Breaking News

આ તારીખે પૃથ્વી સાથે અથડાશે મોટો પથ્થર, વિશ્વભરમાં એલર્ટ જાહેર કરાયું.. વાંચો…!

થોડાક મહિનાથી અવકાશમાં ખગોળીય ઘટનાઓ થમી ગઈ હતી જે હવે પાછી મુશ્કેલીઓ વધારવા માટે દસ્તક આપી ચુકી છે. નાસાએ જાહેર કર્યું એ મુજબ પૃથ્વીની નજીક ઇજિપ્તના પિરામિડ અને પેરિસના એફિલ ટાવર કરતા પણ મોટા કુલ આઠ એસ્ટરોઇડ પૃથ્વી તરફ આવી રહ્યા છે.

અમેરિકન સ્પેસ એજન્સી એ જ્યારે એસ્ટરોઇડ ટ્રેકરમાં ટેસ્ટ કર્યો ત્યારે આ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેની જાન થતા જ સૌ કોઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ લઘુગ્રહો પૃથ્વી તરફ અંદાજે 15 તારીખ થી લઈને 29 તારીખ સુધીમાં ગમે ત્યારે ટકરાઈ શકે છે.

નાસાએ આ લઘુગ્રહોને ખુબ જ જોખમી પથ્થરો તરીકે ગણાવ્યા છે.આનો અર્થ એ છે કે તેઓ સૂર્યની ભ્રમણકક્ષામાં મુસાફરી કરી રહ્યા છે અને તેઓ પૃથ્વીની ભ્રમણકક્ષાને પાર કરી શકે છે. આમાંના સૌથી મોટા એસ્ટરોઇડનું કદ 380 મીટર છે. તે ઇજિપ્તના પિરામિડ કરતાં મોટું છે.

એટલે કે તેનું કદ લગભગ 38 માળની ઈમારત કરતા પણ  મોટું છે. આ 15 ઓક્ટોબર 2021 ના રોજ SM3  નામનું પ્રથમ લઘુગ્રહ પૃથ્વીને પાર કરશે. તેનું કદ 160 મીટરની વચ્ચે છે. તેનું કદ ઇજિપ્તના પિરામિડ કરતા મોટું છે.

પ્રથમ લઘુગ્રહ પસાર થયા પછી બીજો લઘુગ્રહ માત્ર પાંચ દિવસ પસાર કરશે. આ એસ્ટરોઇડને 1996 VB3  નામ આપવામાં આવ્યું છે. તેનું કદ પણ 100 થી 230 મીટરની વચ્ચે છે. આ લઘુગ્રહ પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થશે. પૃથ્વીથી તેનું અંતર લગભગ 32 લાખ કિ.મી. છે.

25 ઓક્ટોબરે એસ્ટરોઇડ ફરી એકવાર પસાર થશે. આ એસ્ટરોઇડનું કદ 90 થી 200 મીટર વચ્ચે હોવાની શક્યતાઓ છે. જેનું નામ SJ ૨૦૧૭ છે. તે 25 તારીખે પૃથ્વીથી લગભગ 71 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થશે તેવી શક્યતાઓ રહેલી છે.

આ ઉપરાંત 13, 20, 21 અને 29 નવેમ્બરના રોજ પણ એસ્ટરોઇડ 2004  પૃથ્વીથી 342 કિલોમીટર દૂરથી પસાર થશે. જેનું ખૂબ જ બેઠા છે. અંદાજે 170થી 380 મીટરની વચ્ચે હોવાની શક્યતા છે.

તેના બરાબર એક અઠવાડિયા પછી 20 નવેમ્બરે પૃથ્વીની નજીકથી હજી એક વધારે લઘુગ્રહ પસાર થવાનો છે. તેને 2016માં JGB નામ આપવામાં આવ્યું હતું. એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. કે આ લઘુ ગ્રહ પૃથ્વીથી લગભગ ૫૫ લાખ કિલોમીટરના અંતરે થી પસાર થશે. જેનું કદ 190 મીટર હોવાની શક્યતાઓ રહેલી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *