 બાળકો રહેતા હતા. પરિવારબૈરાગઢ કલાન ગામમાં રહેતું હતું. પરિવારના યુવક કિશોર જાટવ તેમની પત્ની સીતા જાટવ સાથે રહેતા હતા. તે બંનેના લગ્ન ઘણા સમયે પહેલા થયા હતા. જેના કારણે તે બંનેની સંતાનમાં 3 દીકરીઓ અને 1 દીકરો છે. ત્રણ દીકરીઓમાં કંચન જાટવ તેમની ઉંમર 15 વર્ષની હતી.

બીજી દીકરી અન્નુ તેમની ઉંમર 10 વર્ષની હતી. ત્રીજી દીકરી પૂર્વા તેમની ઉંમર 8 વર્ષની હતી અને એક દીકરો અભય તેમની ઉંમર 12 વર્ષની હતી. જેમાં કંચન સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે. અન્નુ 5માં ધોરણમાં છે. પૂર્વા ફર્સ્ટ ક્લાસમાં હતી. ચારે ભાઈ બહેનો ખૂબ જ હળી મળીને રહેતા હતા. કિશોર જાટવ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે.

કિશોરભાઈ તેમના પરિવાર સાથે ખૂબ જ હળી મળીને રહેતા અને રાજી ખુશીથી પરિવાર રહેતું હતું પરંતુ કિશોરભાઈએ લોન લીધી હતી. અને આ લોન તેમણે વ્યાજે લીધી હતી. તે લોન ચૂકવી શકે તેમ ન હતા. જેના કારણે ઘણા સમયથી તેઓ માનસિક ત્રાસમાં રહેતા હતા. તેમણે પોતાની પત્નીને પણ પોતે માનસિક ચિંતામાં જીવી રહ્યા છે તેમ જણાવ્યું હતું.

એક દિવસ પરિવારના લોકો સાંજે સાથે બેસીને જમ્યા ત્યારબાદ ચારેય બાળકો તેમના સૂઈ ગયા હતા અને પત્ની પણ સૂઈ ગઈ હતી. તે સમયે અને કિશોરભાઈએ પત્ની અને તેમના ચારે બાળકોને જગાડ્યા હતા અને અચાનક તેમને દૂધ પીવા કહ્યું હતું. કિશોરભાઈ થાળીમાં ચાર ગ્લાસ દૂધ લઈને આવ્યા અને તેમણે પોતાના ચારે બાળકો અને પત્નીને દૂધ પીવા માટે કહ્યું હતું.

ત્યારબાદ દૂધ પીને પત્ની અને બાળકો સુઈ ગયા હતા. સવારના સમયે કિશોર જાટવે તેમના ભત્રીજાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, ‘ગુડબાય…..’ ત્યારબાદ ફોન કપાઈ ગયો હતો. જેના કારણે ભત્રીજો ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો. તેમના કાકાએ સવારના સમયમાં અચાનક આવી રીતે ફોન કરીને આવું કહ્યું હતું. ભત્રીજો દોડતો દોડતો કાકાના ઘરે પહોંચ્યો હતો.

તે સમયે કાકાના ઘરે પહોંચીને તેમણે જોયું તો તેમની કાકી અને તેમના ચારે બાળકોની સાથે સાથે કિશોરભાઈ પણ બેભાન હાલતમાં ઘરમાં પડ્યા હતા. બારીમાંથી ભત્રીજાએ આ જોતા જ તે આઘાતમાં ઢળી પડ્યો હતો અને તેમણે આસપાસના પાડોશીના લોકોને જગાડ્યા હતા. ત્યારબાદ પાડોશીના લોકોની મદદથી તેમણે ઘરનો દરવાજો તોડી નાખ્યો હતો.

અને બેભાન હાલતમાં કાકા-કાકી અને તેમના ચારે બાળકોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ લઈ જતા સારવાર દરમિયાન સૌથી નાની દીકરી પૂર્વાનું મૃત્યુ થઈ ગયું હતું અને કિશોરભાઈને ત્રણ બાળકોને કમલા નેહરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં બે બાળકોની હાલત ખૂબ જ નાજુક હતી.

તેઓ જીવન મરણના જુલામાં જુલી રહ્યા હતા અને એક દીકરીનું મૃત્યુ થઈ ગયું હતું તેમના દીકરાની સારવાર ચાલી રહી હતી. કિશોરભાઈ અને તેમની પત્નીને હમીદા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની પણ સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલના લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી.

જેના કારણે પોલીસ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ડોક્ટરોએ પોલીસને એવું જણાવ્યું કે, પોલીસ જાણતા ચોકી ગઈ હતી. ડોક્ટરે જણાવ્યું હતું કે, ‘આખા પરિવારે ઝેરી દવા ગટગટાવી લીધું છે’, જેના કારણે તેઓની હાલત આવી થઈ છે અને તેમની સૌથી નાની પરિવારની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેના કારણે પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

કિશોરભાઈની મોટી દીકરી કંચન ભાનમાં આવી હતી. તે સમયે પોલીસે કંચન સાથે પૂછપરછ ચાલુ કરી હતી. કંચને જણાવ્યું કે પરિવારના દરેક લોકો સાંજે જમીને સુઈ ગયા હતા અને મોડી રાતે તેમના પિતાએ બધા લોકોને જગાડયા હતા. જગાડયા પછી બધાને દૂધ પીવડાવવામાં આવ્યું હતું. અમને બધાને એક-એક ગ્લાસ દૂધ પીવડાવ્યું હતું. અને ફરીથી સુઈ જવાનું કહ્યું હતું.

ત્યારબાદ દૂધ પીને અમે બધા સૂઈ ગયા હતા અને સવારે થતાં શું થયું તે ખબર નથી. ભત્રીજાએ પણ જણાવ્યું હતું કે તે પોતાના કાકા કાકી અને તેમના બાળકો પાસે પહોંચ્યો ત્યારે તે લોકો પાસેથી ગ્લાસ પડેલા જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસ ઘરે પહોંચીને તપાસ ચાલુ કરી હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે કિશોરભાઈ પોતાની માનસિક ત્રાસને કારણે તેમણે પોતાને પરિવાર સાથે આપઘાત કરવાનું વિચાર્યું હતું.

કિશોરભાઈએ બીજા પાસેથી લોન લીધી હતી. જેના કારણે તેઓ ચૂકવી શકે તેમ ન હોવાને કારણે તેમણે પોતાના પરિવાર સાથે આપઘાત કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમાં પોતાની નાની દીકરીએ જીવ ગુમાવ્યો હતો. કિશોરભાઈના મોટાભાઈની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે મોટાભાઈ જણાવ્યું હતું કે 20 દિવસ પહેલા કિશોરને કોઈ સાથે પૈસાની લેવડ ચાલી રહી હતી.

અને કિશોર ઘણા સમયથી કોઈ ચિંતામાં રહેતો હતો. જેના કારણે તેણે આ પગલું ભરી લીધું હશે. કિશોરભાઈએ જ પોતાના પરિવારને જરૂરી દવા પીવડાવીને પોતે પણ આપઘાત કરવાની કોશિશ કરી હતી પરંતુ કિશોરભાઈના પરિવારના લોકો જીવન મરણના ઝૂલામાં જુલી રહ્યા હતા અને તેમના બાળકોમાં સૌથી નાની દીકરીએ પોતાનો કરુણ જીવ ગુમાવ્યો હતો. પોલીસ આગળની તપાસ કરી રહી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *