Breaking News

આ યુવકે ચાલતા-ચાલતા જ ચહેરો પીઠ તરફ ઘુમાવી દેતા લોકો જોઈને ભાગવા લાગ્યા, ફોટા જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી જશો.. જુવો ફોટા..!

સોશિયલ મીડિયાની અંદર એવા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. જેને જોતાની સાથે જ બે ઘડી માટે આપણી આંખો પણ આશ્ચર્ય માં મુકાઈ જાય આ ઉપરાંત આપણું મગજ પણ કામ કરતો બંધ થઈ જાય કે, આ કેવી રીતે શક્ય બન્યું હશે. અત્યારે કંઈક એવી જ એક ઘટનાની અમે વાત કરવા જઈ રહ્યા છીએ..

અત્યારે કેટલાક યુવકોનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ યુવકો ચાલતા ચાલતા તેમની ગરદન 180 થી 360 ડિગ્રી સુધી ગોળ ફેરવી શકે છે. તેઓ રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. ત્યાં રાતનાડા કોલોનીની અંદર પ્રેમ, મુકુલ અને રાકેશ નામના ત્રણ યુવકો રહે છે..

તેઓને ડાન્સ અને ટેલેન્ટનો ખૂબ જ શોખ છે. તેઓ સોશિયલ મીડિયાની અંદર જુદી-જુદી રીલ તેમજ એકદમ રસપ્રદ સ્ટંટ પણ દેખાડે છે. જેને જોઈને સૌ કોઈ લોકો પોતાની આંખો પણ બંધ કરી દે છે. ચાલતા ચાલતા કોઈ વ્યક્તિ જુઓ તેનું આગળનો ચહેરો પાછળના ભાગે ફેરવી નાખે તો તેને જોતાની સાથે જ શરૂઆતમાં તો સૌ કોઈ લોકોને ખૂબ જ ડર લાગવા લાગે છે..

પરંતુ જો તેને સરખી રીતે જોવામાં આવે તો આ સ્થળ લોકોને મગજમાં બેસી જતો હોય છે. જ્યારે આ ઘટના વાયરલ થવા લાગી ત્યારે કેટલાક લોકોનું કહેવું છે કે, આ એક ખૂબ જ ખતરનાક ચીજ વસ્તુ છે. જેને કરવાથી પેરાલીસીસનો આંચકો પણ આવી શકે છે. આ તમામ યુવકો 180 ડિગ્રી સુધી પોતાનું માથું ગુમાવી દે છે.

આ ત્રણેય યુવકો એક નાનકડા રૂમને ભાડે લઈને ત્યાં તેઓ એકેડેમી ચલાવે છે, એક જૂની પુરાણી બિલ્ડીંગની અંદર તેઓએ આ રૂમ ભાડે લીધેલો છે. ત્યાં તેઓ હાથ પગ કમર અને ગરદન સહિતની ચીજ વસ્તુઓને 360 ડિગ્રી સુધી ગોળ ગુમાવી દેવાની પ્રેક્ટિસ અને તાલીમ આપે છે. મુકુલ 2013થી ડાન્સની પ્રેક્ટિસ કરે છે..

તેને છ વર્ષ પહેલા આ ટેલેન્ટની શરૂઆત કરી હતી. આ ડાન્સ ને જોઈને સૌ કોઈ લોકો તેને હાડકા તોડ ડાન્સ નામ આપી રહ્યા છે. પ્રેમ, મુકુલ અને રાકેશ નામના ત્રણેય યુવકો પાસે એવું ટેલેન્ટ છે કે, જેને જોઈને સૌ કોઈ લોકો ખૂબ જ ચોંકી ગયા છે. એક વીડિયો વાયરલ થયો છે કે જેમાં આ યુવક એક કિલ્લા ઉપર ફરવા માટે ગયો છે..

અને ત્યાં અચાનક જ ચાલતા ચાલતા તેણે પોતાની ગરદન ગુમાવી દીધી હતી અને આ દ્રશ્ય જોઈને ત્યાં ઉભેલા લોકોમાં હરણફાળ મચી ગઈ અને કેટલાક લોકો તો ખૂબ જ ડરી ગયા હતા. આ ઉપરાંત એક વખત જાહેર બગીચાની અંદર હિંચકો ખાતા ખાતા યુવકે તેની ગરદન ફેરવી નાખી હતી..

આ દ્રશ્ય જોઈને પણ ત્યાં આસપાસના ઉભેલા લોકો બે ઘડી વિચારમાં મુકાઈ ગયા હતા. કેટલાક લોકો તો પોતાની આંખો પણ બંધ કરી દે છે અને ત્યાંથી ભાગવા પણ લાગે છે. તેઓએ જણાવ્યું હતું કે, આવા બધા ખતરનાક કિમિયાઓ અપનાવવા માટે ક્યારે પણ કોઈ વ્યક્તિએ ઘરે સાહસ કરવું જોઈએ નહીં. આ બધી કરાવો શીખવા માટે તેમની તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

દીકરીની પ્રવાસે જવાની જીદ સામે જુકીને માતાએ હા પાડી અને હરણી તળાવમાં બોટ પલટી જતા દીકરી કાળનો કોળીયો બની ગઈ, વાંચો..!

વડોદરાના હરણી તળાવમાં પલટી ખાઈ ગયેલી બોટમાં સવાર થયેલા 13 બાળકો તેમજ બે શિક્ષકોના મૃત્યુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *