Breaking News

આ વિસ્તારોમાં નવરાત્રી બંધ પણ થઈ શકે છે! આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો, વાંચી લો આ માહિતી..!

નવરાત્રી ની બસ હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સૌ ખેલૈયાઓ પોતાના અનોખા પહેરવેશ તેમજ દાંડીયા સાથે ગરબે ઘુમવા તૈયાર થઈ ગયા છે. આવતીકાલથી આવનારા દસ દિવસ સુધી તમામ લોકો હર્ષોલ્લાસથી માતાજીની આરાધનામાં જોડાઈને ગરબે ઘૂમશે.

છેલ્લા બે વર્ષથી કોરોના ના લીધે તહેવારો પર આંશિક રોક મૂકવામાં આવી હતી. પરંતુ આ વર્ષે કોરોના નો કહેર હળવો થતાં સરકારે શેરી ગરબા રમઝટ ની મંજૂરી આપી છે. પરંતુ કોરોના સાવ ચાલ્યો નથી ગયો. એટલા માટે તેની તમામ guidelines નું પાલન કરવું પણ ખૂબ જરૂરી છે.

તેમજ દરેક ખેલૈયાઓએ વેક્સિન જરૂર લઈ લેવી જોઈએ જેથી કરીને તહેવારમાં કોરોના નો ભય ન રહે તેમજ ખુલ્લા દિલથી કોરોના ની ગાઈડલાઈનનું ધ્યાન રાખીને ગરબે ઘૂમી શકાય.

કોરોના કેસમાં વધારો ન થાય તે માટે પણ જરૂરી સાવધાની રાખવી જોઈએ. જેથી રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે જે વિસ્તારમાં કોરોના ના કેસ આવશે તે વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવશે. તેમજ ત્યાં તેરી રાસ ગરબા બંધ કરાવી દેવામાં આવશે.

તેમજ જે વિસ્તારોમાં કેસ આવેલા હશે. ત્યાં શેરી ગરબા નહીં યોજવામાં આવે. સરકારી રૂલ્સ પ્રમાણે 400 લોકોની પરવાનગી સાથે કાર્યક્રમો યોજવા માટે છૂટ આપી છે. તેમજ કોઈ મોટા આયોજન અને મંજૂરી આપવામાં આવી નથી. જેથી કરીને કોરોનાની તમામ સાવચેતી અને ધ્યાનમાં રાખવામાં આવે.

સુરતમાં તો હવે કોરોના નો નવો વાયરો લાગી ચૂક્યો છે. જ્યાં પણ કેસ આવે છે ત્યાં આખો પરિવાર જ સંક્રમિત થાય છે. તેમજ તેની સાથે સાથે તેની આસપાસમાં પહેલા લોકો પણ સંક્રમિત થતા. આખાને આખા બિલ્ડીંગ તેમજ સોસાયટીઓ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવી છે.

તેમજ સુરતમાં કોરોના ના કેસો તબક્કાવાર રીતે સ્કૂલોમાં પણ આવવા લાગ્યા છે. જેથી તંત્ર દ્વારા સ્કૂલોમાં કોઈ ટેસ્ટિંગ શરુ કરી દેવામાં આવ્યું છે. સુરત શહેર ગુજરાત રાજ્યમાં કોરોના ની રફતાર પકડતું શહેર બની ગયું છે. તેથી આ નવરાત્રિમાં તોરણ અને તમામ guidelines for ચુસ્તપણે પાલન થાય તે માટે કમિશનરે જણાવ્યું છે કે…

જે વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હશે તે વિસ્તારોમાં શેરી ગરબા નહીં યોજી શકાય. તેમજ જે વિસ્તારોમાં કોરોના ના કેસ આવશે તે વિસ્તારોમાં પણ શેરી ગરબા બંધ કરવામાં આવશે.. આપડે આશા રાખીએ કે આપડા ગુજરાત રાજ્યનો મુખ્ય તહેવાર નવરાત્રી કોઇપણ પ્રકારની આફત વગર પૂર્ણ થાય અને સૌ કોઈ મનમૂકીને ગરબા ખેલે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *