Breaking News

અંબાલાલે આપી આભ ફાડતા વરસાદની મોટી આગાહી, આ વિસ્તારોનું આવી બનશે, જાણી લ્યો આગાહીની તારીખો..!

અત્યારે હવામાનની સ્થિતિ બિલકુલ નાજુક છે, હવામાન વિભાગે તેમજ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી આપી હતી, એ મુજબ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. અંબાલાલ પટેલે આગાહી આપતા જણાવ્યું હતું કે, જ્યાં વરસાદ પડવાનું શરૂ થશે ત્યાં સાંબેલા વરસાદ નોંધાશે અને એવી જ રીતે છેલ્લા બે દિવસથી અમુક જિલ્લાઓની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા છે..

જેમાં વલસાડ, બોટાદ, નવસારી અને સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓની અંદર ખૂબ જ ભારે માત્રામાં વરસાદ નોંધાયો છે, આ સાથે સાથે અત્યારે હવામાન વિભાગ તેમજ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી આપતા જણાવ્યું છે, કે આવનારા પાંચ દિવસની અંદર આભ ફાડતો વરસાદ વરસમાં જઈ રહ્યો છે..

જેની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારો પાણીથી તરબોળ થઈ જશે, આ આગાહીની તારીખો જાહેર કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી પાંચ દિવસ એટલે કે 25 તારીખથી માંડીને 30 તારીખે સુધી ગુજરાતના જુદા-જુદા વિસ્તારોની અંદર ભારે ભવન સાથે તોફાની વરસાદ વરસવાની શક્યતા રહેલી છે..

ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચુડા વિસ્તાર પાસે આ સપાટી હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી, કારણ કે રાત્રિના માત્ર બે કલાક દરમિયાન જ અતિશય ભારે પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ જતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા, અતિશય વરસાદ વરસી જવાને કારણે લોકોને પણ ખૂબ જ મોટી મુશ્કેલીઓનો ભોગ પડવું પડ્યું હતું..

કેટલાક વિસ્તારામાં તો વીજળી ભૂલ થઈ જવાને કારણે અંદર પટની ઘટના છવાઈ ગઈ હતી, આ સાથે સાથે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યાંના તમામ નદી નાળાઓ સો ટકા છલકાઈ ગયા છે, આ ઉપરાંત પાણીની આવક સતત ચાલુ રહેતી હોવાને કારણે નીચાણવાળા ગામડાઓમાં પૂરની સ્થિતિ પણ શરૂ થઈ ચૂકી છે..

હવામાન વિભાગના અધિકારીઓએ નીચાણવાળા વિસ્તારોની અંદર રહેતા લોકોને નદી કે તળાવના પટ્ટ વિસ્તારમાં જવાની સતત મનાઈ ફરમાવી દીધી છે, સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર અને અમરેલી પંથકમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ ભારે પવનના સુસ્વાટા સાથે તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે ખાબકવાનું શરૂ થઈ ચૂક્યું હતું..

જેના કારણે તમામ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, અંબાલાલ પટેલે આગામી પાંચ દિવસની ખુબ જ ભારે આગાહીઓ આપી છે, જેમાં 25 તારીખથી 27 તારીખ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારતીય ભારે વરસાદ વરસવાની આગાહી રહેલી છે, જ્યારે 27 તારીખથી માંડીને 30 તારીખ સુધીના સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ વરસશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે..

ગઈકાલે નવસારી જિલ્લાના કુલ ત્રણ તાલુકાની અંદર બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે, અમુક જિલ્લાઓની અંદર વરસાદ નોંધાયો નથી પરંતુ ત્યાં અસહ્ય બફારાનું પ્રમાણ વધી ગયું છે, અંબાલાલ પટેલે જે આગાહી આપી છે એ આગાહીઓને પગલે ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર આવી ચૂક્યા છે..

કારણ કે, પાકિસ્તાન તેમજ બંગાળની ખાડીને અડીને એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર ગુજરાત ઉપર સંપૂર્ણપણે જોવા મળશે જેના પગલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ વરસવાની પણ આગાહી રહેલી છે..

આ આગાહીને પગલે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને જામનગરમાં પણ વરસાદ વરસી શકે છે. આ સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, વલસાડ, નવસારી, સુરતમાં હળવાથી મધ્યમ વરસાદ અને વડોદરા આણંદ, ખેડા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરમાં સારો વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે..

વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તે બંગાળની ખાડીની અંદર હાઈ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સર્જાઇ ચુકી છે, જે ધીમે ધીમે લો પ્રેસર એરિયામાં ફેરવવા જઈ રહી છે. જેને કારણે ગુજરાતના વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે. જો સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યારે કુલ 100 ટકા કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે. જેમાં સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ જ વધારે વરસાદ થયો હોય તેવી માહિતીઓ મળી આવી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *