Breaking News

આજનુ રાશિફળ (25/01/2022) – કુબેર દેવતાએ આપી દીધા છે આ રાશીના કરોડપતિ બનવાના આશીર્વાદ, જોઈ લો તમારી રાશીના હાલ..!

મેષ:-સામાજિક યશ વધશે. ધર્મ આધ્યાત્મની તરફ ઝોકની વૃત્તિને કારણે માનસિક શાંતિ રહેશે. કોઈ પણ કામમાં પ્રમોદ હાનિકારક થઈ શકે છે. વૃષભ :- આર્થિક ખર્ચમાં કમી કરવી જરૂરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વ્યવહાર કરવો. દૈનિક કાર્યોમાં અવરોધ આવી શકે છે. યાત્રા થઈ શકે છે.

મિથુન :- દોડધામ બાદ સ્થિતિને પોતાની અનુકૂળ બનાવી શકશો. સામાજિક સ્થિતિ સારી તેમજ કાર્યક્ષેત્ર વિસ્તૃત થશે. મિતવ્યયિતાના મહત્વને સમજવું. કર્ક :- પ્રયાસ વધુ અને સમય પર કરવો. દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. આર્થિક હાનિનો યોગ. દેવાથી દૂર રહેવું. સામાજિક કાર્યોમાં મર્યાદિત રહો.

સિંહ :- કૌટુંબિક જીવનમાં તનાવ રહી શકે છે. પ્રબળ આત્મવિશ્ચાસ અને દૃઢ નિશ્ચયથી મુશ્કેલ કાર્યોનો પણ ઉકેલ નીકળશે. કુટુંબમાં સુખ-શાંતિ રહેશે. સત્સંગ થશે. કન્યા:-સ્થાયી મિલકતની ખરીદનો યોગ છે. જૂના કાર્યોનું પરિણામ મળશે. ઉદર વિકારને કારણે ખાનપાન પર સંયમ રાખવું.

તુલા :- મિત્રો અને સ્વજનો સાથે ભેટ થશે. યાત્રાથી લાભ થશે. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે. વૃશ્ચિક :-દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આપની ભાવનાઓના કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામા સુધારો જોવા મળશે. ધન :- સાવચેતીથી કામ કરવુ. અચાનક ખર્ચથી પરેશાની વધશે. આંખ સબંધી તકલીફ રહેવા સંભાવના છે. નોકરીમા થોડી પરેશાની જણાશે.

મકર :- અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે. કુંભ :- વિકાશના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. પ્રગતિ ઉત્તમ જણાશે. મીન :- માનસિક તનાવ જણાશે. પાચન સબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. ધનસબંધી ચિંતા રહેશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

આજનુ રાશિફળ (28/06/2022) :- ગણેશજી અને વિષ્ણુ ભગવાનની કૃપા કરશે તમારી પૈસાની તંગી દૂર, શું તમે છે રાશિના નસીબદાર?.!

મેષ – પદ પ્રતિષ્ઠા સંબંધી વિવાદિત કાર્યોનો ઉકેલ લાવવા માટે યાત્રાનો યોગ. યાત્રા થઈ શકે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *