Breaking News

પતિએ ઉપરા-ઉપરી કરેલા 117 ફોનમાંથી એક પણ ફોન પત્નીએ ન ઊંચકતા વિદેશ રહેલાએ પતિએ ઘરના CCTV વિડીયો ખોલ્યા, અને સામે દેખાયું એવું દ્રશ્ય કે જાણીને હડકંપ મચી ગયો..!

આ જીવનમાં ક્યારે શું થાય તેનું નક્કી હોતું નથી, બિચારો પતિ વિદેશમાં રહીને નોકરી કરતો હોઈ અને તેનો પરિવાર કેવી રીતે રેહતો હશે તેમજ તેઓ ખુશ હશે કે કેમ વગેરે જેવી ચિંતા દરેક દુર રેહતા વ્યક્તિઓને થતી હોઈ છે, આજકાલના સમયમાં જ્યારે પણ માણસને મગજ ઉપર ભીંસ આવી પડે ત્યારે તેઓ કેવી વર્તન કરે તેનું નક્કી હોતું નથી.

અત્યારે એક ખૂબ જ હચમચાવી દે તેતી એક ઘટના સામે આવી છે જે નાના કુચડી વિસ્તારની છે. અહીં એક મહિલા તાજા જ લગ્ન બાદ એકલી રેહતી હતી, તેના લગ્ન આજથી માત્ર 3 મહિના પહેલા જ આયુષ નામના યુવક સાથે થયા હતા. આયુષ વિદેશની બોવ મોટી કંપનીમાં સારા પદ ઉપર નોકરી કરે છે અને લાખોનો પગાર પણ ધરાવે છે.

તેની પત્ની દીક્ષા કોમ્પ્યુટર એન્જીનયર છે અને તે ઘરે બેસીને જ કામકાજ કરે છે. તેઓના જયારે લગ્ન થયા ત્યારે આયુષના માં-બાપ શહેરમાં આવ્યા હતા પરતું ત્યાર બાદ ખેતીના કામ કાજ હોવાથી તેઓ ફરી પાછા વાતને ચાલ્યા ગયા હતા. આયુષ તેની પત્નીને કાગળીયા કરાવીને થોડાક મહિનાની અંદર અંદર જ વિદેશ પોતાની પાસે તેડાવી લેવાનો હતો.

પરતું એ પહેલા જ તેની સાથે એવી  ઘટના બની જવા પામી છે કે જેને જાણીને એકાએક હડકંપ મચી જવા પામ્યો છે. આયુષ જ્યારે પણ નોકરીના સમયેથી સમય મળે ત્યારે તેની પત્ની દીક્ષાને ફોન કરીને તેના ખબર પૂછતો હતો અને તેની સાથે વાતચીત કરતો હતો. તે હંમેશા કહેતો કે, હવે બસ થોડા જ દિવસ અને ત્યાં રહેવાનું છે..

અને ત્યાર પછી આપણે બંને સાથે હશું. પરંતુ આ ઘડી શક્ય બની નથી. એક વખત રાત્રિના સમયે ભોજન કર્યા બાદ આયુશે તેની પત્નીને ફોન કર્યો હતો અને ખબર અંતર પૂછવાનું નક્કી કર્યું હતું. પરંતુ વારંવાર ફોન કરવા છતાં પણ દીક્ષા એક પણ વાર આયુષનો ફોન ઊંચકયો નહીં ત્યારે આયુષ બે ઘડી વિચારમાં પડી ગયો હતો કે, તેમના હજુ નવા નવા લગ્ન થયા છે.

અને તેમનું લગ્ન જીવન શરૂ થયું છે, શું તેની અંદર કોઈ ખામી તો નહીં સર્જાય હોય ને..? વગેરે જેવા વિચારો વિચારીને તે ખૂબ જ દુઃખી થયો હતો. તે વારંવાર તેની પત્નીને ફોન કરતો રહ્યો તેણે અંદાજે 117 જેટલા પણ તેની પત્નીને કરી દીધા હતા. 117 જેટલી રીંગો વાગી છતાં પણ તેની પત્નીને એક પણ ફોન ન ઊંચક્યો એટલે તે ખુબ જ ડરી ગયો હતો.

તેણે તાત્કાલિક દીક્ષાની આસપાસ રહેતા પાડોશીને ફોન કરીને જણાવ્યું કે, તમે દીક્ષાના ઘરે જાવ અને તે શા માટે ફોન નથી ઉંચકતા ઉપરાંત તેની તબિયત તો બરાબર છે કે નહીં વગેરે ની માહિતી મને ફટાફટ આપો. આસપાસના પડોશીઓ દીક્ષાના ઘરે પહોંચે એ પહેલા દીક્ષાના ઘરમાં આયુશે સીસીટીવી કેમેરા મુકાવ્યા હતા. આ કેમેરાના સીસીટીવી ફૂટેજ આયુશે પોતાના લેપટોપ ઉપર ચેક કર્યા હતા..

આ લેપટોપમાં જે દ્રશ્ય જોયા તે દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે તેના હોલની અંદર દીક્ષાએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હોય તેવી રીતે લટકતી હાલતમાં દેખાઈ આવી હતી. તે સીસીટીવી ફૂટેજ જોતો હતો એવામાં આસપાસના પડોશીઓ પણ તેમના ઘરે દરવાજો તોડીને ઘસી આવ્યા હતા..

અને તેઓએ તાબડતો દીક્ષા ને નીચે ઉતારી હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેનું મૃત્યુ થઈ ગયું હતું. બિચારો આયુષ આ તમામ દ્રશ્યો ટીવી કેમેરાના ફૂટેજમાં જોતોને જોતો જ રહી ગયો હતો અને ખૂબ જ દુઃખી થયો હતો કારણ કે તેનું લગ્ન જીવન બરાબર શરૂ થાય એ પહેલાં તો તેની પત્નીએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું હતું.

હકીકતમાં દુઃખની આ ઘડી તેનાથી સહન થઈ શકે નહીં અને તે ખૂબ જ ભાંગી પડ્યો હતો. તેણે શા માટે આપઘાત કરીને જીવનવી દીધું છે. તેનું કારણ જાણવા માટે આયુશે તેના સ્થાનિક પોલીસને પણ જણાવ્યું હતું કે, તેની પત્ની આપઘાત કરીને જીવન તો ટૂંકાવી દીધું છે. પરંતુ તે લગ્નના સમય પછી ખૂબ જ ખુશાલ દેખાઈ આવી હતી..

અને તેના જીવનમાં કોઈપણ પ્રકારનો દુઃખ હતું નહીં તો શા માટે તેણે આપઘાત કર્યો છે, તે હજુ સુધી કોઈ પણ વ્યક્તિને ખબર પડી નથી. હાલ પોલીસની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. જેમાં વધુ માહિતી સામે આવી શકે છે. અત્યારે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચારનો માહોલ સર્જાઈ ગયો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *