Breaking News

આખા પરિવાર ને ઊંઘ ના ટીકડા પીવરાવી સુવરાવી દીધી, અને પછી તો પત્નીએ પોતાના જ પતિનું ગળું દબાવીને કરી નાખી હત્યા..!

દરેક લોકો માટે પરિવારે ખૂબ મહત્વનો ભાગ હોય છે કારણ કે વ્યક્તિની સફળતા અને પ્રગતિ પાછળ તેના પરિવારની ખૂબ મહેનત રહેલી હોય છે અને પરિવાર વગરનો વ્યક્તિ હંમેશા દુઃખના વંટોળમાં જ રહેતો જોવા મળે છે પરિવારને સાથે રહેતા મુશ્કેલીના સમયમાં ખૂબ મોટી રાહત મળતી હોય છે અને તેના કારણે એક અખંડિત પરિવાર નું સર્જન પણ થતું જોવા મળતું હોય છે.

માટે પરિવારનું મહત્વ દરેક વ્યક્તિને હોય જ છે કારણ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ સારી રીતે જાણે છે કે પરિવાર દ્વારા તેને કેટલું કેટલું આપવામાં આવ્યું છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી પરિવારને અંદરોઅંદર ભયંકર ઝઘડાઓને કાલ ને ખૂબ મોટા બનાવો બની જતા હોય છે જે ના ડાકલા અવારનવાર આપણી સામે સમાચારો અને ટીવી સ્ક્રીન ના માધ્યમો થકી જાણવા મળતા જ હોય છે.

હાલમાં એવી જ એક ઘટના બને છે જે જાણીને તમે પણ ચોંકી જશો કેટલાને સંપૂર્ણ જાણશો ત્યારબાદ તમને ખ્યાલ આવશે એકટીવા પ્રકારની માનસિકતા ધરાવતી વ્યક્તિઓ આપણી વચ્ચે રહે છે હાલમાં બનેલ ઘટનાની વિસ્તારમાં વાત કરવામાં આવે તો બિલવા શિવેશ્વરપુરમાં માં રહેતા મીના જેમની ઉમર ૫૦ છે તેમણે કેસ કર્યો છે તે પોતે ફાર્મ હાઉસમાં કામ કરે છે અને એમાં બનેગા ઘરમાં જ પુત્ર રવિ અને તેમની પુત્રી સંતોષી સાથે રહેતા હતા.

બીએ માં અભ્યાસ કરતો તેમનો પુત્ર રવિ નવેમ્બર 2020માં સાંગાનેર માં રહેતી સુમન સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી 12માં ધોરણમાં ભણતી સુમન પોતાના મમ્મી-પપ્પા સાથે રહેતી હતી અને લગ્ન પછી ક્યારેક ક્યારેક સાસરે પણ આવતી રહેતી હતી એક દિવસ મને કોલ કરીને રવિ ને સાસરે લઇ જવા કહ્યું હતું રાત્રે લગભગ 8 વાગ્યે નવી પત્ની સુમન ને લઈને ઘરે આવ્યો હું કામ કરીને ઘરે પાછી આવી ત્યાં સુધીમાં સુમનને લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો.

એ વાત છે પપ્પા અને ભાઈ એ ખાધું બે-ત્રણ વખત સુમનને પણ જમવાનું કહ્યું મજા નથી એમ કહીને તેને ખાવાનું તો ઇનકાર કરી દીધો હતો આ તમામ વાત મૃતકની બહેન સંતોષીએ જણાવી હતી પિતા ધર્મસિંહ બહારના રૂમમાં અને બહેન પાછળ રૂમમાં સૂવા જતા હતા તે સમયે જોવી અને સુમન બીજા ઓરડામાં ગયા લોટમાં ઊંઘની ગોળીઓ હોવાને કારણે બધા જ ગાઢ નીંદરમાં સુઈ ગયા હતા.

અને મૃતકની બહેન સંતોષી નું એમ પણ કહેવું છે કે રાત્રે લગભગ 12:30 વાગે ગેટ ખુલવાનો અવાજ આવ્યો હતો ને બધા ને ઊંઘ ઊડી ગઈ હતી સવારે સાત વાગ્યે ભાઈ ભાભી નો રૂમ અંદરથી બંધ હતો અવાજ કર્યો છતાં ના ખૂલ્યો થોડીવાર પછી સુમન રૂમમાં આવી અને કહેવા લાગ્યા હશો તે જ રૂમમાં જઈને જોયું તો રવિ બેભાન બેઠક ઉપર પડયો હતો. તેના ગળા પર ઇજાના નિશાન પણ હતા સાંકેત હોસ્પિટલ માં ભાઈ ને તાત્કાલિક લઈ જવામાં આવ્યો,

જ્યાં હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો બહેન સંતોષી નું કેવું છે પરિવાર રહે રવિ ને પત્નીને આ અંગે પૂછ્યું તો મોડી રાતે પતિ ની નવી ઓઢવાનું લઈને પણ તો લગાવી દીધો ઊંઘ જ્યારે ખૂલી તો તેને પતિ લટકેલો જોયો તેનું ફંડ આ પરથી રવિ ને નીચે ઉતાર્યું અને બે ઉપર છોડી દીધો રવિના અંતિમ સંસ્કાર પછી સલમાન પોતાના પિયર પણ ચાલી ગઈ હતી.

હવે આ રહસ્યમયી ઘટના અંગે એફ.એસ.એલ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે ત્યારબાદ આગળ ની તમામ કાર્યવાહીઓને પગલાં ભરવામાં આવશે, પરંતુ બહેનના આક્ષેપ મુજબ તો આ એક પ્લાનિંગ સાથે ઘડવામાં આવેલ હત્યા જ છે અને સાથે સાથે પરિવાર ને પણ એક બાજુ અંધારામાં રાખી ને પત્નીએ પોતે ખુબ જ ગંભીર પગલું પોતાના હાથમાં ભરી લેવાનો આક્ષેપ લગાવ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *