Breaking News

65 વર્ષના ડોસાએ પોતાની દીકરીની ઉંમરની દિવ્યાંગ મહિલા ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યું, જતી જિંદગીએ ન કરવાનું કરતા જ…

દિન પ્રતિ દિન .દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા અને અત્યાચારના મામલાઓએ તો માજા મૂકી દીધી છે. રોજ સવાર થતાની સાથે જ કે કેટલા ગુનાઓ સરકારી ચોપડી નોંધાઈ જાય છે. જેમાંથી વધુ એક બનાવો વડોદરા જિલ્લાના પાદરા તાલુકા માંથી સામે આવ્યો છે. જ્યાં 65 વર્ષનો એક ડોસો જતી જિંદગીએ પણ કાળા કામ કરવાનું ભૂલ્યો નથી..

આ ગામડામાં 32 વર્ષની એક મહિલા કે જે પોતે માનસિક રીતે દિવ્યાંગ છે. તેના પર 65 વર્ષનો આ ડોસો ચડી બેસ્યો હતો. અને વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચારયા હોવાનો મામલો પાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે. 32 વર્ષની આ માનસિક દિવ્યાંગ મહિલા છૂટાછેડા થયા બાદ પોતાના પિયરમાં જ માતા પિતા સાથે રહેતી હતી..

એક દિવસ તેની એકલતાનો લાભ લઈને તેના ગામમાં રહેતો જ 65 વર્ષનો મથુર ડબક વાળા નામનો ડોસો તેના પર .દુ.ષ્ક.ર.મ. આચરવા લાગ્યો હતો. જ્યારે આ દિવ્યાંગ મહિલાએ નરાધમ મથુર ડબકવાળાનો વિરોધ કર્યો હતો. ત્યારે આ ડોસો તેને ઢોરમાં મારવા લાગ્યો હતો. મોઢામાં તેમજ નાકના ભાગે ઢીક્કા મારી હતા..

જેના કારણે મહિલાને નાકના ભાગે ફેક્ચર થઈ ગયું હતું. અત્યારે તેને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરંતુ આ યુવકની કાળી કરતુતને બહાર લાવવા માટે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને આ યુવકનું નામ જણાવ્યું છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ નરાધમ મથુરની ધરપકડ કરીને તેને કડકમાં કડક કાર્યવાહી ચલાવવા લાગ્યા છે..

તેના પર બે વખત .દુ.ષ્ક.ર.મ આચાર્યા હોવાનો મામલો પણ સામે આવ્યો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. હજુ પણ ઘણી બધી માહિતીઓ સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે. પોતાની દીકરીની ઉંમરની મહિલા ઉપર .દુ.ષ્ક.ર્મ. ગુજારવાના આરોપમાં આ વ્યક્તિને હાલ જેલના સળિયા પાછળની હવા ખાવાનો વારો પણ આવી શકે છે..

હકીકતમાં આ બનાવ બન્યા બાદ સમગ્ર ગામમાં ભારે ફફડાટ મચી ગયો છે. સૌ કોઈ લોકો આ વ્યક્તિને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. જે ઉંમરમાં ભજન કીર્તન કરીને ભગવાનની ભક્તિ કરી જીવને શાંતિ લેવાની હોય તે જ ઉંમરમાં મથુર નામનો આ નરાધમ વ્યક્તિ ન કરવાના કામ કરી બેસ્યો છે. બાદ લોકોમાં ભારે હરેરાટી મચી ગઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *