Breaking News

60 વર્ષના ડોસાને મેસેજ કરીને યુવતીએ એવો ફસાવ્યો કે ઈજ્જત આબરૂ લુંટાઈ ગઈ, હચમચાવતો વિચિત્ર કિસ્સો સાંભળી તમે પણ ચોંકી ઉઠશો..!

વધતી જતી ઉંમરની આજે કેટલાક વ્યક્તિઓનું મગજ પણ ચસકી જતું હોય તેવું આપણે વારંવાર જોતા હોઈએ છીએ, વડીલ ઉંમરમાં પરિવારનું ધ્યાન રાખીને રાજી ખુશીથી જીવન જીવવાને બદલે કેટલાક વ્યક્તિઓને મનમાં જુવાન ઉંમરની ઇચ્છાઓ જાગી ઉપડતી હોય છે. અને આવી ઈચ્છાઓ એકને એક દિવસ તેમને બરબાદ કરી નાખતી હોય છે..

અત્યારે 60 વર્ષના એક ડોસાને પૈસાની સાથે સાથે ઇજ્જત આબરૂ પણ લૂંટાઈ જવા પામી હતી, આ હચમચાવી દેતો વિચિત્ર કિસ્સો સાંભળીને સૌ કોઈ લોકો ચોંકી ઉઠ્યા છે, આ બનાવને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો જોઈએ જેથી કરીને રૂપના મોહમાં પાગલ બનીને કોઈ વ્યક્તિ આવી રૂપાળી મહિલાઓનો શિકાર ન બને છેલ્લા કેટલાક સમયથી આપણે સાંભળ્યું હોય છે..

કે રૂપાળી અને સ્વરૂપમાં મહિલાઓ યુવકોને પોતાના પ્રેમ જાણમાં ફસાવીને તેમની પાસેથી અઢળક રૂપિયા ખંખેરી નાખે છે, અને ત્યારબાદ દગો કરીને જતા રહે છે અને ખબર પણ રહેતી નથી, જ્યારે શિકાર બનેલા વ્યક્તિને ખબર પડે કે આ મહિલા છેતરપિંડી કરીને જતી રહી છે..

ત્યાં સુધીમાં તો ઘણો સમય વીતી જતો હોય છે, અત્યારે કંઈક એવો જ બનાવો મધુકર કોલોની માંથી સામે આવ્યો છે, આ કોલોનીની અંદર 60 વર્ષના શંકર નામના વડીલ તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમના ત્રણ દીકરાઓ તેમના ત્રણે દીકરાની વહુ અને એક દીકરીનો પણ સમાવેશ થતો હતો..

તેમના ઘરે પૌત્રના પણ જન્મ થઈ ચૂક્યા હતા અને એવા સમયે 60 વર્ષના વડીલ ડોસાને મનમાં એવું તો શું સૂચવે કે તે સોશિયલ મીડિયાના માધ્યમથી કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરવા લાગ્યો હતો, તે અજાણી મહિલાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી રિક્વેસ્ટ મોકલતો અને ત્યારબાદ તેની સાથે વાતચીત પણ શરૂ કરતો હતો..

એવામાં તે સીમા નામની મહિલા ના સંપર્કમાં આવ્યો અને તેની સાથે વાતચીત પણ તેને શરૂ કરી દીધી હતી, સીમા નામની આ મહિલા પોતાના પ્રેમજાળની અંદર ઘણા બધા વ્યક્તિઓને ફસાવી ચૂકી હતી, તેને 60 વર્ષના વડીલ વ્યક્તિ સાથે પ્રેમ ભરી વાતચીત કરવાનું પણ શરૂ કરી દીધું અને તેને મળવા માટે શહેરના જુદા જુદા જગ્યાએ બોલાવતી હતી..

અને જવાનીના આટલા બધા વળગાવો ફૂટી ગયા હતા કે, તે આ મહિલાને મળવા માટે જતો અને અઢળક રૂપિયાનો ખર્ચો પણ કરવા લાગ્યો હતો, આ મહિલાને તે જુદા-જુદા વિસ્તારમાં ફેરવવા માટે મન ફાવે એટલા રૂપિયા કરી દેતો હતો, તેને મોંઘા મોંઘા ગિફ્ટ પણ આપવા લાગ્યો હતો તો બીજી બાજુ મહિલાએ આ ડોસાનો લાભ ઉઠાવીને તેને નીચોવીને ખંખેરી નાખવાનો પ્લાન બનાવી નાખ્યો હતો..

સીમા નામની આ મહિલા રતિશંકરને કહેતી કે, તે તેની સાથે આખી જિંદગી ભર જીવન ગુજારવા માટે તૈયાર છે, પરંતુ અત્યારે તેને પાંચ લાખ રૂપિયાની જરૂર છે, જો આ રૂપિયા તેને થોડા સમય સુધી નહીં મળે તો તેનું માતા પિતાનું ઓપરેશન અટકી જવાનું છે. રતિશંકર સીમાના પ્રેમમાં આટલો બધો પાગલ બની ગયો હતો કે..

તેણે કોઈ પણ વાતનો વિચાર કર્યા વગર પોતાના દીકરાની તિજોરીમાંથી પાંચ લાખ રૂપિયા કાઢીને સીમા ને આપી દીધા હતા, જેથી કરીને સીમા તેની માતા-પિતાનું ઓપરેશન કરાવી શકે પરંતુ હકીકતમાં તો સીમા ઓપરેશનના નામે વડીલ ડોસાને ખંખેરવાનું કામકાજ કરતી હતી. આ અગાઉ પણ આવા ઘણા બધા મામલાઓ સામે આવી ચૂક્યા હતા..

જેમાં પૈસા પડાવવા માટે રૂપાળી મહિલાઓ યુવકોને ઘણી બધી બાબતોમાં દાબદબાણ રાખવી છેતરપિંડી કરી નાખતી હતી, અત્યારે પણ આ બનાવો સામે આવી ચૂક્યો છે. પાંચ લાખ રૂપિયા લીધા બાદ સીમા ગાયબ થઈ ચૂકી હતી, રતિશંકરે તેની ઘણી બધી શોધખોળ પણ શરૂ કરી પરંતુ ક્યાંથી સીમાનો અતોપતો ન મળી આવવાને કારણે તે સમજી ચૂક્યો હતો કે તેની સાથે ખૂબ જ મોટી છેતરપિંડી થઈ છે..

ત્યારબાદ તેને આ વાતની જાણકારી તેના પરિવારના દરેક સભ્યોને જણાવવી હતી અને પોલીસ સ્ટેશને પણ ફરિયાદ નોંધાવી દીધી હતી આ ઘટના બન્યા બાદ સીસીટીવી કેમેરાની પણ તપાસ મેળવવામાં આવી અને સીમા નામની આ યુવતી કોણ છે, અને તે આટલી બધી મોટી રકમ લઈને ક્યાં ગાયબ થઈ ચૂકી છે..

તેની પણ તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે જ્યારે આપણે આવા બનાવો સાંભળીએ છીએ ત્યારે ત્યારે મનમાં વિચાર આવી જતા હોય છે કે, ઓનલાઇનના જમાનામાં છેતરપિંડી ખૂબ જ વધુ થવા લાગી છે. એટલા માટે ડગલેને પગલે દરેક લોકોએ ચેતીને જીવન જીવવું જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *