Breaking News

આ યુવક કિન્નર બની લોકોના ઘરમાં ઘુસીને કરતો એવી હરકત કે જાણીને એકલી રેહતી મહિલાએ ચોંકી જવું જોઈએ.. જાણો..!

માનવામાં આવે છે કે ભારતમાં બેરોજગારીનો દર ખૂબ જ વધારે છે, જે વ્યક્તિએ ભણવાનું પતાવી દીધું હોય છતાં પણ તેઓને નોકરી મેળવવા માટે વલખા મારવા પડે છે અને પરિવારજનોને મદદરૂપ બનવા નોકરી ધંધો કરીને પૈસા લાવવાની ફરજ પડે છે. પરંતુ જ્યારે યુવક કે યુવતીને નોકરી ધંધાથી પૈસા કમાવા મળતું નથી..

ત્યારે તેઓ ખૂબ જ હતાશ થતા હોય છે. અને ન કરવાના કામો પણ કરી બેસે છે. હાલ મહારાષ્ટ્રના પુણે માંથી અભિષેક રાવ સાહેબ ભોર નામનો 27 વર્ષનો એક યુવક બેરોજગારીના કારણે એવા ધંધાઓ આદરી બેઠો છે કે જેની ન પૂછો વાત. અભિષેક નામનો આ યુવક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપીને વેશભૂષા બદલીયા બાદ અભીનય પણ કરતો હતો..

કેટલા કલાકારો આ યુવકના ખૂબ જ વખાણ કરતા હતા કારણ કે તે ખૂબ જ સારી એક્ટિંગ કરતો હતો. નાની મોટી એક્ટિંગ કરીને તે પૈસા કમાતો હતો. પરંતુ લોકડાઉનના સમય બાદ તેને કોઈપણ જગ્યાએથી કામ મળતું હતું નહીં. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ તેને નોકરીએ લાગતું હતું નહીં. એટલા માટે તે પોતાનું ભેજુ દોડાવીને ખૂબ જ ખરાબ કામો કરવા લાગ્યો હતો..

આ યુવકને સોશિયલ મીડિયામાં એક વ્યક્તિ સાથે મિત્રતા થઈ હતી. આ વ્યક્તિ કિન્નર હતી. આ વ્યક્તિ સાથે તેણે બે થી ત્રણ વખત મુલાકાત પણ કરી હતી. અને ત્યારબાદ અભિષેક નામના યુવક કિન્નરનો વેશ ધારણ કરીને તેની સાથે ફરવા લાગ્યો હતો. તે એકલો જ જુદા જુદા વિસ્તારમાં જઈને કિન્નર બનીને પૈસા ઉઘરાવવા લાગતો હતો.

ડુબલીકેટ કિન્નર બની તે લોકો સાથે છેતરપિંડી કરવાના કામકાજમાં પડી ગયો હતો. એક દિવસ તેમ સોસાયટીમાં જઈ જે ઘરોમાં મહિલા એકલી રહેતી હોય તેમના ઘરે જઈ સોના ચાંદીના કિંમતી માલ સામાન ચોરવાના કારનામાં પણ કરવા લાગ્યો હતો. જેમાં તેણે એક મહિલા પાસેથી સોનાનું મંગળસૂત્ર તેમજ ₹6,000 રોકડાની સાથે સાથે કુલ 60000 નો મુદ્દા માલ ચોરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો..

જ્યારે આ મહિલાએ પોલીસને ફરિયાદ આપી ત્યારે પોલીસે સીસીટીવી કેમેરાના મદદથી તપાસ ચલાવી હતી. આ યુવકને જોતા જ બોલી સમજી ગઈ કે આ ડુબલીકેટ કિન્નર છે. અને વીજ ધારણ કરી લોકો સાથે છેતરપિંડી કરવાનું કામકાજ કરી રહ્યો છે. વધુ માહિતી મેળવતા પોલીસને જણાવ્યું કે, આ યુવક સતારાનો રહેવાસી છે..

અને તેનું મૂળ ગામ સોલાપુર છે. પોલીસ તાત્કાલિક સોલાપુર ગઈ હતી અને ત્યાંથી તપાસ ચલાવીને આ યુવકને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તે ખૂબ જ બેરોજગાર બની ગયો હતો. ઘરનો ખર્ચો કાઢો પણ તેના માટે ખૂબ જ મુશ્કેલ બન્યો હતો. એટલે તે કિન્નરનો વેશ ધારણ કરીને લોકોને લૂંટવાનું કામકાજ કરી રહ્યો હતો..

આ ઉપરાંત તે જે ઘરોમાં એકલી મહિલા રહેતી હોય આ સાથે સાથે જે ઘરોમાં ઘરના તમામ પુરુષો સવારમાં નોકરી ધંધે ચાલ્યા જાય ત્યારબાદ ઘરમાં માત્ર મહિલાઓ જ હોય છે. તેવા ઘરમાં જઈને પૈસાની માંગણી કરતો હતો. અને ધીમે ધીમે ઘરની અંદર પ્રવેશ કરી જે તે વ્યક્તિને ચકમો આપ્યા બાદ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી લેતો હતો..

હાલ આ ઠગ્યો પોલીસની પકડમાં આવી ગયો છે. અને પોલીસ કડક પૂછતા જ કરીને તમામ માહિતીઓ મેળવી રહી છે. ત્યારબાદ તેના પર કાર્યવાહી ચલાવવામાં આવશે. આવા લોકોથી હમેશા ચેતીને રેહવું જોઈએ કારણ કે આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ મુકવો ખુબ જ અઘરો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *