Breaking News

8માં ધોરણમાં ભણતી છોકરી ઘરે થી ભાગી ગઈ, મોબાઈલ માં વૉટ્સઍપ ખોલી જોયું તો મળ્યું એવું કે…

સમાજમાં બનતી દરેક ઘટનાઓ અને કિસ્સાઓ આપણ ને કોઈ ને કોઈ રીતે બોધ પાઠ આપી જ જતા હોય છે જેના માંથી સીખ મેળવી આપણે પણ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટના ના બને તેનું ખુબ જ ચીવટતા પૂર્વક ધ્યાન પણ રાખી શકાય છે જેથી ઘટના બાદ ના માઠા પરિણામો ભોગવવા ના જ પડે.

બાળકની ઉંમર જયારે ભણવાની હોય ને તેને પૂરતા પ્રમાણ માં જો છૂટ આપવામાં આવે તો કોઈ પણ પ્રકારના પ્રશ્નો ભવિષ્યમાં ઉદ્દભવવાના પરિબળો ખુબ ઓછા ઉભા થતા હોય છે પણ જયારે માતા પિતા પોતાના બાળકો ને એક હદ કરતા વધારે પ્રમાણ માં જયારે છૂટ આપી બેસતા હોય જોકે તેની પાછળ માંબાપ ને બાળકના ઉજ્જવળ ભવિષ્યની જ ચીંતા હોય છે.

ઘણીવાર જયારે બાળકો ને આવી રીતે ઘર થી ખુલ્લી છૂટ મળી જતી હોય ને કોઈપણ પ્રકારની પુછપરછ પણ કરવામાં ના આવતી હોય તો આવા સમયે કેટલાક સંજોગોમાં બાળકો પણ ગેર-ફાયદો ઉઠાવતા જોવા મળે છે હાલમાં આવી જ પૂર્વધારણા ને વાચા આપતો એક કિસ્સો સામે આવ્યો છે જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો,

ઉત્તર પ્રદેશનાં મહરાજગંજમાં ચોવિસ કલાકથી ગૂમ આઠમાં ધોરણની વિદ્યાર્થિનીને શોધવામાં માટે પોલીસ તે સમયે ચકરાવે ચઢી ગઇ ત્યારબાદ જ્યારે તેનાં ફોન કોલ ડિટેલ્સની જાણકારી મળી. CDRથી જે પ્રકરની વાતો સામે આવી છે તે મુજબ, વિદ્યાર્થિની 36 યુવકોથી મોડી રાત સુધી લાંબી લાંબી ચેટ કરી ને તેમને બ્લોક કરી ચૂકી છે.

કોણ તેને ભોળવીને લઇ ગયું, કોના ધ્વરા તેને ગુમ કરવામાં આવી કોઈપણ માહિતી અત્યાર સુધી પોલીસ એટલાં યુવકોને જોઇને કન્ફર્મ નથી કરી શકતા કે કોણ હોઇ શકે. હવે પોલીસ સ્કૂલમાં તેની સાથે ભણનારી છોકરીઓની પૂછપરછ કરી તે જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે, વિદ્યાર્થિનીનો ક્લોઝ ફ્રેન્ડ સર્કલમાં કોણ કોણ શામેલ છે.

પોલીસ મુજબ, શનિવારનાં દિવસે એક ફરિયાદ મળી હતી કે જે ખાસ તો બાળકો સાથે વિશેષ રીતે જોડાયેલી હોય એવું જણાય રહ્યું હતું જેમાં ખાસ તો વાલીઓ ને પણ સજાગ કરી દેતી ઘટના બનવા પામી છે શહેરમાં પ્રતિષ્ઠિત સ્કૂલમાં આઠમાં ધોરણાં ભનારી એક સગીરા વાર્ષિક પરીક્ષા આપવાં માટે ઘરમાંથી નીકળી પણ પરત ન આવી.

પરિજનોએ જ્યારે સ્કૂલથી સંપર્ક કર્યો તો માલૂમ થયું કે તે, પરીક્ષા આપવાં નહોતી પહોંચી. કંઇક અનહોની આશંકાનાં પગલે યુવતીને શોધવામાં મદદની આસા લઇ તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં. જ્યાં પોલીસ ફરિયાદ દાખલ કરી યુવતીને શોધવામાં લાગી ગયા હતાં. ખરેખર આવા પ્રકારનો બનાવ દરેક વાલીઓ માટે એક લાલબત્તી બત્તી સમાન જ ગણી શકાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *