Breaking News

નરાધમે લગ્નમાં આવેલી દેખાવડી યુવતીને જોઈને નજર બગાડી, 6 વર્ષથી પાછળ પડીને હેરાન કરતો અને અંતે કરી નાખ્યું એવું કે માં-બાપ હચમચી ઉઠ્યા..!

અત્યારના સમયમાં ટ્યુશન ક્લાસીસ અથવા તો શાળાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ગંભીર ઘટનાઓ બની રહી છે. મિત્રતામાં અવારનવાર આવા કિસ્સાઓ બનતા જોવા મળે છે. જેમાં વધારે કહેવામાં આવે તો દીકરીઓ સાથે મિત્રતાનો સંબંધ બાંધીને અવારનવાર લગ્ન માટે દબાણ કરવામાં આવે છે. જેના કારણે બનતી ઘટનાઓ સામે આવી છે.

આ ઘટના જયપુરમાં રહેતી વિદ્યાર્થીની સાથે બની છે. જયપુર જિલ્લામાં મુખ્યાલયથી લગભગ 65 કિલોમીટર દૂર શાહપુરા વિસ્તારમાં આવેલા મનોહર પૂર્વ એકલવ્ય એકેડમી ક્લાસીસ ફોર લાઇબ્રેરી સેન્ટરમાં બની હતી. જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે આવતા હતા. આ જ એકેડમીમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની તેમનું નામ શોભા ચૌધરી હતું.

તેમની ઉંમર 23 વર્ષની હતી. તે પોતાના પરિવાર સાથે રહેતી હતી. શોભાની પરિવારમાં માતા-પિતા અને તેમનાથી મોટી બે બહેનો છે. જેમાં શોભાના પિતાનું નામ કાલુરામ ચૌધરી છે. પિતા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શોભાને તેનાથી મોટી બે બહેનોના લગ્ન પણ થઈ ગયા છે. શોભાના પણ લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા હતા.

શોભાના લગ્ન જયપુર જિલ્લાના ચંદાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અરનીયા ગામમાં રહેતા પરિવારના દીકરા સાથે થયા હતા. રાજુ લીલ નામના યુવક સાથે શોભાના લગ્ન 2011માં થયા હતા. શોભાના લગ્ન બાળપણથી જ નક્કી કરવામાં આવ્યા હતા અને તેનાથી બે મોટી બહેનોના પણ લગ્ન થઈ ગયા હતા. લગ્ન બાદ શોભા તેમના પિતાના ઘરે રહેતી હતી.

અને પોતાનો અભ્યાસ કરી રહી હતી. શોભા ચૌધરી CET ની તૈયારી કરી રહી હતી. છ મહિના સુધી તે એકલવ્ય એકેડમીમાં અભ્યાસ કરવા માટે જતી હતી અને રાજુ લીલ પર સરકારી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. શોભાની બે મોટી બહેનોના લગ્ન રાજુ લીલા કાકાના પુત્ર સાથે જ કરાવી દેવામાં આવ્યા હતા.

શોભાના ભાઈ ભવાની ચૌધરી અને તેમની દાદી પ્રભાતી દેવીએ પણ શોભાને ખૂબ જ લાડ લડાવતા હતા. શોભા અવારનવાર તેમના ટ્યુશન ક્લાસીસે અભ્યાસ માટે જતી હતી પરંતુ એક વખત શોભાના મામાના ઘરે લગ્ન હોવાને કારણે તે પોતાના પરિવાર સાથે ગઠવાડીમાં રહેતા તેમના મામાના ઘરે પહોંચી હતી. તેમના મામાનું નામ રાજેન્દ્ર ચૌધરી તે પોતાને મામાના ઘરે લગ્ન પ્રસંગમાં ગઈ હતી.

અને તેમના મામાના ઘરની બાજુમાં સુરેન્દ્ર મીણા રહેતો હતો. તેમની ઉંમર 25 વર્ષની હતી. આ યુવક અવારનવાર શોભા પર નજર રાખી રહ્યો હતો અને તેને શોભા લગ્નમાં ખૂબ જ પસંદ આવી ગઈ હતી. જેના કારણે તેમણે શોભાનો પીછો કરવાનું ચાલુ કર્યું હતું. શોભા પોતાના મામાના ઘરેથી લગ્ન પતાવીને ફરી પોતાના ઘરે પરત આવી હતી.

સુરેન્દ્ર પણ શોભાનો પીછો કરીને જયપુર પહોંચ્યો હતો અને શોભા ટ્યુશનમાં અભ્યાસ માટે જતી હતી. ત્યાં સુરેન્દ્રનગર એડમિશન લીધું હતું. બંને સાથે અભ્યાસ કરતા હતા અને ધીમે ધીમે સુરેન્દ્રએ શોભા સાથે વાતચીત ચાલુ કરી હતી અને તે બંને સારા એવા મિત્ર બની ગયા હતા. સુરેન્દ્રને 2017માં પહેલીવાર જોઈ હતી અને ત્યારથી તે શોભાનો મિત્ર બનાવવા માગતો હતો.

ધીમે ધીમે શોભા પર સંબંધ બાંધવા માટે દબાણ કર્યા હતા. શોભા સુરેન્દ્રથી ખૂબ જ કંટાળી ગઈ હતી. જેના કારણે તેમને સુરેન્દ્રને પણ બ્લોક કરી દીધો હતો. શોભા ચીમનપુરાની બાબા ભગવાનદાસ બીજી કોલેજમાં તેમણે ભૂગોળમાં એમ.એ ફાઈનલ ની પરીક્ષા આપી હતી અને ત્યારબાદ તે એકલવ્ય એકેડમીમાં બીજી પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી.

સુરેન્દ્રર શોભાને અવારનવાર સંબંધ બાંધવા માટે દબાણ કરી રહ્યો હતો. જેના કારણે એક દિવસ ટ્યુશન ક્લાસીસમાં કોઈ ન હોવાને કારણે તેમણે શોભાને એકલી જોઈને ટ્યુશન ક્લાસીસના ત્રીજા માળે શોભા પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધો હતો. થોડીવાર પછી શોભાની ચીસો સાંભળીને ટ્યુશનના બીજા વિદ્યાર્થીઓ ત્રીજા માળે પહોંચ્યા હતા.

રાહુલ, સુખદેવ લાયબ્રેરીમાં અભ્યાસ કરતા હતા. જેના કારણે તેઓ પણ દોડી આવ્યા હતા અને દાદર ઉપર શોભાને ઇજાગ્રસ્ત હાલતમાં જોઈ હતી અને સુરેન્દ્ર લાઇબ્રેરીના ત્રીજામાંથી કૂદીને ઘરે ભાગી ગયો હતો. રાહુલ સુખદેવ અને શોભાના મામા રાજેન્દ્ર ચૌધરી ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા.

અને સુરેન્દ્રપણ તેના ઘરે પહોંચીને ઝેરી દવાની હતી. તે લોકોની બીકને કારણે તેમણે પોતાનો જીવ ગુમાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમને પરિવારને લોકો પણ સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ યુવકનું મૃત્યુ થઈ ગયું હતું અને શોભાનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. શોભાને ફેફસાના ભાગમાં 6 ઇંચ જેટલો ઊંડો ઘા થઈ ગયો હતો.

જેના કારણે તેમનું લોહી વહી ગયું હોવાને કારણે મૃત્યુ થઈ ગયું હતું. શોભાનું આવું કરુણ મૃત્યુ થઈ જતા તેમના પરિવારના લોકો આઘાત સહન કરી શક્યા નહીં. જેના કારણે તેમણે પોલીસ સ્ટેશનમાં સુરેન્દરના પરિવાર સામે ફરિયાદ નોંધાવી હતી અને પોતાની દીકરીના ન્યાય માટે તેમણે અપીલ કરી હતી. પોલીસ આગળની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *