Breaking News

ઘરે ટ્યુશન કરાવવા આવતા શિક્ષકે જુવાન યુવતીને બાથમાં ભીડીને કર્યું એવું કામ કે જાણીને તમારો પિત્તો ફાટી જશે, ધ્યાન રાખજો..!

સમાજના લોકો સાથે કેવી રીતે વર્તન કરવું તેની તમામ બાબતોનો આધાર માણસની માનસિકતા અને વિચારધારા ઉપર રાખે છે, જો માણસના વિચારમાં જ કોઈ દમ ન હોય અને હંમેશા લોકો પ્રત્યે નકારાત્મક વિચાર ધરાવતો હોય તો એકને એક દિવસ જરૂર તે કોઈ વ્યક્તિ માટે કાળ સમાન સાબિત થઈ જતો હોય છે..

અત્યારે ઘરે ટ્યુશન કરવા માટે આવતો એક ટ્યુશન શિક્ષક પણ એવી કાળી કરતુતો કરી બેઠો છે કે, જેને જાણીને તમારો પણ પિત્તો ફાટી જશે અને આ ઘટનાને લઈને ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર ઊભી થઈ ગઈ છે. દરેક વ્યક્તિ આવી માનસિકતા ધરાવતા હોતા નથી, પરંતુ અમુક ગણ્યા ગાંઠિયા નરાધમ લોકોને કારણે મને વ્યક્તિને ખૂબ જ મોટી મુશ્કેલીઓ પડી રહી છે..

આ મામલો હરીપુર સોસાયટીનો છે, આ સોસાયટીમાં રહેતા દામજીભાઈ તેમના 11 માં ધોરણમાં ભણતા દીકરા પ્રણવ અને બારમા ધોરણમાં ભણતી દીકરી પરિતાને ટ્યુશન કરાવવા માટે તેઓ એક શિક્ષકને જણાવ્યું હતું. આ શિક્ષક રોજ દામજીભાઈ ના ઘરે તેમના દીકરાને દીકરીને શિક્ષણ આપવા માટે આવી પહોંચતો હતો..

અને અંદાજે ચાર કલાક સુધી કોચિંગ આપીને તેમણે ભણતરમાં મદદરૂપ થતો હતો પરિવારના સભ્યોને એવી તો શી ખબર કે તેમના ઘરે આવતો આ ટ્યુશન શિક્ષક તેમની દીકરી માટે કાળ સમાન સાબિત થવાનો છે. એક દિવસ જ્યારે અશોક નામનો આ શિક્ષક દામજીભાઈ ના ઘરે ટ્યુશન કરાવવા માટે આવી પહોંચ્યો હતો..

એ વખતે દામજીભાઈનો દીકરો ઘરે હાજર ન હતો, આ ઉપરાંત ઘરના અન્ય સભ્યો પણ ઘરે હાજર ન હોવાને કારણે આ ટ્યુશન શિક્ષકે દામજીભાઈ ની જુવાન દીકરીને એકલી જોઈને તેની સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું. બિચારી આ દીકરીને બાથમાં ભીડીને તેની સાથે એવું કામકાજ કરી નાખ્યું કે, જેને જાણ્યા બાદ સૌ કોઈ લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે..

શિક્ષકની જાળમાંથી બચવા માટે ઘણી બધી મહેનત કરી પરંતુ આ નરાધમે કોઈપણ વાતનો વિચાર કર્યા વગર વિચારીએ આ દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું, જ્યારે દામજીભાઈ તેમના પરિવાર સાથે ઘરે પરત આવ્યા ત્યારે આ દીકરીએ તેની સાથે બનેલી તમામ ઘટના તેના માતા-પિતાને જણાવી હતી..

પોતાની દીકરીના મોઢેથી આ શબ્દો સાંભળીને મા બાપના પણ હોશ ઉડી ગયા હતા. તેઓ તાત્કાલિક ધોરણે તેમની દીકરીને લઈને નજીકના પોલીસ સ્ટેશનને પહોંચ્યા અને જણાવ્યું કે, તેમની આ જુવાન જોધ દીકરી સાથે તેમના ઘરે આવતા ટ્યુશન શિક્ષકે ખૂબ જ ખરાબ કામ કર્યું છે..

આ ટ્યુશન શિક્ષક તેમની સોસાયટીના પાછળના ભાગની સોસાયટીમાં રહે છે, આ ટ્યુશન શિક્ષકના લગ્ન પણ થઈ ચૂક્યા છે અને તેને એક નાનકડો દીકરો પણ છે, છતાં પણ તેણે દામજીભાઈની દીકરી સાથે ખૂબ જ ખરાબ કામ કરી નાખ્યું હતું. આ ઘટનાને લઈને સોસાયટી વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામ્યો હતો..

સૌ કોઈ લોકો આ ટ્યુશન શિક્ષકને લઈને ભરાયા હતા, પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધીને યુવકની ધરપકડ કરવા માટે કામગીરી શરૂ કરી દીધી હતી, તેની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ શરૂ કરવામાં આવશે અને આ ઘટનામાં આરોપી વ્યક્તિ અને છોડી મૂકવામાં આવશે નહીં તેવું જણાવ્યું હતું. જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે સામાન્ય વ્યક્તિના મગજ પણ કામ કરતા બંધ થઈ જતા હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *