Breaking News

6 સંતાનોના પિતાએ 16 વર્ષની દીકરી પર કર્યું એવું કે તમને પણ હવે વિશ્વાસ નહી રે કોઈ પર…!

ગુજરાતમાં દુષ કર્મ ના બનાવોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. હેવાનો થમવાનું નામ જ નથી લેતા. કોઇપણ પ્રકારનો વિચાર કર્યા વગર મનના મેલાઓ ગમે ટવો બનાવ આચરી નાખે છે તેથી પોલીસ પણ તેઓને પકડવામાં કોઈ કસર નથી છોડતી. તેમજ સામાજિક આગેવાનો પણ માને છે કે આવા લોકોને કોઇપણ જાતની છૂટ વગર સજા થવી જ જોઈએ..

સુરત શહેરમાં ફરી એકવખત શર્મશાર કરતી ઘટનાએ લોકોની નજરમાં ચમકારો દેખાડ્યો છે. જેમાં 6 બાળકોના પિતાએ 15 વર્ષની નાની કિશોરી સાથે દુષ્ક ર્મ આચરીને તેને ગર્ભ- વતી બનાવી હતી. આ મામલે ભોગ બનનાર કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ કરી છે.

શહેરના કપોદ્રા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષીય દીકરી પરિવારને મદદરૂપ થવા માટે નજીકમાં જ રહેતા આરોપીના ત્યાં કાંદા-બટાકા વેચવાની લારી પર નોકરીએ લાગી હતી. જ્યાં આરોપી મહેશ, જે પોતે 6 સંતાનનો પિતા છે તેણે કિશોરી એકલી હોઈ ત્યારે મીઠી-મીઠી વાતો કરીને પોતાની તેને પ્રેમજાળમાં ફસાવી હતી.

બિચારી દીકરી નાની અને અણસમજુ હોવાના કારણે મહેશે તેનો લાભ લીધો હતો. મહેશે સગીરાના મોટા-મોટા સપના બતાવીને લગ્નની લાલચ આપીને અવાર નવાર અલગ અલગ જગ્યાએ લઈને શારી-રિક સબં,ધો બાંધ્યા હતા.

એક દિવસ દીકરીને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં તબીબોએ સગીરાને એક મહિનાનો ગર્ભ હોવાની જાણ કરતાં તેના પિતાના પગતળેથી જમીન ખસકી ગઈ હતી. તેમજ આ જ ક્ષણે મહેશનો ભાંડો ફૂટી ગયો હતો.

આ બાબતે પૂછપરછ કરતાં મહેશે જ પોતાની સાથે શારી-રિક સબંધો બાંધ્યા હોવાનું કહેતા સગીરાના પિતાએ કપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે કપોદ્રા પોલીસે આરોપી મહેશને ઝડપી પાડીને તેના વિરુદ્ધ પોસ્કો અને દુ ષ્ક ર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *