Breaking News

મોઢેથી ચીખો ફાટી જાય એવો દુઃખાવો થતા મહિલા હોસ્પીટલે ગઈ, અંદર કેમેરો ઉતારીને તપાસ કરતા મળ્યું એવું કે ડોક્ટરની આંખો ફાટી ગઈ..!

રોજબરોજની આ દુનિયામાં શરીર અને સ્વાસ્થ્યનું પણ ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડે છે, શરીર અને સ્વાસ્થ્યમાં જો કોઈ ખામી રહી જાય તો આપણું આયુષ્ય ધીમે ધીમે ઘટવા લાગે છે, છેલ્લા કેટલાક સમયથી એક મહિલા સાથે ખૂબ જ ચોંકાવતો બનાવો બની રહ્યો છે. આ ઘટનાની જાણકારી જ્યારે સૌ કોઈ લોકો સુધી પહોંચી ત્યારે તમામ લોકોના હોશ ઉડી ગયા હતા..

આ ઘટના ઈશ્વર પાર્ક સોસાયટીની છે, આ સોસાયટીની અંદર હેમાલીબેન તેમના પતિ કરશનભાઈની સાથે રહે છે, કરશનભાઈ છેલ્લા બે વર્ષથી વિદેશમાં તેમના કંપનીના કામકાજ માટે જતા હતા. એક વખત અચાનક જ હેમાલીબેનને મોઢેથી ચીખો ફાટી જાય એવો દુખાવો પેટમાં નીચેના ભાગે થવા લાગ્યો હતો..

આ અસહ્ય દુખાવાને લઈને તેઓ ખૂબ જ ચિંતા તેઓએ આ ઘટનાની જાણકારી તેમના પતિને પહોંચાડી હતી કે, તેમને કદાચ પથરીની બીમારીનો દુખાવો થતો હોય તેવું તેમને લાગી રહ્યું છે, પરંતુ હકીકતમાં દુખાવા પાછળનું કારણ શું છે..? તેની કોઈપણ વ્યક્તિને ખબર ન હોવાને કારણે તેમની પત્ની હેમાલીબેન ને જણાવ્યું કે તાત્કાલિક ધોરણે હોસ્પિટલને જઈને તપાસ કરાવી જોઈએ..

જ્યારે હેમાલીબેન નજીકની હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે ગઈ ત્યારે ડોક્ટરે પેટની તપાસ કરવા માટે કેમેરો ઉતારવાનું જણાવ્યું હતું અને કહ્યું કે, આ ઘટનાને લઈને ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ, તપાસ કરતાની સાથે જ શું દુખાવો છે અને આ દુખાવો શાના કારણે થઈ રહ્યો છે..

તેની તમામ માહિતીઓ પણ મળી જશે, જ્યારે અંદર કેમેરો ઉતારીને તપાસ શરૂ કરવામાં આવી ત્યારે ડોક્ટરની સામે એવી બધી ચીજ વસ્તુ આવી કે, ડોક્ટરને પણ પરસેવો છૂટી ગયો હતો. બિચારા ડોક્ટર પણ આ વાતને લઈને ખૂબ જ હેરાન રહી ગયા હતા. બીજી બાજુ આ મહિલાને અસહ્ય દુખાવો શરૂ થવા લાગ્યો હતો અને તે મોઢેથી બરાડા ફાટી જાય તેવી ચીસો પણ નાખવા લાગી હતી..

ડોક્ટરે જણાવ્યું કે, આ મહિલાની પેશાબ કરવાની જગ્યા ઉપર કાચના ગ્લાસ જેવી ચીજ વસ્તુઓ દેખાઈ આવી છે. જેને સર્જરી કરીને બહાર કાઢવી પડશે, જો આ ચીજ વસ્તુને બહાર કાઢવામાં નહીં આવે તો અંદરના ભાગે ઇન્ફેક્શન થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. અને તેના કારણે મહિલાનું મૃત્યુ પણ થઈ શકે છે..

આ ઘટનાની જાણકારી વિદેશમાં રહેલા કરસનભાઈ સુધી પણ પહોંચાડવામાં આવી અને સૌ કોઈ લોકોની સહમતી લઈને સર્જરી શરૂ કરવામાં આવી ત્યારે મહિલાની પેશાબ કરવાની જગ્યાએથી ઉંદર અંદાજે પાંચથી છ ઇંચ જેટલી ઊંડાઈ હતી, કાચના ગ્લાસ જેવી ચીજ વસ્તુ મળી આવી હતી..

જ્યારે આ ચીજ વસ્તુ વિશે મહિલાને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું કે, તે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ એકલા પણ અનુભવી રહી હતી અને એ વખતે તેણે કાચના ગ્લાસનો સહારો લીધો હતો. આ વાત સાંભળતાની સાથે જ ત્યાં આસપાસ ઉભેલા સૌ કોઈ લોકો શરમથી માથું નીચે કરી ગયા હતા કે, આખરે માણસની એવી તો કેવી મજબૂરી થઈ હશે કે..

તેણે પોતાના જીવને પણ જોખમમાં મૂકી દીધો હતો, આ ઘટનાને લઈને હોસ્પિટલમાં પણ ફફડાટ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણકારી જ્યારે નજીકના સંબંધીઓ સુધી પહોંચી ત્યારે સૌ કોઈ લોકો આ ઘટનાને લઈને ખૂબ જ ચર્ચા વિચારણાઓ કરવા લાગ્યા હતા. હકીકતમાં આ પ્રકારના અન્ય ત્રણ બનાવો પણ આગળના સમયમાં સામે આવી ચૂક્યા છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *