Breaking News

આ રૂપાળી નવી વહુએ સાસુ-સસરાને એવા ગોળ-ગોળ ફેરવ્યા કે જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, પતિના તો ડોળા ફાટેલા રહી ગયા..!

અત્યારે કેટલાક લોકો પોતાની મોંઘી અને કિંમતી ચીજવસ્તુઓ સાચવવા માટે પરિવારજનોની સાથે એવી ગોળ-ગોળ રમત રમી નાખે છે કે, જેમાં જ્યારે પરિવારજનોને જાણકારી મળે કે આ સભ્યએ તો આપણને ટોપી પહેરાવી દીધી છે અને આપણી સાથે છેતરપિંડી કરી છે. ત્યારે તેમને ખૂબ જ દુઃખ થાય છે..

પરંતુ આ દુઃખ અને તેઓ સહન કરી શકતા નથી. અત્યારે મધ્યપ્રદેશના ગ્વાલિયરના ભવડાપુર પાસેથી એક માથાભારે નવી વહુએ તેનો પરિવારને ધંધે લગાડી દીધા છે. આ ઘટના ઝીલ પહાડી વિસ્તાર પાસે રહેતા એક પરિવારની છે. આ પરિવારના દીકરાના માત્ર દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા..

પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો. એક દિવસ જ્યારે આ નવી વહુના સાસુ-સસરા અને તેનો પતિ અન્ય વ્યક્તિના લગ્ન કાર્યક્રમ માટે ગયો હતો અને ત્યારે તેઓ પરત ઘરે આવ્યા ત્યારે આ નવી વહુ જોર જોરથી રડવા લાગી હતી એને કીધું કે, આપણા ઘરે 10 થી 12 જેટલા ચોર લુંટારાઓ ઘુસી આવ્યા હતા..

અને તેઓએ આપણા ઘરના તમામ કિંમતી ચીજ વસ્તુઓ અને ચોરી કરીને જતા રહ્યા છે. અને તેમાંથી કેટલાક વ્યક્તિઓએ મારા ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. પણ આચર્યું હતું. જ્યારે પરિવારજનોએ પોતાની વહુના મોઢે ત્યાં શબ્દો સાંભળ્યા ત્યારે તેઓ તરત જ પોલીસ સ્ટેશનની હાજર થયા અને તેમના ઘરે થયેલી ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાવી હતી..

પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી તપાસ શરૂ કરી. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી પરંતુ ક્યાંથી તેમના ઘરે 10 થી 12 જેટલા લોકો પ્રવેશ કર્યો ન હોય તેવું લાગતું હતું. આ ઉપરાંત ચોરીની આ ઘટના બિલકુલ ખોટી હોય તેવું જાણતા જ વધુ તપાસ શરુ કરી દેવામાં આવી હતી.

પરંતુ આ મહિલા વારંવાર કહેતી હતી કે તેના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. શરૂઆતમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તે તેના ઘરે 10 થી 12 જેટલા લોકો ઘુસી આવ્યા હતા તેમ જણાવ્યું હતું. પરંતુ જ્યારે કડક પૂછતાછ કરવામાં આવી ત્યારે તે તેના ઘરે 20 જણા ઘુસી આવ્યા હતા. તેવું જણાવવા લાગી હતી એટલે કે મહિલા વારંવાર પોતાનું નિવેદન બદલી રહી હતી..

એટલા માટે પોલીસને શંકાવી ગઈ, જ્યારે તેને એકાંતમાં બેસાડીને એકદમ કડક પૂછપરછ શરૂ કરવામાં આવી કે તમે શા માટે વારંવાર નિવેદન બદલી રહો છો.? આ ઘટના પાછળ કદાચ તમારો હાથ છે એમ કહીને અવળી ચાવી ભરવામાં આવી ત્યારે મહિલા ઢીલી પડી હતી. અને તેણે એક પછી એક વાતો કહેવાની શરૂ કરી દીધી હતી..

તેને જણાવ્યું કે જ્યારથી તેમના લગ્ન થયા છે. ત્યારથી જ તેના સાસુ અને સસરા તેની પાસે રહેલા તમામ સોના ચાંદીના દાગીનાને પોતાની પાસે લઈ લેવા માટે ઈચ્છતા હતા. અને આ સોના ચાંદીના દાગીના તેને ખૂબ જ વધારે ગમતા હતા. એટલા માટે તેને આ દાગીના ઘરમાંથી કાઢીને અન્ય એક વ્યક્તિને સાચવવા માટે આપી દીધા હતા..

અને તેના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ છે. તેમ જણાવી તેના સાસુ સત્ર અને ગોળ ગોળ ગુમાવવાની રમત રમવાની ચાલુ કરી દીધી હતી. આ ઉપરાંત તેના ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારવાની ઘટના પણ બિલકુલ જૂઠી હતી. આવી ખોટી ઘટનાઓનો ઉકેલ તેને ખેલ્યો હતો અને જેમાં પરિવારજનો સહેલાઈથી ફસાઈ ગયા હતા અને આ ઘટનાની કમ્પ્લેન પોલીસ સુધી પણ પહોંચી આવી હતી.

જ્યારે મહિલાના સાસુ સસરાને ખબર પડી કે તેમના દીકરાની વહુ તેની સાથે ખૂબ જ મોટી ગેમ રમી ગઈ છે. ત્યારે તેઓના છૂટી ગયા હતા. તો આ તપાસ કરનાર પોલીસ અધિકારી પણ ચક્કર ખાઈ ગયા કારણકે શરુઆતમાં મહિલાએ જેવી નિવેદનો આપ્યા હતા. એ નીવેદન મુજબ તપાસ કરતી વખતે કોઈપણ પ્રકારની માહિતી સામે ન આવતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી..

આ ઉપરાંત જ્યારે પતિને જાણ થઈ કે તેની પત્નીએ પોતાના માતા પિતા પાસેથી આ સોના ચાંદીના દાગીના હાડપવા માટે આટલો મોટો ખેલ ખેલયો છે. જ્યારે તેના તો ડોળા ફાટેલા ને ફાટેલા જ રહી ગયા હતા. આવી ઘટનાઓ જયારે બને છે ત્યારે સૌ કોઈ લોકો ચોંકી ઉઠતા હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *