Breaking News

8 વર્ષનો દીકરો બોલ્યો કે, “હું પાછળના જન્મમાં ગીરધરભાઈનો દીકરો હતો” સાંભળતા જ માં-બાપના હોશ ઉડી ગયા, અને પછી તો થયું એવું કે…

દરેક માણસની યાદશક્તિ બરાબર હોતી નથી. કોઈ વ્યક્તિને એક વખત વાંચ્યાની સાથે તરત જ યાદ રહી જતું હોય છે. તો કોઈ વ્યક્તિને પાછળના જન્મનું પણ ઘણી બધી માહિતી યાદ હોય છે. અત્યારે એક આઠ વર્ષના દીકરાને પાછળના જન્મની એવી બધી માહિતીઓ યાદ હતી કે તે તેના માતા પિતાને પણ ઓળખી ગયો હતો અને તેનું ઘર પણ દેખાડવા લાગ્યો હતો..

આ ઘટના જાણ્યા બાદ કદાચ તમને મનમાં પ્રશ્ન ઉદ્ભવશે કે, આવી માહિતી ક્યારેય પણ સાચી હોતી નથી. પરંતુ હજારોની સંખ્યામાં કોઈ એક વ્યક્તિ એવો હોઈ છે કે જેને પાછળના જન્મની ઘણી બધી ચીજ વસ્તુઓ યાદ હોય છે. અને આ બાબતની સાક્ષી ખુદ મેડિકલ સાયન્સ પણ કરી રહ્યું છે.

આ ઘટના શાંતિપુર ગામની છે. અહીં નારાયણભાઈના ઘરમાં હચમચાવી દેતી ઘટના બની ચૂકી છે. નારાયણભાઈના દીકરાનો દીકરો આઠ વર્ષની ઉંમરમાં જ તેના પાછળના જન્મની વાતચીત કરવા લાગતો હતો. જ્યારથી તેનો જન્મ થયો ત્યારથી જ પરિવારમાં સૌથી વધારે બુદ્ધિશાળી વ્યક્તિનો જન્મ થયો હોય તેવું સૌ કોઈ લોકોને લાગતું હતું..

કારણ કે આઠ વર્ષનો દીકરો નીરવને બધી જ માહિતી ઝડપથી યાદ રહી જતી હતી. એક દિવસ તે તેની માતાને કહેવા લાગ્યો હતો કે, તે પાછળના જન્મમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. પરંતુ તેની માતાએ તેને આ બધા શબ્દો બોલતા તેને ચુપ કરાવી દીધો હતો અને કહ્યું કે આજ પછી ક્યારે પણ આવી બધી વાતચીત કરવી જોઈએ નહીં..

અને ઘણી બધી વાર તો રાતના સમયે પણ તેને ખૂબ જ અજીબ અજીબ સપનાઓ આવતા અને અડધી ઊંઘમાં જ તે બેઠો થઈને ચાલવા લાગતો હતો, એક દિવસ સવારના સમયમાંથી બોલ્યો કે, હું પાછળના જન્મમાં ગિરધરભાઈનો દીકરો હતો. ગીરધરભાઈએ મને ખૂબ જ સાચવણી પણ કરી હતી. પરંતુ એક અકસ્માતમાં મારા માતા-પિતાનો જીવ બચી ગયો છે અને મારું મૃત્યુ થઈ ગયું હતું..

બસ આ શબ્દો સાંભળતા જ નીરવની માતા કોકીલાબેન અને નિરવના પિતા હરકિશન ભાઈ બંને ચોંકી ઉઠ્યા હતા, તેઓએ આ ઘટનાની જાણકારી તેમના વડીલ વ્યક્તિઓને આપી કે, તેમનો દીકરો કોઈ સામાન્ય દીકરો નથી. પરંતુ તેને પાછળ જન્મની પણ ઘણી બધી માહિતીઓ યાદ છે..

જ્યારે વડીલ લોકોએ તેને બેસાડીને પૂછ્યું કે, દીકરા તું જે બોલે છે તે વાતો સત્ય છે કે નહીં.? ત્યારે નિરવે કહ્યું કે, તેને ઘણી બધી માહિતીઓ યાદ છે અને તેનું ઘર ક્યાં આવેલું છે, તેનું પણ એડ્રેસ તેને યાદ આવી રહ્યું છે. શાંતિપુર ગામથી અંદાજે 65 કિલોમીટર દૂર આવેલી એક કોલોનીમાં તેના માતા-પિતા રહી રહ્યા છે..

અને હજુ પણ તે તેના માતા-પિતાને મળાવી શકે છે, તેને તેના પાછળના જન્મમાં રહેલા માતા પિતાનો ચહેરો પણ યાદ છે. આઠ વર્ષનો દીકરો હરકિશન ભાઈ અને કોકીલાબેનને સાથે આ કોલોનીમાં આવી પહોંચ્યો હતો અને ત્યાં જઈને તેને ગિરધરભાઈને ઓળખી બતાવ્યા હતા. આ ઘટના પહેલા કોઈ વ્યક્તિને નીરવ ઉપર વિશ્વાસ હતો નહીં..

પરંતુ તેને ગિરધરભાઈને ઓળખી બતાવતા હવે સૌ કોઈ લોકોને વિશ્વાસ આવી ગયો કે, નક્કી આ દીકરાને પાછળના જન્મનું બધું જ યાદ છે. ગિરધરભાઈ તો આ દીકરાની વાતો સાંભળીને તેને ભેટી પડ્યા હતા. ગિરધરભાઈને પણ શરૂઆતમાં વિશ્વાસ આવ્યો નહીં તેને આઠ વર્ષના દીકરા નીરવને પૂછ્યું કે પાછળના જન્મમાં તારું નામ શું હતું..?

અને તને કઈ ચીજ વસ્તુ ખૂબ જ વધારે ભાવતી હતી. તો નીરવ બોલ્યો કે, પાછળના જન્મમાં તેનું નામ જતીન હતું અને તેને ગુલાબજાંબુ ખૂબ જ વધારે ભાવતા હતા. ગિરધરભાઈ તરત જ આ શબ્દો સાંભળીને નીરવને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા કે, આ તેમનો જ દીકરો છે જે પાછળના જન્મમાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો..

આવી હચમચાવી દેતી ઘટના સામે આવતા આસપાસના પડોશીઓની સહિત સમગ્ર ગામમાં પણ હોબાળો મચી ગયો હતો અને સૌ કોઈ લોકો નિરવની વાતો સાંભળવા માટે આવી પહોંચી હતા. ગિરધર ભાઈના ઘર પાસે તો લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ અગાઉ પણ પુનઃજન્મના કિસ્સાઓને યાદ હોય તેવો એક મામલો સામે આવી ચૂક્યો હતો..

જેમાં 16 વર્ષના એક દીકરાને તેના પાછળના જન્મની ઘણી બધી વાતો યાદ આવવા લાગી હતી. તે તેના માતા પિતાને પણ ઓળખી ગયો હતો. મેડિકલ સાયન્સના નામચીન સાયન્ટિસ્ટનું કહેવું છે કે, આવી ઘટના હજારોથી લાખોની સંખ્યામાં કોઈ એક વ્યક્તિ સાથે બને છે કે જેનું મગજ એટલું બધું સક્રિય હોય કે તેને પાછળના જન્મનું પણ ઘણી બધી ચીજ વસ્તુઓ યાદ આવતી હોય છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *