Breaking News

આજે નહી તો કાલે, તારે મારી પાસે આવવું જ પડશે કહીને મોટો વેપારી મહિલાને પજવણી કરતો, મહિલાએ ઘોબો ઉપાડી લેતા વેપારી છછુંદર બનીને બેસી ગયો..!

ઘણી બધી વાર સ્વભાવના વ્યક્તિને હેરાન પરેશાન થવાનો વારો આવી જતો હોય છે, કારણ કે અમુક વ્યક્તિ સામેવાળા વ્યક્તિના સ્વભાવને નકારી કાઢીને તેમને એટલું બધું દુઃખ પહોંચાડી દે છે કે, જેની ન પૂછો વાત, માટે જે વ્યક્તિ મનના તેમજ સ્વભાવના ખૂબ જ સારા હોય છે. તેવા વ્યક્તિને સાથે દૂર વ્યહાર કરવો ખૂબ જ ખોટી બાબત કહેવાય છે..

અત્યારે એક વેપારીએ મહિલાનો ખૂબ જ મોટી રીતે ગેરફાયદા ઉઠાવીને તેને પજવણી કરવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ મહિલા એક દિવસ એવું મગજ વાપર્યું કે, વેપારી છછુંદર બની ગયો હતો. આ બનાવો ભીમજી પાર્ક વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં કૃપાલી નામની 25 વર્ષની એક મહિલા તેના પરિવાર સાથે રહે છે..

પરિવારમાં કૃપાલીના પતિ રાજેશ, કૃપાલીના સાસુ કમળાબેન તેમજ કૃપાલીના સસરા માલનાથ ભાઈનો સમાવેશ થતો હતો. કૃપાલી ઘરે બાળકોને શિક્ષણ આપીને પરિવારને મદદરૂપ થતી હતી, કૃપાલીના ઘરના સામેના ઘરની અંદર રમેશ નામનો એક ખૂબ જ મોટો વેપારી તેના પરિવાર સાથે રહે છે..

જ્યારથી કૃપાલી લગ્ન કરીને તેના સાસરે આવી હતી, ત્યારથી જ રમેશ અવારનવાર કૃપાલી સાથે વાતચીત કરવાની કોશિશ કરવા લાગતો હતો. પરંતુ કૃપાલી હમેશા તેનાથી દુર જ રહેતી હતી, રમેશએ ઘણી બધી વાર કૃપાલીની ખૂબ જ નજીક આવવાનું પણ વિચાર્યું પરંતુ કૃપાલી જાણી ગઈ હતી એટલા માટે તે ક્યારેય પણ રમેશની સામે નજર માંડીને પણ જોતી હતી નહીં..

રમેશ નામનો આ વેપારી હદથી એટલી બધો આગળ વધી ગયો કે, તેને પોતાની પત્નીના મોબાઇલ ફોનમાંથી કૃપાલીનો મોબાઇલ નંબર કાઢી લીધો હતો અને પોતાના મોબાઈલમાં સેવ કર્યા બાદ રોજબરોજ તેને મેસેજ પણ કરવા લાગ્યો હતો, કૃપાલીઓ ઘણી બધી વાર તેના પતિને કહેવાની પણ કોશિશ કરી..

પરંતુ અંતે તેને વિચાર આવ્યો કે, જો આ બાબતની જાણકારી તેઓ તેમના પતિને કરશે તો સોસાયટીની અંદર ખૂબ જ મોટો હંગામા મચી જશે અને કૃપાલી ક્યારે પણ ઇચ્છતી હતી નહીં કે, તેનું નામ કોઈ પણ ખોટી રીતે સોસાયટીમાં બદનામ થાય કારણ કે, જ્યારે મોટાભાગે મહિલાઓનું જ નામ બદનામ થઈ જતું હોય છે..

એટલા માટે તે ચૂપચાપ રહી અને આ બધી બાબતો સહન કરતી રહી, એક દિવસ રમેશે કૃપાલી ને ફોન કરીને કહ્યું કે, આજે નહીં તો કાલે તારે મારી પાસે આવવું જ પડશે. હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને તારે પણ મને ખૂબ જ પ્રેમ કરવો પડશે. હું તને રાણીની જેમ બનાવીને રાખીશ તને કોઈ પણ પ્રકારની અગવડતા પણ નહીં પડવા દઉં..

બસ તારે મારી સાથે જીવનમાં સમય વીતાવવો પડશે, આપણે હરવા ફરવા માટે પણ જઈશું વગેરે જેવી બાબતો કૃપાલીને ફોન કરીને કહેવા લાગ્યો હતો, પરંતુ કૃપાલીએ આ વેપારીને કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વગર મોબાઈલ કટ કરી નાખ્યો હતો અને હવે તમામ હદો પાર થઈ જતા જ કૃપાલીએ પોતાના મોબાઈલમાં રહેલા તમામ મેસેજ તેમજ કોલ રેકોર્ડિંગ પણ રમેશની પત્નીને..

પોતાના ઘરે બોલાવીને સંભળાવી દીધા હતા કે, તમારા પતિએ મને હેરાન કરવામાં કોઈ પણ કસર બાકી મૂકી નથી. મને ઘણા બધા મેસેજ પણ કર્યા છે, તેમજ મને ફોન કરીને પણ ખૂબ જ ખરાબ કરતુતો કરવાનું જણાવી રહ્યા છે, શરૂઆતમાં તો રમેશની પત્નીએ કૃપાલીની વાતો પર વિશ્વાસ કર્યો નહીં..

પરંતુ જ્યારે તેને મેસેજ અને કોલ રેકોર્ડિંગ સંભળાવવામાં આવ્યા ત્યારે તેના પર હોશ ઉડી ગયા હતા, રમેશની પત્ની ઉર્મિલા બધાને ઘરે કઈ અને તે સાંજના સમય સુધી પોતાના પતિના ઘરે આવવાનું રાહ જોઈને બેઠી હતી અને ત્યારબાદ રસીલાએ તેના પતિ ઘરે આવતાની સાથે જ પોતાના પતિને ઢોરમાર મારવાનું શરૂ કરી દીધું અને જણાવતી ગઈ કે, તેના લગ્ન થઈ ચૂક્યા છે..

અને બે નાના બાળકો પણ છે, છતાં પણ તેને બહાર મોઢું મારવાની ઈચ્છા થઈ રહી છે, જે બિલકુલ ખોટી બાબત છે. જો આ હરકતો નહીં છોડે તો ઉર્મિલા તેના બાળકોને સાથે લઈને તેના પિયરે પણ જતી રહેશે, આ ઘટનાને લઈને સોસાયટીમાં ખૂબ જ મોટો હંગામો પણ મચી ગયો હતો..

જ્યારે આ ઘટના બની ત્યારે રોજબરોજ જુદી-જુદી રીતે હેરાન પરેશાન કરતો રમેશ નામનો આ વેપારી છછુંદર બનીને પોતાના ઘરમાં બેસી ગયો હતો તે એટલો બધો સીધો દૂર થઈ ગયો કે, સોસાયટીમાંથી પસાર થતી વખતે પણ તે પોતાનું મોટું નીચે કરીને ચાલવા લાગ્યો હતો. આ ઘટનાએ ખૂબ જ રસનો માહોલ પણ ફેલાવી દીધો હતો, ઘટનાને લઇ ચારેકોર ચકચાર મચી જવા પામ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *