Breaking News

નર્મદામાં 6 ભાઈઓ એ ભેગા થઈને ધોરણ 11માં ભણતી સગીરા પર કર્યો ગેંગ રે.પ, કંપારી છોડાવી દે તેવો લાલબત્તી સમાન કિસ્સો..!

હાલ ગુજરાતમાં ચોરી, અપહરણ અને લુંટ ફાટ તેમજ બીજા વ્યક્તિની વસ્તુઓને આસાનીથી કબજે કરી લેવી જેવી ઘટનાઓમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. એવામાં દુષ્કર્મ અને નાના બાળકીઓ સાથે સુર્ષ્ટિ વિરુદ્ધના કાર્યો કરવાના બનાવોએ પણ માથું ઉચકયું છે. રોજ બરોજ સાંભળવા મળે છે કે આ જીલ્લામાં આટલા લોકો બન્યા દુષ્કર્મનો ભોગ..!

પણ આ ઘટનાઓ ક્યારે રોકાશે અને ક્યારે ગુજરાતના લોકો સંપૂર્ણ સુરક્ષિત રીતે હારી ફરી શકાશે, એ અંગે કોઈ ચર્ચા કરતુ જ નથી. નાની દીકરીઓને લાલચ આપીને ફોસલાવી લેવાની આવડતથી નરાધમ યુવકો બાળકીની જિંદગી ખરાબ કરી નાખવાના કિસ્સાઓ દીન પ્રતિ દીન વધ્યા જ કરે છે.

આ કિસ્સાઓ રોક લગાવવા માટે પોલીસ ખડેપગે બધી જ મહેનતો કરે છે. છતાં પણ આ નરાધમ યુવક સુધરવાનું નામ નથી લઈ રહ્યા.. હાલ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકામાં એવો કિસ્સો બન્યો છે કે જે સાંભળીને જ પગ નીચેથી જમીન ખસકી જશે.. આ કિસ્સો બન્યા બાદ ડેડીયાપાડામાં અરેરાટી મચી ગઈ છે.

સામાન્ય રીતે નરાધમ લોકો પોતાની હવ.સ વાસનાને સંતોષવા માટે નાની બાળકીઓ કે યુવતીઓને શિકાર બનાવે છે. પરંતુ નર્મદાના ડેડીયાપાડાના કેટલાક 6 નાની નાની ઉંમરના કિશોરોએ એવું ખરાબ કામ કર્યું છે જે બાદ સૌ કોઈ લોકો આ કિશોરોની જ ચર્ચા કરવા લાગ્યા છે.

આ કિશોરોએ વાસનાને સંતોષવા માટે એક સગીરાને શિકાર બનાવીને તેણે પીંખી હતી. આ ઘટના નર્મદાના ડેડીયાપાડામાં બની છે. દીકરી એક સવારે શાળાએ જવા માટે ઘરેથી નીકળી હતી. આ 6 સગીરોએ દીકરીને ફોસલાવીને શાળાની પાછળના ક્વાર્ટરમાં લઇ ગયા હતા. અને પછી તેની ઉપર ગેંગ.રે.પ, કર્યો હતો.

આ મામલોની જાણ બહાર આવતા જ ચકચાર મચી ગયો છે. દીકરી પોતે 11માં ધોરણમાં ભણે છે. તેના પર દુ.ષ્ક.ર્મ. આચરનાર સગીરો પણ આશરે એ જ ઉંમરના હતા. દુ.ષ્ક.ર્મ. બાદ સગીરોએ આ યુવતીને ગોંધી રાખી હતી. તેથી દીકરીને ઘરે પહોચવામાં ખુબ જ મોડું થયું હતું. તેમજ જ સગીરા પોતાના ઘરે જવાને બદલે માસીના ઘરે જતી રહી હતી.

સગીરાના પરિવારે તેના ગુમ થવા અંગેનું કારણ પૂછતા તેણે પરિવારને આ મામલે જણાવ્યું હતું અને પરિવાર તેણે લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઘટનાને પગલે નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર એલસીબી નર્મદા પી.આઈ એ.એમ.પટેલ તેમજ સીપીઆઇ ચૌધરી સહિતના તાલુકા-જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા..

અને આ બાબતે વધારે તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આક્રોશિત થયેલા સ્થાનિકોએ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી ઉઠાવી છે. હાલ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં સગીરા તેમજ તેની સાથે દુ.ષ્ક.ર્મ. આચરનારા કિશોરોનું પણ મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે.

અને ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. હકીકતમાં આજકાલના સગીરો પણ મોબાઈલની દુનિયામાં ઘુસ્યા રહે છે જેના કારણે તેઓના મનમાં એક અજીબ પ્રકારની વિકૃતિ ફેલાઈ છે. જેના પગલે તેઓ અંતે દુ.ષ્ક.ર્મ. કેવી ઘટનાઓ આચરતા હોઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *