Breaking News

55 વર્ષની વિદેશી યુવતી 25 વર્ષના જુવાનીયાના પ્રેમમાં પાગલ થતા કરી લીધા બંનેએ લગ્ન, પ્રેમ કહાની સાંભળીને આંખો છલકાઈ જશે તમારી.. જુવો ફોટા..!

પ્રેમ સબંધના ઘણા બધા કિસ્સા આપણે જોયા છે કે, જેમાં લોકો પ્રેમની અંદર એટલા બધા આંધળા થઈ જાય છે કે તેમને આવનારા ભવિષ્ય વિશે કોઈ પણ ખબર રહેતી નથી. અત્યારે છતરપુરના શેખ અમન નામના 25 વર્ષનો એક જુવાનિયા યુવકને તેનાથી 30 વર્ષ મોટી એક વિદેશી યુવતી સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો..

આ યુવતી મેક્સિકોની રહેવાસી છે અને તે થોડાક વર્ષો પહેલા ખજૂરાહો ફરવા માટે આવી હતી. શેખ અમન નામનો 25 વર્ષનો યુવક હેન્ડીક્રાફ્ટની દુકાનમાં કામકાજ કરતો હતો. ત્યારે ત્યાં આ વિદેશીઓ ત્યાં આવી પહોંચી હતી. અને હેન્ડીક્રાફ્ટની જાણકારી આપવા માટે જણાવ્યું હતું. આ યુવતીનું નામ મારઠા હોવાનું સામે આવ્યું છે..

મારઠા નામની યુવતી સાથે વાતચીત કરીને શેખ અમનને ખૂબ જ સારું લાગતું હતું. તેમજ યુવતીને પણ અમનની મિત્રતા ખૂબ જ વધારે પસંદ પડી હતી. તેઓ ટૂંક સમયની અંદર જ ખૂબ જ વધારે વાર મળવા લાગ્યા હતા. યુવકે તેની દુકાનેથી બે થી ત્રણ દિવસની છૂટી લઈને યુવતીને તેના ગામડે પણ કરવા માટે લઈ આવ્યો હતો..

જ્યાં તેઓએ ઘણા બધા ફોટો પણ પાડ્યા હતા, ગામના લોકો પણ યુવતીને મળીને ખૂબ જ ખુશ હતા. ઘણી બધી જગ્યાઓ ફેરવ્યા બાદ તે બંને સાથે બેસીને જમવાનું પણ ખાધું અને બંનેમાં ખૂબ જ ગાઢ દોસ્તી પણ થઈ ગઈ હતી. એક મહિના સુધી અહીં રોકાઈ યુવકે તેને જુદી જુદી જગ્યા ફેરવી હતી..

ત્યાર પછી તેઓએ એકબીજાનો નંબર પણ આપી દીધો અને આ યુવતી તેના વતને ફરી પાછી ચાલી ગઈ હતી. બે વર્ષ પાછી ફરી એક વાર આ યુવક સાથે લગ્ન કરવા માટે આવી પહોંચી હતી. ત્યારે આ યુવકે તેનો પરિવારજનોને યુવતી વિશે જણાવ્યું હતું કે, મેક્સિકોમાં રહેતી તેને ખૂબ જ પસંદ પડે છે..

અને તેની સાથે તે લગ્ન કરવા માંગે છે. ચાર વર્ષની અંદર અંદર યુવકને મળવા માટે સાત સમુન્દર પાર કરીને આ યુવતી ત્રણ વખત ભારત આવી ચૂકી હતી અને હવે ચોથી વખત લગ્ન કરવા માટે આવી જતા યુવક રાજીનો રેડ થઈ ગયો હતો. તેણે તેના પરિવારજનોને પણ જણાવ્યું કે, હવે તે આ યુવતી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે..

બંને વકીલને સાથે લઈને કોર્ટ સુધી પહોંચ્યા હતા. અને ત્યાં લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ યુવતી મેક્સિકોમાં યોગા ટીચર તરીકે નોકરી કરે છે. લગ્ન બહાર આ બંને વ્યક્તિ મેક્સિકો જવાના છે. અને ત્યાર પછી તેઓ ભારત આવીને વ્યવસાય ચલાવશે તેવું જણાવ્યું છે. યુવતી આટલી બધી ટેલેન્ટેડ છે કે જે હિન્દી, ઇંગલિશ અને સ્પેનીશ એમ કુલ 3 ભાષામાં વાતચીત કરી શકે છે…

તેને બુંદલખંડી બોલી પણ આવડવા લાગી છે, તો બીજી બાજુ અમન નામના યુવકે પણ ઈન્ટરનેટ અને ચોપડીઓની માધ્યમથી સ્પેનિશ ભાષા શીખી લીધી હતી. પ્રેમ સંબંધનો આવો અનોખો કિસ્સો સામે આવતા શરૂઆતમાં તો કોર્ટમાં હાજર રહેલા લોકો હચમચી ગયા હતા. તેઓ વિચારવા લાગ્યા કે આ પ્રેમ સંબંધ કેવી રીતે શક્ય બનશે..

અને તેઓ કેવી રીતે આખી જિંદગી વિતાવશે કારણ કે યુવક અને યુવતી બંનેની ઉંમરમાં પણ અંદાજે 30 વર્ષનો ફર્ક છે. છતાં પણ આ બંને વ્યક્તિ એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જે દરેક વ્યક્તિને ખૂબ જ અજુગતું લાગ્યું છે. આ ઘટનાએ ચકચાર મચાવી દીધો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *