Breaking News

આ કાઠીયાવાડી બાપાએ અંગ્રેજીમાં ફફળાટી બોલાવતા મોદીજી વિશે કહ્યું એવું કે, મોદીનું કામ તો એવું બોલે છે કે….. સાંભળો દાદાની ફટકાબાજી..!

જેમ જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે. તેમ તેમ રાજકીય પાર્ટીઓની ખૂબ જ તેજ બનતી દેખાઈ આવે છે. પાર્ટીઓમાં ટિકિટની ફાળવણી થી માંડીને રેલીઓ અને સભાઓ યોજવાના કાર્યક્રમો સુધી ખૂબ જ જોશનો માહોલ દેખાઈ રહ્યો છે. અત્યારે જુદા જુદા સમાચાર પત્રકના પત્રકારો લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મતદાન કરશે તે જાણવા માટે પૂછપરછ કરી રહ્યા છે..

ત્યારે એક કાઠીયાવાડી બાપાનું નિવેદન લેવામાં આવ્યું હતું અને તેમને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ કેવા ઉમેદવારને ચૂટવા માંગશે તેમજ કેવા વ્યક્તિઓને મતદાન કરીને ભવ્ય વિજય પ્રાપ્ત કરાવશે. ત્યારે આ કાઠીયાવાડી બાપાએ શરૂઆતમાં એવી અંગ્રેજીનો ફાફડાટ બોલાવી દીધો હતો કે..

ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ પણ બે ઘડી ચક્કર ખાઈ ગયા હતા કે, આખરે આ કાઠીયાવાડી બાપા ખૂબ જ પાવરફુલ અંગ્રેજી બોલે છે અને આવું પાવરફુલ અંગ્રેજી તો પોતે પણ બોલી શકતા નથી. આ બાપનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું તેમાં ત્યારે તેઓએ મોદીજી વિશે થોડીક વાતો કરી હતી..

અને ત્યારબાદ તેઓ કેવા વ્યક્તિને મત આપીને વિજય બનાવવા માંગે છે. તેની પણ વાત કરી હતી. તેઓએ મુછે તાવ આપીને ખડખડાટ અંગ્રેજી બોલવાનું શરૂ કરી દીધું હતું અને એકાએ ધમાચકડી મચાવી દીધી હતી. આ કાઠીયાવાડી બાપાનું કહેવું છે કે ભાજપને આ વખતે ગુજરાતમાં 140 કરતા પણ વધારે સીટો મળશે..

આ ઉપરાંત તેઓએ મોદીજી વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મોદીજી નું કામ દેશમાં અને સમગ્ર દુનિયામાં એવું બોલે છે કે, તેમનું નામ સાંભળતા જ મત આપવાનું મન થઈ જાય. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, પાર્ટી કોઈ પણ ઉમેદવારને મૂકે તેઓને શિરો માન્ય છે. તેવું મોદીજીનું કામ જોઈને મત આપશે.

મોદીજીની અત્યારે દુનિયામાં વાહ-વાહી થઈ રહી છે. તેઓએ ભારતને ખૂબ જ નવી ઊંચાઈઓ આપી છે. કાઠીયાવાડી બાપાનું આ અંગ્રેજી ફાફડાટ જોઈ ત્યાં આસપાસ લોકો પણ ચોકી ઉઠ્યા હતા. દાદાએ આ ઉપરાંત જણાવ્યું કે કોંગ્રેસ 45 વર્ષથી કશું કરી શકી નથી આવતા વર્ષોમાં પણ કશું નહી કરી શકે.

આ સાથે સાથે દરેક વાતોમાં દાદાનો ભાજપ પ્રેમ જોવા મળ્યો હતો, પરતું નવાઈની વાત તો ત્યારે થઈ જ્યારે આ કાઠીયાવાડી બાપાને પૂછવામાં આવ્યું કે મોંઘવારી વધે છે છતાં પણ તમે ભાજપને મત આપશો ખરા..? ત્યારે આ કાઠીયાવાડી બાપાએ કહ્યું કે મોંઘવારી તો દર વર્ષે 10 જેટલી વધવાની જ છે, મોંઘવારીથી કશો ફર્ક પડતો નથી.

તેલના ડબ્બાના ભાવ 3500 એ પહોચે છતાં પણ તેઓ મોદીજીની ભાજપને જ મત આપશે. આ બાપાની દેશ લક્ષી વાતો સાંભળીને ખુબ જ મજા પડી ગઈ અને આ બાપાની અંગ્રેજી સાંભળીને તો સૌ કોઈ લોકો ખુબ જ હચમચી ઉઠ્યા છે. આ દાદાના અંગ્રેજીએ આજની નવી પેઢીના અંગ્રેજી બોલતા નવા યુવકોને પણ પાછળ પાડી દીધા છે. વિડીયો જુવા માટે આ લિંક પર ક્લિક કરો: https://divya-b.in/B0d3G3zREub

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *