Breaking News

65 વર્ષના દાદાએ સાડા 3 વર્ષની અને 5 વર્ષની બાળકીને પ્રસાદી આપવાને બહાને રૂમમાં બોલાવી આચર્યું વારંવાર દુષ્કર્મ, કાંડ જાણી કાળજું હલી જશે..!

આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે આ દેશમાં દુષ્કર્મની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે આજે સમાજમાં દીકરીઓ સાથે અનેક અત્યાચારો વધી રહ્યા છે અને તેમાં નાની બાળકીઓ સાથે આજકાલ અત્યાચારો વધવાની સંખ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં આવી રહી છે આવા દોષ કર્મીઓને જેમ બને તેમ કડક સજા આપવી જોઈએ અને બીજા કોઈ પણ આવકાર્ય ન કરે.

તેવી શીખ મળવી જોઈએ આને કારણે ઘણા બધા લોકો એટલે ઘણી બધી દીકરીઓ ઘરની બહાર નીકળી શકતી નથી આવા દુષ્ક.ર્મ અને યોગ્ય અને યોગ્ય સજા આપવી જોઈએ પોલીસ દ્વારા આવા દોષ કર્મીઓને ઝડપીને યોગ્ય સજા પણ આપવામાં આવી છે છતાં પણ અમુક હજી તેઓ સુધરતા નથી અને નાની નાની દીકરીઓ પર પણ દુષ્ક.ર્મ આચરતા હોય છે.

આજકાલ નાના બાળકો ખૂબ ખૂબ જ અત્યાચારનો ભોગ બની રહ્યા છે રાજ્યમાં રોજ દુષ્ક.ર્મની ઘટનાઓ વધવા લાગી અને તેમાં આજકાલ અભણ લોકો પણ તેની બુદ્ધિના કારણે નાની નાની દીકરીઓ પર દુષ્ક.ર્મ કરતા હોય છે આ લોકોના ભણવા ન હોવાના કારણે આવી દુષ્ક.ર્મની ઘટનાઓ ખુબ જ વધારે બનતી જોવા મળે છે લોકોમાં રુંવાડા બેઠા કરી દે તેવો એક બનાવ હાલમાં જ આપણે બધાની સામે આવી રહ્યો છે.

ગત દિવસોમાં ગોંડલ તાલુકામાં બની હતી આવી જ એક દુષ્ક.ર્મની ઘટના ગોંડલ તાલુકાના પીપળીયા ગામ માં માસુમ બે બાળકીઓ પર બની હતી.આ ઘટનામાં ગોંડલ તાલુકાના પીપળીયા ગામ માં રહેલા એક યુવક યુવતીના ઘરે યુવતીના પિતા તેમના જમાઈ ના ઘરે યુપીથી રહેવા આવ્યા હતા તેમની ઉંમર ૬૫ વર્ષની હતી તેના પિતાનું નામ સાલિકરામ રામસધાર કોળી હતું.

અને અને યુવતી ની બાજુમાં રહેતા મજૂર કોલોનીમાં જ પડોશી ઘરમાં સાડા ત્રણ વર્ષની બાળકી અને પાંચ વર્ષની બાળકી કે તેમના પરિવાર સાથે રહેતી હતી એ અવારનવાર આ યુવતીના ઘરે રમવા અથવા તો બેસવા માટે આવતા હતા ત્યારે તેમના પિતા ન મળવાને બદલે તેમની નજર બગડી હતી આ ઉંમરમાં તેઓએ નાના બાળકો પર રમાડીને તેઓને રાજી કરવાના નહીં પરંતુ.

આ દુષ્ક.ર્મની નજર બગડી ગઈ અને આ બાળકી ઉપર માસુમિયત દેખાડવાને બદલે તેની સાથે દુષ્ક.ર્મ કરવાના પ્રયત્નો કર્યા હતા એક દિવસ સવારે સાડા ત્રણ વર્ષની બાળકીને અને પાંચ વર્ષની બાળકીને પ્રસાદે આપવાને બહાને રૂમમાં બોલાવી હતી અને તે સાડા ત્રણ વર્ષની બાળકી ઉપર ન કરવાની પ્રવૃત્તિ અને બાકી રહ્યું હતું તો  પાંચ વર્ષની બાળકી સાથે પણ અડપલા કર્યા હતા.

ખરેખર તો આ 65 વર્ષના દુષ્ક.ર્મ અને કડકમાં કડક સજા આપવી જોઈએ કારણ કે આ ઉંમર તેની બાળકોને રમાડવાની અને આરામ કરવાની હોય છે પરંતુ આ દુષ્ક.ર્મ ઇનું મગજ ફરી ગયું હતું તેવું દેખાઇ રહી છે આ ઘટના અંગે દીકરીઓએ તેમની માતાને જણાવ્યું હતું અને આ ધરડાનો કરતૂતો બહાર આવ્યા હતા આ ઘટનાને કારણે કોલોનીમાં ખૂબ જ હોબાળો મચી ગયો હતો.

અને આ અંગે દીકરીને માતાએ પોલીસ ફરિયાદ પણ કરી હતી અને યુવતીના પિતાને પોલીસ કાર્યવાહી દરમિયાન ખૂબ જ પૂછપરછ કરી હતી પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી અને બને તેમ આ દુષ્ક.ર્મ અને સજા આપવાના પ્રયત્નો શરૂ છે આજે સમાજમાં માતા-પિતાના વિશ્વસનીય સંબંધોને કારણે આજુબાજુના લોકો વિશ્વાસઘાત કરી જાય છે અને તેમની દીકરી જિંદગી સાથે રમી જાય છે.

અને આજકાલ આવી રહ્યા છે વધારે આપણી આજુબાજુમાં જ બને છે તો પણ આપણે તેમાં કંઇક પણ કરી શકતા નથી કોઈ વડીલ નાની બાળકી સાથે આવું હરકતો શા માટે કરી શકે છે આ વાત સાંભળીને આપણા બધાનું લોહી નીકળી જવું જોઈએ પોલીસ દ્વારા આ 65 વર્ષના દુષ્ક.ર્મને તેમની નજરમાં રાખીને પુછપરછ કરવામાં આવી છે અને તેઓને યોગ્ય સજા આપવામાં આવશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *