Breaking News

આ તારીખથી મેઘરાજા બોલાવી દેશે વરસાદની ધબદાટી, ખેડૂતો ખાસ નોંધી લેજો સચોટ આગાહીની આ તારીખો…!

અત્યારે રાજ્યમાં ચારેકોર ચોમાસાનો વરસાદ ગાજી રહ્યો છે, વરસાદનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો અને હવે બીજા રાઉન્ડના વરસાદમાં મેઘરાજા મન મૂકીને મેઘ વર્ષા કરી રહ્યા છે, અમુક પંથકોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. તો અમુક જગ્યાએ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે..

મોટાભાગના નદી નાણાઓની અંદર ઘોડાપૂર આવી ગયા છે, એવામાં વધુ એક જોરદાર વરસાદની સચોટ આગાહીની તારીખો જાહેર થઈ જતાની સાથે જ ખેડૂતો ખુશ ખુશાલ થયા છે, આગામી 25 તારીખથી માંડીને 30 તારીખ સુધી સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના રહેલી છે..

25 તારીખથી લઈ 27 તારીખ સુધી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે, જ્યારે 27 તારીખથી લઈ 30 તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદ વરસશે, તેવી આગાહી આપવામાં આવી છે..

મેઘરાજા વરસાદની બોલાવી દેતાની સાથે જ ખેડૂતો પણ ખુશખુશાલ થશે કારણ કે, હજુ પણ ઘણા જિલ્લાઓ એવા છે. જ્યાં વરસાદ સાવ નહીવત પ્રમાણમાં નોંધાયો છે. જે જગ્યા ઉપર વરસાદ વરસ્યો છે, ત્યાં મન મૂકીને વરસી ગયો છે. અને જ્યાં હજુ ખૂબ જ નહીવત વરસાદ થયો છે. ત્યાં આગાહીનું પ્રમાણ પણ એકદમ નબળું દેખાઈ આવ્યું છે..

સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી આગાહી હવામાન શાસ્ત્રી અને સાચો આગાહીકાર અંબાલાલ પટેલે આપી દેતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ દેખાઈ આવ્યો છે, આવનારા દિવસો ગુજરાત ઉપર ખૂબ જ ભયંકર સાબિત થવા જઈ રહ્યા છે, કારણકે પાંચ દિવસના સતત વરસાદ દરમિયાન નદી નાડાઓમાં ઘોડાપૂર આવવાની શક્યતા રહેલી છે..

અત્યારે દક્ષિણ ગુજરાતની મોટી મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે, જેમાં સુરતની જીવા દોરી સમાન તાપી અને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલટ પણ અપાયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *