Breaking News

અચાનક જ યુવક પરીની જેમ હવામાં ઉડવા લાગ્યો, દ્રશ્ય જોઈને રસ્તે ચાલતા લોકો પણ મોઢામાં આંગળા નાખી ગયા, વિચિત્ર કિસ્સો..!

તમે આકાશમાં પંખીઓને ઉડતા જોયા હશે, પરંતુ આકાશની અંદર કોઈ વ્યક્તિ પણ ઉડી શકે તેવું ક્યારે વિચારમાં પણ આવતું નથી. અત્યારે એક યુવક ભર બજારમાં રસ્તા વચ્ચે ઊડવાનું શરૂ કરી દીધું હતું. આ દ્રશ્ય જોઈને રસ્તે ચાલતા લોકોના હોશ ઉડી ગયા અને મોઢામાં આંગળા નાખીને મોઢા ફાડી ગયા હતા..

તેઓ વિચારવા મજબૂર બન્યા કે, આ યુવક પાસે એવી તો શું જાદુઈ કરામત છે કે, તે આકાશમાં ઉડી શકે છે. આ ઘટના રાજસ્થાનના ધોલપુરની છે. અહીં એક ખૂબ જ પ્રખ્યાત રિચાર્ડ બ્રાઉનિંગ નામનો એક વ્યક્તિ તેનું લઈને આવી પહોંચી હતી. તેણે આ એરપોર્ટ પહેરીને જમીન ઉપર ધીરે ધીરે તે ઉડવા લાગ્યો હતો..

તેણે ધેલપુરની મિલેટ્રી સ્કૂલની અંદર આ એર શો દેખાડ્યો હતો. ભારતીય વાયુસેના અને ભારતીય થલ સેનાના માધ્યમથી દરેક સ્કૂલોમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. યુવકના આ કારનામાં જોઈને સૌ કોઈ લોકો હચમચી ઉઠ્યા હતા. રિચાર્ડ બ્રાઉનિંગ નામનો આ યુવક આંખનો પલકારો મારતાની સાથે જ હવામાં ઉડવા લાગ્યો હતો..

તેને જોઈને ઘણા બધા લોકો ખૂબ જ આચાર્યજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. રીચાર્ડ બ્રાઉનીંગ નામના યુવકે જણાવ્યું કે, તે જે શૂટ પહેરીને ઉડી રહ્યો હતો. તે શૂટની કુલ કિંમત ત્રણ કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ જેટ પેક શુટની શોધ કરવા બદલ તેનું નામ ગીનીસ બુકમાં પણ લખાવવામાં આવી રહ્યું છે..

તેનું કહેવું છે કે, શૂટની મદદથી 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તે ઉડી શકે છે. આ સાથે સાથે 12000 ફૂટની ઊંચાઈ સુધી પણ તે જઈ શકે છે. આ વ્યક્તિના પિતા એક એરોનોટિકલ એન્જિનિયર હતા. જ્યારે તેના દાદા એક લડાકુ વિમાનના પાયલોટ હતા. આ સાથે સાથે તેની દાદી પણ હેલિકોપ્ટર કંપનીની અંદર કામ કરતી હતી..

એટલા માટે તેને આવી બધી ચીજ વસ્તુઓનો ખૂબ જ વધારે ખ્યાલ હતો. જ્યારે આ યુવક શુટ પહેરવાની તૈયારી કરતો હતો. ત્યારે જ ત્યાં આસપાસ લોકો એકઠા થઈ ગયા હતા, શૂટ પહેરતાની સાથે તરત જ 10 સેકન્ડમાં થઈને ઉડવાનું પણ શરૂ કરી દીધું હતું. આ ચીજ વસ્તુ બનાવવાની અંદર તેણે જુદા-જુદા દેશના ઉપકરણોનો સહારો લીધો હતો..

સૌ કોઈ લોકો કહેવા લાગ્યા કે, જો આ યુવક પરીની જેમ હવામાં ઉડવા લાગ્યો છે. તો કેટલાક લોકો કહેતા હતા કે, આ યુવક નીચે ન પડે તો સારું, જો તે નીચે પડશે તો તેને ઈજા પણ થશે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે. તો કેટલાક લોકો કહેવા લાગ્યા કે, સૂટ જેવી ચીજવસ્તુઓ પર ક્યારેય પણ વિશ્વાસ કરવો જોઈએ નહીં, જો તે બરાબર કામ કરે નહીં તો માણસનો જીવ પણ જતો રહે છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *