Breaking News

આખા ગામમાં ‘મારો દીકરો ખુબ જ હોશિયાર છે’ એવું કહેતા પિતાનાં દીકરાએ કરી નાખ્યું એવું કામ કે બધા મહેણાં મારવા લાગ્યા, સમાજ માટે વિચિત્ર ઘટના..!

મા બાપને તેમના દીકરાને દીકરી તરફથી એવી આશા અપેક્ષા હોય છે કે, તેઓ ખૂબ જ સારું કામ કરે દેશને મદદરૂપ થાય અને સમજ તેમ જ પરિવારના નામને ખૂબ જ આગળ લઈ જાય પરંતુ અમુક વખતે માતા-પિતા તરફથી કરેલા વખાણ ખુબ જમણા સાબિત થઈ જતા હોય છે કહેવાય છે કે, જ્યાં સુધી આપણે કોઈ સફળતા પ્રાપ્ત કરી લઈએ નહીં..

ત્યાં સુધી તેની ખોટી ખોટી વાતો સમાજના લોકો વચ્ચે ક્યારેય પણ કરવી જોઈએ નહીં કારણ કે, જો પાછળથી આપણાથી કોઈ ભૂલચૂક થઈ જાય તો સફળતા ન મળે એટલા માટે સમાજના લોકો ઘણી બધી વાર આપણા પીઠ પાછળથી વાતચીતો પણ કરવા લાગતા હોય છે, એટલા માટે જ્યાં સુધી કોઈ સફળતા ન મળે ત્યાં સુધી મૌન રહેવું ખૂબ જ સારું છે..

અત્યારે મનસુખલાલ નામના વ્યક્તિ સમગ્ર ગામના લોકોને કહેવા લાગ્યા હતા કે, તેમનો દીકરો ખૂબ જ હોશિયાર છે અને વિદેશની ખૂબ જ સારી કંપનીની અંદર ખૂબ મોટું પદ ધરાવે છે, તેમનો દીકરો ગામના લોકોના દીકરા કરતાં કંઈક અલગ અને આગવી ઓળખ વાળો છે, મનસુખલાલને તેમના 25 વર્ષના જુવાન જોધ દીકરા ધર્મેશ ઉપર ખૂબ જ વિશ્વાસ હતો..

ધર્મેશએ કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદેશી કંપનીની અંદર નોકરી મેળવી લીધી છે, તેવું તેણે પરિવારના દરેક સભ્યોને જણાવ્યું હતું ધર્મેશભાઈ આવનારા સમયની અંદર ખૂબ જ વધારે પૈસા કમાશે અને ગામના અન્ય બાળકોને પણ ભવિષ્યની સારી રાહ ચિંધશે તેમ વિચારીને મનસુખલાલ ગામના દરેક લોકોને કહેતા કે તેમનો દીકરો ખૂબ જ હોશિયાર છે..

તેમના દીકરાના ઇશારે વિદેશની ઘણી બધી કંપનીઓ પણ ચાલે છે, ગામના દરેક લોકો મનસુખલાલની આ વાતો સાંભળીને વિચારવા લાગ્યા હતા કે, તેમનો દીકરો પહેલેથી જ નત નવીન કારનામા હું કરવાનો શોખીન હતો, તે એટલો બધો હોશિયાર કેવી રીતે બની ગયો કારણ કે તે અવારનવાર કોઈને કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરવા બેસી જતો હતો..

પરંતુ કોલેજનો અભ્યાસ કર્યા બાદ કદાચ તે સુધરી ગયો હશે અને હાલ તેનું મન નોકરી વ્યવસાયમાં લાગી ગયું હશે એમ વિચારીને ગામના લોકો રાજી રહેતા હતા, પરંતુ જ્યારે ગામના દરેક લોકોને ખબર પડી કે મનસુખલાલ સમગ્ર ગામમાં તેમના દીકરાના વખાણ કરતા હતા. પરંતુ હકીકત માં તેમનો દીકરો અન્ય કેટલાય વ્યક્તિઓને ચૂનો ચોપડીને જતો રહ્યો છે..

તેની જાણકારી મળી ત્યારે દરેક લોકોએ મનસુખલાલને ટોણા મારવાનો શરૂ કરી દીધું હતું, હકીકતમાં મનસુખલાલનો દિકરો કોલેજના અભ્યાસ દરમિયાનથી જ ખૂબ જ કાળા કારનામાની અંદર ચૂક્યો હતો, તે વિદેશી દારૂની હેરફેર તેમજ જુગાર જેવી પ્રવૃત્તિઓ પણ ચલાવતો હતો ઘણી બધી વાર તે પોલીસની નજરે પણ ચડી ચૂક્યો હતો..

પરંતુ જ્યારે તેને ખબર પડે કે, હવે તેની પાછળ કાયદાકીય કાર્યવાહી થવા જઈ રહી છે. એટલા માટે તે જુદી-જુદી જગ્યાએ હરવા ફરવાનું શરૂ રાખતો હતો અને ક્યારે પણ કોઈ વ્યક્તિ નહીં ચપેટમાં ચડ્યો નહીં, તે પરિવારજનોને કહેતો કે તેને વિદેશની કંપનીમાં ખૂબ જ સારી નોકરી લાગી ગઈ છે..

અને ત્યાં તેને લાખો રૂપિયાનો પગાર છે, પરંતુ જ્યારે પરિવારને હકીકત વિશે ખબર પડી ત્યારે તેઓના મોઢા પણ શરમથી નીચે જુકી ગયા હતા. જે બાપ તેના દીકરા ની સફળતાનો ગર્વ લઈને સમગ્ર ગામના લોકો સામે ઊંચા આવવા જે વાત કરતો હતો એ જ આજે તેના દીકરાની કાળી કરતુતોને કારણે શરમથી નીચે જોવા માટે મજબૂર બની ગયો હતો..

મનસુખલાલનો દીકરો ધર્મેશ ઘણા સમયથી પોલીસની નજરમાં હતો, પરંતુ તે પોતાનું લોકેશન સતત બદલતો હોવાને કારણે પોલીસની ઝપેટમાં ચડ્યો નહીં અને બાકી મળતાની સાથે જ પોલીસે હવે તેને ઝડપી પાડ્યો હતો અને તેની તમામ કાળી કરતો તેનો પરદાફાશ થઈ જવા પામ્યો હતો..

મનસુખભાઈને પોલીસની ટીમ તરફથી માહિતી મળી કે, તેમનો દીકરો બે નંબરની અંદર સપડાઈ ચૂક્યો છે અને તેની સામે કુલ બહાર જેટલા કાયદાકીય કેશો પણ નોંધાઈ ચૂક્યા છે, તેમના દીકરા અને હવે કડકમાં કડક સજા થશે કારણકે તેણે બે નંબરના કામકાજો કરીને અઢળક રૂપિયાની હેરફેર પણ કરી હતી..

આ તમામ ગુનાઓ હેઠળ તેમનો દીકરો હાલ જેલની અંદર સંડોવાઈ ચૂક્યો હતો, આ વાતની જાણકારી ધીમે ધીમે ગામના દરેક લોકો સુધી પહોંચી ત્યારે દરેક લોકો મનસુખલાલને મહેસાણા ટોણા મારવા માટે પહોંચી ગયા હતા કે, તમારો દીકરો ખૂબ જ હોશિયાર હતો, તો શા માટે અત્યારે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે..

તો અમુક લોકોએ કહી દીધું કે, જ્યાં સુધી દીકરાની કમાણીના રૂપિયા હાથમાં ન આવે ત્યાં સુધી ક્યારેય પણ ખોટી હોશિયારીઓ કરવી જોઈએ નહીં વગર કામની હવા ભરી વાતો કરવાને કારણે માણસને એકને એક દિવસ જરૂર પછતાવું પડતું હોય છે, એવી જ રીતે હાલ મનસુખલાને પસ્તાવાનો વારો આવ્યો છે..

ગામ લોકોના આવા મહેણા સાંભળીને મનસુખલાલ નું મગજ થાકી ચૂક્યું હતું, જ્યારે જ્યારે આપણે આવી ઘટનાઓ સાંભળીએ છીએ ત્યારે આપણા પણ હોશ ઉડી જતા હોય છે કે, આવનારા સમયની અંદર દીકરા કે દીકરીઓ પરિવારનું નામ રોશન ન કરે તો ચલાવી લેવામાં આવશે પરંતુ પરિવારનું રોશન કરેલું નામ ક્યારે પણ બદનામ ન થવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *