Breaking News

આડેધ ઉંમરના પ્રેમી-પ્રેમીકાએ પરિવારથી છુપાયને મળવા રાખેલી હોટેલની ભાડાની રૂમમાં કર્યું એવું કામ કે, જોતા જ લોકોના ટાંટિયા ધ્રુજી ગયા..!!

આજની યુવાન પેઢી ખૂબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે. યુવાન વયના યુવક યુવતીઓ જ નહીં પરંતુ મોટી ઉંમરના વ્યક્તિઓ પણ પ્રેમસંબંધમાં એવી ઘટનાઓ કરી રહ્યા છે કે જેને જોઈને આજના યુવક યુવતીઓ આવી ઘટનાઓ કરવા માટે પ્રેરાઈ રહ્યા છે. પ્રેમ સંબંધમાં એવા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

કે જે જાણીને દરેક લોકોના મોઢા ફાટી જાય છે. આવી જ એક ઘટના બની છે. આ ઘટના કૈલાદેવીની એક હોટલમાં બની છે એક યુવક યુવતી હોટલમાં રોકાવા માટે આવ્યા હતા. જેમાં યુવક રવિબાબુ નારાયણ સિંઘ તેમની ઉંમર 50 વર્ષની હતી અને રવિ બાબુ ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલા સદર ભાટી રેટ રોડના રહેવાસી હતા.

અને તેમની સાથે રહેલી યુવતી મીનાદેવી જીતેન્દ્રકુમાર તેઓ આગ્રામાં આવેલા નાગલા વર્ષોથી ગ્વાલિયર રોડ પર રહેતી હતી. તે પોતાના પરિવાર સાથે રહેતી હતી. મીનાદેવીની ઉંમર 45 વર્ષની હતી. તેમના લગ્ન જીતેન્દ્રકુમાર સાથે થઈ ગયા હતા પરંતુ મીનાદેવી તેમના પ્રેમી રવિ બાબુને મળવા માટે કૈલાદેવીની હોટલમાં રોકાઈ હતી.

તે આગ્રાથી કૈલાદેવીના દર્શન કરવા માટે ઘરેથી બહાનું કાઢીને નીકળી હતી. તેમણે પોતાને પતિને દર્શન કરવા જઈ રહી છે અને ત્યાં મંદિરમાં તે બે દિવસ રોકાશે તેમ કહ્યું હતું. ત્યારબાદ તે કૈલાદેવી આવીને તેમના પ્રેમીને મળવા માટે દીપક યાત્રીના હોટલમાં રોકાયા હતા. તેઓએ બે દિવસ માટે રૂમ ભાડે લીધો હતો.

બંને પ્રેમી-પ્રેમીકા અવારનવાર આવી રીતે મળતા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો પરંતુ બંને રૂમમાં એવી ઘટના કરી નાખી કે દીપક યાત્રી કે જેમની તેમને રૂમ ભાડે આપી હતી તેના પર મુશ્કેલી આવી પડી હતી. રવિ બાબુ અને મીનાદેવી વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હશે. જેના કારણે બંને રૂમ ખાલી કરી દેવાનો સમય આવતા રૂમ ખાલી કર્યો નહીં.

જેના કારણે હોટલના કર્મચારીઓએ રવિનો રૂમ ખખડાવ્યો હતો પરંતુ રૂમ કોઈએ ખોલ્યો નહીં અને અંદરથી રૂમ બંધ હતો. જેના કારણે કર્મચારીઓએ રૂમની પાછળના ભાગમાં જઈને બારીના કાચ તોડીને રૂમમાં કોઈ છે કે નહીં તેમ જોવા માટે જોયું ત્યારે રૂમમાં કર્મચારીઓ એવું જોયું કે જોતાં તેઓ ત્યારે ત્યાં પડી ગયા હતા.

અને બુમાબુમ કરીને તેઓ હોટલમાં જતા રહ્યા હતા. ત્યારબાદ હોટલના માલિક દિપકને આ ઘટનાની જાણ કરતા તેઓ રૂમ પાસે આવ્યા હતા અને રૂમનો દરવાજો તોડીને દરેક લોકોએ જોયું તો, મીનાદેવી પલંગ ઉપર સૂઈ રહ્યા હતા અને રવિ એવી હાલતમાં હતા કે જોતા જ લોકો આઘાતમાં સરી પડ્યા હતા. રવિએ લટકીને આપઘાત કરી લીધો હતો.

ત્યારબાદ તરત જ દીપકભાઈએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તરત જ યુવક યુવતીની તપાસ કરવામાં આવી હતી. તે બંનેના સામાનમાંથી આધારકાર્ડ મળી આવ્યા હતા. જેના કારણે બંનેની ઓળખ કરી હતી અને જોયું તો મીનાદેવીનું મૃત્યુ થઈ ગયું હતું. તેના ગળા પર નિશાન જોવા મળ્યા હતા.

જેના કારણે તેમનું મૃત્યુ ગળું દાબવાને કારણે થયું હોવાની પોલીસને શંકા હતી અને ત્યારબાદ રવિ લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેના કારણે તેમણે મીનાદેવીને પહેલા પતાવી દઈને પોતે આપઘાત કરી લીધો હશે તેમ પોલીસને શંકા હતી. બેડની ઉપર ખુરશી મળી આવી હતી. તેમના બંનેનો સામાન પણ નજીકમાં પડેલો જોવા મળ્યો હતો.

જેના કારણે પોલીસ આગળની તપાસ કરી રહી હતી અને બંનેના પરિવારના લોકોને પોલીસે આ ઘટનાની જાણ કરી હતી. બંને પોતાના પ્રેમ સંબંધને કારણે આવી ઘટના કરી નાખી હતી. અવારનવાર આવા કિસ્સાઓ ખૂબ જ બની રહ્યા છે અને પરિવારના લોકો તે બંનેના આવા પ્રેમ સંબંધમાં મળ્યાની જાણ થતાં જ તેઓ આઘાતમાં આવી ગયા હતા…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *